Site icon Health Gujarat

આખરે હવે પોપટલાલ પરણવા જઈ રહ્યા છે, જાણો કોણ છે તેની નવી સ્ટાઈલિશ દુલ્હન, તસવીરો જોઈ આખું ગોકુળધામ ફિદા થઈ જશે

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. સાથે જ ‘દયાબેન’ની એન્ટ્રી પર સસ્પેન્સ યથાવત છે.

image source

શૈલેષ લોઢાના એક્ઝિટ અને દયાબેનની એન્ટ્રીના સમાચાર વચ્ચે શોમાં એક નવો ચહેરો જોવા જઈ રહ્યો છે. હા.. જી… પોપટલાલ કી દુલ્હનિયા શોમાં આવવાના છે.

Advertisement
image source

પોપટલાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં વરરાજા બનવા તૈયાર છે. મેકર્સને પોપટલાલ કી દુલ્હનિયા પણ મળી છે. નામ છે ખુશ્બુ પટેલ.

image source

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘પોપટલાલ’થી લઈને ‘બાબુજી’ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી.

Advertisement
image source

હજુ એ સ્પષ્ટ નથી કે ખુશ્બુ પટેલ શોમાં થોડા સમય માટે આવી છે કે થોડા એપિસોડ માટે. સાથે જ પોપટલાલ સાથે તેના લગ્ન થશે કે નહીં, એ પણ હજુ પૂરતું સામે આવ્યું નથી.

Advertisement
Advertisement
Exit mobile version