જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇની મુશ્કેલી દૂર થશે તો કોઈને આર્થિક ફાયદો થશે

*તારીખ-૧૬-૧૦-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- એકાદશી ૧૭:૩૯ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- ઘનિષ્ઠા ૦૯:૨૪ સુધી.
  • *યોગ* :- ગંડ ૨૨:૪૨ સુધી.
  • *કરણ* :-વિષ્ટિ ભદ્ર બવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૬
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૩
  • *ચંદ્ર રાશિ* :- કુંભ
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* :- પાશાંકુશા એકાદશી(ટેટી),ભરતમિલાપ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સકારાત્મકતા માં સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નો ફળદાયી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-વધુ મહેનતનાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- મહત્વનાં કામકાજ આગળ ધપાવી શકો.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-મુંજવણ દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:- સંવાદિત્તા બનતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ ફળદાયી બને.
  • *વેપારીવર્ગ*:- ચિંતા હળવી થતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- ઉતાળવા નિર્ણય લેવા નહીં.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક ટેન્શન હળવું થશે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ સંભવ મળે.
  • *પ્રેમીજનો*:- સફળતા ની તક જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-અવરોધ માં સમાધાન શક્ય બને.
  • *વેપારીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજનનાં સંજોગ. ધીરજ રાખવી.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબથી તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:- વિપરીત સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ માં સાવધાની જરૂરી.
  • *વેપારી વર્ગ*:-સફળતા માટે પ્રયત્ન વધારવા.
  • *પારિવારિક વાતાવરણ*:- સમસ્યામાં સાવધાન રહેવું.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • *પ્રેમીજનો* :- મુલાકાતમાં સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ* :- વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ* :- ખર્ચ વધતો લાગે.
  • *પારિવારિક વાતાવરણ*:-સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધીરજ ની કસોટી થતી લાગે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા બનેલી રહે.
  • *પ્રેમીજનો*:-કાનૂની ગુંચ થી સભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:- પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જણાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો છોડવા નહિ.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ વિરોધી થી સાવધ રહેવું.
  • *શુભ રંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:આર્થિક પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો ઉકેલ મળે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકુળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-સંવાદિતા સર્જી શકો.
  • *વ્યાપારી વર્ગ*:પ્રયત્નો વધારવા પડે.
  • *પારિવારિક વાતાવરણ*:-ભરોસો ભારે પડી શકે.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક ચિંતા હળવી બને.
  • *લગ્નઈચ્છુક* :- પારિવારિક સંજોગથી અવરોધ થાય.
  • *પ્રેમીજનો*:- સમસ્યા યથાવત રહે.
  • *નોકરિયાતવર્ગ*:- થોડા સાનુકુળ સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયીક કાર્ય સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા હળવી બને.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળદાયી બને.
  • *પ્રેમીજનો* :-મુલાકાત સફળ બને.
  • *નોકરિયાતવર્ગ* :- કસોટી યુક્ત સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- ચિંતા નો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાથી સફળતાનાં સંજોગ રહે.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ હલ થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ તક મિલન થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પરિસ્થિતિ સાનુકુળ બને.
  • *વેપારીવર્ગ*:-આવક સુધરતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- મળતી તક સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *વેપારીવર્ગ*:- તક સંજોગ સાનુકુળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા નો બોજ હળવો બને.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાનકારી વલણ રાખવું.
  • *પ્રેમીજનો*:-મુલાકાત વ્યર્થ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન ફળદાયી રહે.
  • *વેપારી વર્ગ*:- તમારી ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૬