Site icon Health Gujarat

બાળકનું કિક મારવું આપે છે આ વાતનો સંકેત, શું એક સ્ત્રી તરીકે તમે જાણો છો આ વાત?

જ્યારે કોઈ મહિલાને ખબર પડે કે તે માં બનવાની છે ત્યારે તે આ દુનિયાની સૌથી સુંદર અને નિશબ્દ લાગણીઓને અનુભવે છે તેને ખબર પડે કે માં બનવાની છે ત્યારથી તે તેના ગર્ભમાં રહેલા બાળકની કીક મારવાની આતુરતાની રાહ જોતી હોય છે. તે અનુભવ મેળવવા માટે તે ઘણા દુખને સહન પણ કરે છે. આ લાગણી એક અજીબ અને ગુદગુદી વાળી હોય છે આનો અનુભવ કરીને તે ખૂબ ખુશ થાય છે. પરંતુ તમને જાણ હોવી જોઈએ કે ગર્ભમાં રહેલ બાળક કીક મારે તેની પાછળનું પણ એક ખાસ સ્નાકેટ રહેલું છે. જ્યારે ગ્રભામાં રહલ બાળકનો વિકાસ થતો હોય ત્યારે બાળકનું કીક મારવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હલનચલન કરે છે અથવા કરવત લે છે ત્યારે માતાને આ અનુભવ સારી રીતે થાય છે અને ત્યારે તેના હાડકાનો વિકાસ થાય છે અને તે આકારમાં આવે છે.

image soucre

જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે સામાન્ય રીતે તે ૨૦ થી ૩૦ અઠવાડિયાની વચ્ચે સૌથી વધારે કીક મારે છે. આ સમયમાં બાળકના હાડકાં અને સાંધા પોતાનો આકાર લે છે તેનાથી તે આ સમયમાં વધારે હલનચલન કરે છે. ગર્ભાવસ્થાના ૩૨માં અઠવાડીયા પછી તેનું કીક મારવાનું પહેલા કરતાં ઓછું થઈ જાય છે. જ્યારે ઘણા લાંબા સેમી સુધી બાળક કીક ન માટે ત્યારે કોઈ સમસ્યાનો સંકેત પણ હોય શકે છે તેથી ત્યારે તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એક અભ્યાસ પ્રમાણે બાળક જ્યારે કીક માટે છે ત્યારે તેની નસોનો વિકાસ થાય છે. જ્યારે તમારું બાળક વધારે જોરથી કીક માટે ત્યારે તમારે ગરભરાવવાની જરૂર રહેતી નથી.

Advertisement
image source

ગર્ભાવસ્થા સમયે બાળકની પહેલી કીક તમને ૧૬માં અઠવાડીયા થી ૨૫ આ અઠવાડિયાની વચ્ચે મહેસુસ થાય છે. પરંતુ ઘણી મહિલાઓને આ સમયમાં બાળકની કીકનો અનુભવ થતો નથી તેથી તમારે ચિંતા ન કરવી જોઈએ. પરંતુ તમારે એક વાર ડોકટરની મુલાકત લેવી જોઈએ. આના સિવાય ઘણી મહિલાઓને બાળક હીચકી લેતું હોય તેનો અનુભવ પણ થઈ શકે છે. જ્યારે ગર્ભાવસ્થાના ત્રીજા અને ત્રિમાસમા તમે બાળકના બધા મુવમેંટ તમે અનુભવી શકો છો. ત્યારે તમે આ અનુભવ નિયમિત પણે કરી શકો છો. ઘણી વાર બાળકની કીક તમને ફફડાહતના રૂપમાં પણ અનુભવી શકાય છે ઘણી વાર બાળક એટલું જોરથી કીક મારે ત્યારે તેની માતા ઊંઘ માથી પણ જાગી જાય છે. ૩૬ માં અઠવાડિયાના સમયે બાળક કીક મારવાનું ઓછું કરી દે છે.

image source

તમે પણ બાળકની કીક મારવાનું મહેસુસ કરી શકો તો ડોક્ટરના કહેવા પ્રમાણે ૨૮માં સપ્તાહમાં અને ત્રીજા માઈનાથી તમે બાળકની કીકને રોજે ગણાવી જોઈએ. તમારું બાળક એક કલાકમાં ૧૦થી ઓછી વાર કીક મારે તો તમારે એક વાર ડોકટરની મુલાકાત લેવી જોઈએ. બાળક સવારે અને સાંજે વધારે એક્ટિવ રહે છે તેથી તે ત્યારે વધારે કીક માટે છે. ઘણા બાળક ઓછા કે વધારે એક્ટિવ રહે છે. ત્યારે તેની કીકની ગણતરીમાં પણ ઘટાડો થાય છે. ત્યારે તમારે એક વાર ડોકટરની સલાહ લેવી જોઈએ. તમને ત્રીજા માસે બાળકની કોઈ હલનચલન ન અનુભવાય ત્યારે તમારે એક વાર ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version