Site icon Health Gujarat

રંગીન દુનિયા! આ દેશમાં ભરાય છે દુલ્હનનું બજાર, પૈસા આપી ખરેદેથી મનપસંદ છોકરી

આ દુનિયા બહુ રંગીન છે. ઘણી વખત આપણને કેટલીક એવી વાતો સાંભળવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. દુનિયામાં ઘણા મોટા બજારો છે, જ્યાં તમને જોઈતી લગભગ દરેક વસ્તુ ઉપલબ્ધ છે, પરંતુ આજે આ લેખમાં અમે એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તમારી પસંદગીની દુલ્હનને બજારમાં ખરીદી શકો છો.

image source

બલ્ગેરિયા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં તમે તમારી મનપસંદ કન્યાને બજારોમાં પૈસા આપીને ખરીદી શકો છો. બલ્ગેરિયામાં જાગોર નામની જગ્યા છે, જ્યાં દર વર્ષે 4 વખત દુલ્હનનું બજાર સજાય છે. જોડાનાર પુરૂષો અહીં પૈસા લઈને પોતાની પસંદગીની કન્યા લઈ જાય છે.

Advertisement

 

Advertisement
Advertisement
Exit mobile version