શરીરને ઠંકડ આપવાની સાથે-સાથે લુ અને ડિહાઈડ્રેશનની સમસ્યાને કરે છે દૂર, આ વસ્તુ રોજ ખાવાનું શરૂ કરી દો તમે પણ

અત્યારને ઠંડી ધીમે ધીમે જવા લાગી છે અને ગરમીવધવા લાગી છે. તેનાથી આપણને હવે ઘણી સમસ્યાઓ થવા લાગશે. આ ઋતુમાં કાકડી ખૂબ સારા પ્રમાણમાં મળી આવે છે તેનાથી આપણને ઘણા લાભ થઈ શકે છે આનાથી આપણને ત્વચાને અને સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે. આપના શરીરમાં ગરમી વધવાના ઘણા જુદા જુદા કારણો હઔ શકે છે. જેમ કે વધારે ફિટ કપડાં પહેરવા વધારે પડતી કસરત કરવી. વધારે પ્રમાણમાં કોઈ દવા લેવી અને તડકામાં વધારે પ્રમાણમાં રહેવાથી આ સમસ્યા થઈ શકે છે.

image source

વધારે પ્રમાણમાં તળેલું અને મસાલા વાળું ખાવાથી પણ આ સમસ્યા વધી શકે છે. તેથી આપના શરીરની આન્દ્ર્નિ ગરમીને દૂર કરવા માટે આપણે વધારે પ્રમાણમાં ફળો અને શાકભાજીઓ ખાવા જોઈએ તેનાથી શરીરમાં ઠંડક મળે છે તેમાં તમારે કાકડીનું અવશ્ય સેવન કરવું જોઈએ આનાથી ઠંડક અને રીફેશ રાખે છે. આનાથી સ્વાસ્થ્યને લગતા પણ ઘણા ફાયદા છે. આમાથી વિટામિન કે, સી, બી૧, પોટેશિયમ, ફૉસ્ફરસ, કોપર, મેગનીઝ, બાયોટિન અને મેગ્નેશિયમ જેવા ઘણા ન્યુટ્રિઅંટ્સ મળી આવે છે.

image source

આ ઋતુમાં આપણે કાકડી જરૂર ખાવી જોઈએ તેનાથી ઘણા લાભ મળી શકે છે. આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. શરીરમાં રહેલા બળતરા અને ગરમીના દોષોને દૂર કરે છે. આને ખાવાથી શરીરમાં પાણીની માત્રામાં વધારો કરે છે તેના રસથી પથરી જેવી સમસ્યામાં લાભદાયી થાય છે. આને ખાવાથી લૂ લાગતી નથી. આનાથી શરીરા હાઈડ્રેટ રહે છે. આને ખાવાથી તે શરીરની આંતરિક ગરમી અને બહારના ગરમ વાતાવરણ સામે આપણને રક્ષણ આપે છે. આનાથી શરીરમાં ઠંડક મળી રહે છે.

image source

તમારે આને બપોરના ભોજન સાથે અથવા બપોરે ભૂખ લાગે ત્યારે આને ગમે ત્યારે ખાઈ શકાય છે. આને ખાવાથી પેટ જલ્દી ભરાઈ છે અને આનાથી ઓવરઇટિંગ પણ થશે નહીં. આનાથી વજનને પણ આપણને નિયંત્રણમાં રાખી શકીએ છીએ આ વજન ઘટાડવા માટે પણ લાભદાયી છે.

image source

ઘણા લોકોને યુરીનને લગતી ઘણી સમસ્યા હોય છે. આ સમસ્યા આ ઋતુમાં વધારે થાય છે ત્યારે ઘણી સમસ્યા થાય છે બળતરા થાય છે તેના માટે તમારે આ ઋતુમાં ખડી સાકર અને આને ભલેવીને લેવાથી લાભ થાય છે. આનું નિયમિત સેવન કરવાથી આપની ત્વચા પણ સ્વસ્થ રહે છે. આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી૫ અને વોટર કન્ટેન્ટ રહેલું હોય છે

image source

તેનાથી રોજે કાકડી ખાવાથી આપની ત્વચા સારી રહે છે. તેને લગતી બધી સમસ્યા દૂર થાય છે. આનાથી તમને ખીલ અને તેના જેવી ત્વચાને લગતી સમસ્યાથી છૂટકારો મળશે. આનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. ડોકટર કહે છે કે રોજે છ થી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ આથી આનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી આ ઋતુમાં વધારે પાઈની જરૂર પડે છે તેથી આનું સેવન કરવું જોઈએ. આ શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત