જાણો આજનું રાશિ ભવિષ્ય અને કેવો રહેશે તમારો દિવસ, આ રાશિના જાતકોમાં અચાનક ધનલાભ થવાની શકયતા

*તારીખ ૧૭-૦૫-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકમ‌ ૦૬:૨૭ સુધી. બીજ ૨૭:૦૨ સુધી.
*નક્ષત્ર* :- અનુરાધા ૧૦:૪૭ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- શિવ ૨૨:૩૮ સુધી.
*કરણ* :- કોલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૦૨
*સૂર્યાસ્ત* :-૧૯:૦૮
*ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*વિશેષ* શ્રી નારદ જયંતી,બીજ ક્ષય તિથી છે.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યથા રહે.
*લગ્નઈચ્છુક* :-અડચણ વિલંબ રહે.
*પ્રેમીજનો*:-કાનૂની ગૂંચ થી પરેશાની રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
*વેપારીવર્ગ*:-નાણાભીડ તણાવ રહે.
*પારિવારિકવાતાવરણ*:- વાહન ચલાવતા/ચાલતા સંભાળવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાથી ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર વધતો જણાય.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
*પારિવારિકવાતાવરણ*:- હરીફ થી સાવધ રહેવું.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાનના પ્રશ્ને ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-તક સરકે.
*પ્રેમીજનો*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે મૂંઝવણ સર્જાય.
*વેપારીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સાહસના સંજોગ સાવચેતી વર્તવી.
*શુભરંગ*:- વાદળી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ નું આયોજન.
*પ્રેમીજનો*:-પ્રપોઝ થઈ કરી/શકો.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારી ચિંતા રખાવે.
*વેપારી વર્ગ*:-નાણાભીડ સ્નેહીનો સહયોગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-અગત્યની કામગીરી સફળ બને.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સકારાત્મક બનવું.
*લગ્નઈચ્છુક* :-તક હાથમાંથી સરકે.
*પ્રેમીજનો* :-ચિંતાનો ઉકેલ મળે.
*નોકરિયાત વર્ગ* :-બઢતીના સંજોગ.
*વેપારીવર્ગ* :-સફળતાની તક વધે.
*પારિવારિક વાતાવરણ*:-નકારાત્મકતા છોડી સકારાત્મક બનવું.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-સારાવાના થતાં જોઇ શકો.
*પ્રેમીજનો*:-મિલનની તક સર્જાય.
*નોકરિયાત વર્ગ*:-બઢતી ના સંજોગો બને.
*વેપારીવર્ગ*:ચિંતાનો ઉકેલ મળે.
*પારિવારિક વાતાવરણ*:-અજંપો ચિંતા દૂર થાય.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનમુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અડચણ અવરોધ બને.
*પ્રેમીજનો*:- અવરોધ ના સંજોગો ઊભા થાય.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*વ્યાપારી વર્ગ*:નુકસાન અટકાવવું.
*પારિવારિક વાતાવરણ*:-મતભેદો ટાળવા.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ બને.
*નોકરિયાતવર્ગ*:-કાનૂની સંજોગો ઊભા થાય.
*વેપારીવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ના સંજોગો.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ચિંતા બની રહે.
*લગ્નઈચ્છુક* :-તક સરકતી જણાઈ.
*પ્રેમીજનો* :- ભરોસો ભારે પડી શકે.
*નોકરિયાતવર્ગ* :-મહત્વના નિર્ણય અંગે ચિંતા હળવી બને.
*વેપારીવર્ગ*:-ચિંતા હળવી બને.
*પારિવારિક વાતાવરણ*:-શત્રુથી સાવધ બનવું.
*શુભરંગ*:-પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નાણાકીય ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મોજ મજા થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો વધારવા.
*વેપારીવર્ગ*:-પ્રગતિકારક સંજોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:-સ્થાયી સંપત્તિની ચિંતા રહે.
*શુભ રંગ* :- લીલો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-અવરોધ અડચણ આવે.
*નોકરિયાત વર્ગ*:- કસોટી યુક્ત સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- પ્રગતિકારક દિવસ રહે.
*પારિવારિકવાતાવરણ*:-લાભની તક મળે.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારીક ચિંતા ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-આર્થિક સમસ્યા રહે.
*વેપારી વર્ગ*:- નાણાભીડ યથાવત રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૬