ભારતમાં ગરમીનો પારો ઉપર જતો જાય છે તેમ તેમ લોકોને થઈ રહ્યું છે કે કોરોના વાયરસ વિદાય લેશે, પણ ખરેખર એવું થશે ?

ઉનાળા ની ગરમી શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?

કોરોના વાઇરસના કારણે દુનિયામાં હાલ સુધીમાં 25 લાખથી પણ વધારે લોકો ઝપેટમાં આવ્યા છે. ત્યારે ભારતમાં પણ હજારો લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે ઉનાળાની શરૂઆત થવાથી કોરોના વાઇરસ નહીં રહે.

image source

આ ઉપરાંત ગરમ પાણી પીવાથી અને ગરમ ઉકાળા પીવાથી કોરોનાના વાઇરસને દૂર કરી શકાશે એવી ચર્ચા પણ ચાલી રહી છે.

શું ઉનાળો શરૂ થશે એટલે કોરોના વાઇરસ સામે ચાલી રહેલા આ યુદ્ધનો અંત આવી જશે!

દુનિયા માં અલગ અલગ શોધ થઈ રહી છે ત્યારે હમણાં ઘણા વૈજ્ઞાનિકો એ કીધું હતું 30 ડીગ્રી માં આ જીવાણુ મારી જાય છે. પરંતુ હમણાં એક ચોંકાવનારો અહેવાલ જાહેર થયો કે આ જીવાણુ 60 ડીગ્રી માં જીવી શકે છે.

image source

વૈજ્ઞાનિકો પોતે પણ હેરાન.

દક્ષિણ ફ્રાન્સમાં Aix marseille યુનિવર્સિટી ના રિસર્ચ થી એ ખુલાસો થયો છે કે આવા જીવાણુ માં ગરમી ની ખાસ અસર થતી નથી.

કોરોના વાઇરસ 60થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સુધી નષ્ટ થઈ શકતો નથી.આટલું તાપમાન ન તો ભારતમાં હોય છે અથવા ન કોઈ વ્યક્તિના શરીરની અંદર.  કેટલાક વાયરસ તાપમાન વધતાં નષ્ટ થઈ શકે છે, પરંતુ કોરોના વાઇરસ વધવાના કારણે તાપમાન અસર થતી નથી.

image source

કહેવામાં આવી શકે છે કે ગરમીમાં કોરોના નષ્ટ થશે. આના કોઈ મજબૂત પુરાવા નથી. તાપમાનના ભરોસે ના બેસાય. કોરોના વાયરસ દુનિયાભરમાં 168 દેશોમાં ફેલાઈ ગયો છે. જેમાં ગ્રીનલૅન્ડ જેવા ઠંડા દેશો છે તો દુબઈ જેવાં ગરમ પ્રદેશ માં પણ અને મુંબઈ જેવાં ભેજવાળા અને દિલ્હી જેવાં સૂકાં શહેરમાં પણ જોવા મળે છે.

image source

શુ હાઇડ્રોકસીકલોરોકવીન અસરકારક છે?

કોરોના વાઇરસ ને સમજ માટે એક દાવો કર્યો છે જે મેલેરિયા આ ની દવા થી કોરોના માં રાહત થતી નથી. ફ્રેન્સ ની એક સ્ટડી માં જાણવા મળ્યું છે કે આ દવા થી કોરોના પર બહુ અસર નહીં થાય.

પબ્લિક હેલ્થ ફાઈન્ડેશન ઓફ ઇન્ડિયા (PHFI) ના પ્રમુખ dr. કે.શ્રીનાથ રેડ્ડી નિવેદન આપ્યુ છે કોરોના વાયરસ ને ટેપરેચર સેસીટિવ કહેવામાં આવે છે. હાલ ભારત એના પર શોધ કરી રહ્યું છે. પુરી દુનિયા કોરોના વાયરસ ના શોધ અલગ અલગ છે. ભારત માં સ્વરૂપ કેવું છે એનો રિપોર્ટ આપવાનો બાકી છે.અમે એક શોધ પછી જ અમે અમારા પરિણામ પર પોહોંચીશુ.