બહુ થાય છે ઘૂંટણનો દુખાવો? તો આ 2 દેશી નુસખાથી રાતોરાત દુખાવો થઇ જશે ગાયબ, જાણો તમે પણ

આજે અમે તમને આ લેખમાં ઘૂંટણના દુઃખાવવા માંથી કેવી રીતે રાહત મેળવવી તેના કેટલાક ઘરેલૂ ઉપાયો વિષે જણાવી રહ્યા છીએ. જે તમને તરત જ આ દર્દથી છૂટકારો અપાવશે. ઘૂંટણમાં દર્દ રહેવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ દર્દના કારણે દર્દી ચાલવા થી લઈને ઉઠવા બેસવામાં પણ મુશ્કેલી અનુભવે છે. આ સિવાય અનેક પ્રકાર ની બીમારીઓ પણ શરીરમાં ઘર કરે છે. ઘૂંટણના દર્દીની સમસ્યા રમત ગમત સાથે સંકળાયેલા લોકો અને વૃદ્ધ વ્યક્તિઓ ને વધારે રહે છે. તો જાણો કયા કારણો ના લીધે થાય છે, ઘૂંટણનું દર્દ.

image source

ગોઠણ ના દુખાવાથી મોટા ભાગના લોકો પરેશાન હોય છે. ખાસ તો સાઠ વર્ષ થી વધારે ઉમરના લોકો હોય તેને ગોઠણ નો દુખાવો થતો હોય છે. આ દુખાવો ખુબ જ પીડાદાયક અને અસહનીય હોય છે. આજ નો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે. વિજ્ઞાનના વિકાસ થી દુનિયામાં અકલ્પનીય બદલાવ આવી ગયા છે.

image source

આજે સતત બધી જ દિશામાં વિકાસ થઈ રહ્યો છે. માણસ ચંદ્ર પર પગ મૂકી ચુક્યો કે મંગળ વાન કે સાધનો મોકલી ચુક્યો છે. તેમજ સૂર્ય મંડળ ની બહાર પણ યંત્રો મોકલી ચુક્યો છે, અને નવા નવા રહસ્યો ઉકેલી ચુક્યો છે.

આના કારણે થાય છે ઘૂંટણનું દર્દ

image source

મુખ્ય રીતે વાત કરવામાં આવે તો ઘૂંટણનું દર્દ ટેંડઇનાઈટિસ, ગાઉટ, ઓસ્ટિયોઆર્થરાઈટિસ, બેકર્સ સિસ્ટ, બર્સાઈટિસ જેવી મેડિકલ કંડીશનના કારણે થાય છે. આ સિવાય રમત ગમત સમય ની કોઈ દુર્ઘટનાના કારણે પણ આ દર્દની સમસ્યા કાયમ માટે રહી શકે છે. તો જાણો કયા ઘરેલૂ નુસખા ની મદદથી તમે આ દર્દમાંથી ચપટીમાં રાહત મેળવી શકો છો.

સફરજનના વિનેગરનો કરો ઉપયોગ

image source

સફરજનના વિનેગરમાં અનેક ઔષધિય ગુણો હોય છે જે તમારી હેલ્થ માટે પણ પ્રભાવી રીતે ફાયદારૂપ સાબિત થાય છે. એક ચમચી સફરજનનું વિનેગર ગરમ પાણી ની સાથે મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. તેમાં દર્દ નિવારણ ગુણ હોય છે જે ઘૂંટણ ના દર્દને દૂર કરવામાં અસરકારક રહે છે. આ સાથે આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી લાભ થાય છે. ધ્યાન રાખો આ ઉપાય જમવાનું જમતા પહેલા કરવાનો રહેશે.

લીંબુ અને તલના તેલનો ઉપાય

image source

એક લીંબુ લો અને તેને કાપી ને તેનો રસ કાઢી લો. હવે તેમાં બે ચમચી તલ નું તેલ મિક્સ કરો. આ બંને વસ્તુને મિક્સ કર્યા બાદ હાથ થી આ તેલની મદદથી ઘૂંટણ ની માલિશ કરો. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ ચાલવા ની આદત રાખો. આ દેશી ઉપાય ને ટ્રાય કરવાથી તમને દર્દમાં રાહત મળશે. લીંબુમાં એન્ટી ઈન્ફ્લેમ્ટરી ગુણ હોવા થી ઘૂંટણમાં થતા સોજા ને ઘટાડવામાં મદદ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત