Site icon Health Gujarat

શું તમને પણ કોરોના વાયરસને લઈને છે અનેક પ્રશ્નો ? તો જાણો તેના વિષે પૂછાયેલા 10 મહત્ત્વના પ્રશ્નોના ઉત્તર

કોરોના રોગ થી સંકલાયેલા આ 10 સવાલો જે બધા ના મન માં હોય છે. તો આજે તે સવાલો ના સાચાં જવાબ મેળવીશું.

1. કદાચ ઘરનું કોઈ વ્યકિત બીમાર પડે છે તો શુ કરવું જોઇએ.

Advertisement

જો તેને પહેલે થી કોઈ બીમારી છે કે કેમ તે જોવું. કોરોના ના લક્ષણો દેખાય તો તેના થી દુર રહેવું. પોઝિટિવ વ્યકિત અથવા તો બીમાર વ્યકિત થી 6 ફુટ નું અંદર બનાવી ને રાખવું હિતાવહ છે. બીમાર વ્યકિત ને એક રૂમ માં જ રહેવું અને માસ્ક પેહરવું. પછી તેને જમવાનું અને દવાઓ પણ રૂમ બહાર થી જ આપવું.અને પછી ઘર માં રહેતા દરેક સભ્યો એ વારંવાર હાથ ધોવા જોઈએ.

image source

2. શુ આ વાયરસ ઘાતક છે?

Advertisement

આ વાયરસ એટલો ઘાતક નથી. આ વાયરસ ફ્લુ છે. આ વાયરસ બીજા વાયરસ કરતા 10 ગણો ચેપી છે જેથી સાવચેતી રાખવી જરૂરી છે. આ જ વાત ચિંતા થાય તેવી છે. અને જોવા માં આવે તો આનો મૃત્યુદર 2.5 થી 3% જોવા મળ્યો છે. એ પણ વૃદ્ધ ને જ મોત મળે છે. અથવા જેને પહેલે થી કોઈ બીજી બીમારી છે. એટલો ઘાતક નથી.

image source

3. સામાન્ય તાવ છે કે કોરોના વાયરસ છે તે કેવીરીતે ખબર પડશે.?

Advertisement

આ વાત સાચી છે કે કોરોના વાયરસ માં સામાન્ય ફલૂ કે લક્ષણ છે. જો તમને મામૂલી લક્ષણો હોય તો કોરોના ટેસ્ટ ની જરૂર નથી. પરંતુ તમને તાવ ની સાથે ગળા માં દુખાવો,અશક્તિ રહે, શ્વાસ લેવા માં તકલીફ પડે તો ચેતવાની જરૂર છે. અને હોસ્પિટલમાં જઈ ડોક્ટર નો સંપર્ક કરવો.

image source

4. શુ નોનવેજ ખાવું સુરક્ષિત છે?

Advertisement

જ્યાં સુધી ખાવાનો પ્રશ્ર્ન છે ત્યાં સુધી એવું સાબિત થયું નથી પરંતુ આવા ભોજન માં સંચરણ નો રસ્તો બની શકે છે. આમ નોનવેજ ખાના સુરક્ષિત છે. સારી રીતે ધોઈ ને સારી રીતે કૂક કરી ને ખાવું.

5. કોરોના વાયરસ થી ખવાપીવા ની આદતો બદલવી જોઈએ.

Advertisement

તમે પૌષ્ટીક આહાર લો છો તો બદલવાની જરૂર નથી. પરંતુ તમે જો તમે પેકેટ ફૂડ ખાવ છો તો જંક ફૂડ ખાવ છો તો તમે થઈ જાવ સાવધાન અને આજે જ બંધ કરો. એવી વસ્તુ ખાવ કે એન્ટીઓસીઝન અને એન્ટીમાંઇકોબીયલ માત્રા ભરપૂર હોય જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે.

image source

6. ડાયાબિટીસ ના દર્દી ને શુ કરવું જોઈએ.?

Advertisement

ડાયાબિટીસ ના દર્દી ને બીજા રોગો ના દર્દી ને જોખમ સામાન્ય લોકો કરતા વધુ હોય છે જેથી સામાન્ય લોકો ને અથવા તો ઘર માં રહેલા બીજા રોગ ના દર્દી ને સાચવા જોઈએ ઘર ની બહાર ના જવું જોઇએ. માસ્ક પહેરવું જોઈએ.

7 હાથ ધોયા સિવાય કંઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

જો તમે દિવસ માં વારંવાર હાથ ધોવો છો પરંતુ તેની સાથે સાથે જો તમને ઉધરસ કે છીંક આવે છે તો હાથ, નેપકીન અથવા ટીસ્યુ વાપરવું જોઈએ. વ્યકિત વ્યક્તિ વચ્ચે 3 ફુટ દૂર રહો. વારંવાર આંખ નાક અને મો ને હાથ ના લગાવો. અને જમતી વખતે હાથ અવશ્ય ધોવો

image source

8. ગર્ભવતી મહિલા ને સુ સાવચેતી રાખવી જોઈએ.

Advertisement

ગર્ભવતી મહિલાઓને ફલૂ અને વાયરસ નું જોખમ હોય છે. તેમને શ્વાસન સંકરમણ હોવાથી જોખમ વધે છે. રોગપ્રતિકારક શક્તિ તેમને ઓછી હોય છે જેથી એ જલદી ઝપેટમાં આવે છે તેના થી ગર્ભપાત થવાનો ભય રહે છે.

image source

9. જો કોરોના થાય તો શું ધ્યાન માં રાખવું.

Advertisement

જો તમે પોઝીટિવ છો તો તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં જવું સારવાર મેળવી જોઈએ. જ્યાં ત્યાં થુકવું નહીં. તમારે કોઈની નજીક ના જવું જોઈએ.

10. શું આલ્કોહોલ થી મરી જાય છે? કોરોના વાયરસ!

Advertisement

આ ખબર ખોટી છે. કે આલ્કોહોલ થી કોરોના દૂર થાય છે. ફક્ત sanitizer ના ઉપયોગ થી ફાયદો થાય છે. આલ્કોહોલ કોઈ પણ ફલૂ વાયરસ ને મારતો નથી.

Advertisement
Advertisement
Exit mobile version