Site icon Health Gujarat

શું તમારા પગમાં ક્યાંક આવા નીશાન તો નથી પડી ગયા ને ? કોરોનાનું નવું જ લક્ષણ દેખાયું છે – તમે પણ ચેતી જાઓ

કોરોના નું એક નવું લક્ષણ. કયાંક તમારા પગ માં તો નથી ને આવા નિશાન? હોય તો ચેતી જાવ.

હાલ ના સમય માં દુનિયા નો ઝડપથી વધતો અને એકદમ ચેપી રોગ નો સામનો આપણે કરી રહ્યાં છીએ. પરંતુ જ્યારે દુનિયાભર ના ડૉક્ટરો દવા શોધે છે ત્યારે આ રોગો ના અલગ અલગ લક્ષણો સામે આવે છે.જ્યારે આવી શોધ થાય ત્યારે એક લક્ષણ સામે આવ્યો છે. ખાંસી, છીંક, તાવ,અશક્તિ નહીં પરતું અહી તો પગ ને જોઈને ખબર પડે છે કે તમને પોઝિટિવ છો કે નેગેટીવ.

Advertisement
image source

પગ ના અંગુઠા પર મળ્યું નવું લક્ષણ. આ લક્ષણ સૌ પ્રથમ ઇટાલી માં 13 વર્ષ ના બાળક માં જોવા મળ્યો.

પગ માં ઊંડો ઘા હતો. શરૂઆત માં લોકો ને લાગતુ હતું કે કંઈક કરડવાથી થયુ છે. પરંતુ કોઈ જીવડું કકરડવા જેવો ધા હતો. પરંતુ એ ધારણા ખોટી હતી. પછી તેની દિવસે અને દિવસે તબિયત બગડતી ગઈ હતી પછી જાણવા મળ્યું કે તે બાળક કોરોના પોઝિટિવ છે.

Advertisement

પછી જાણવા મળ્યું કે અમેરિકા માં બહુ બધા કોરોના પોઝિટીવ દર્દી ને આ લક્ષણ જોવા મળ્યા. આ લક્ષણો થી ડૉક્ટરો પણ સામે થી ઓળખી જાય છે.

image source

કોરોના આ લક્ષણ ને કોવિડ ટોજ નામ આપ્યુ છે. આ લક્ષણ સૌથી વધારે ઠંડા પ્રદેશ માં જોવા મળ્યા છે.આવા લક્ષણ પર પગ ની જગ્યા પર બળતરા થાય છે.અને ખંજવાળ આવે છે.

Advertisement

તથા આ વાઇરસથી પીડિત દર્દીમાં સૌ પહેલાં તાવ પછી સૂકી ઉધરસ તથા શ્વાચ્છોશ્વાસમાં તકલીફ જેવાં લક્ષણો જોવાં મળે છે. તદઉપરાંત કમજોરી લાગે છે. એમાં ગળું સુકાય છે, પછી ખબર પડી કે સુઘવાની શક્તિ ઓછી થાય છે સાથે સાથે સ્વાદ પણ કઈ આવતો નથી. આંખો લાલ થઈ જાય છે.

image source

આ વાઇરસના સંસર્ગમાં આવેલા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જાય તેવી શક્યતા રહેલી હોય છે કારણ કે તેમને સાદો ફ્લૂ જ થયો હોય તેની પણ શક્યતા રહેલી હોય છે.

Advertisement

ચીનના નેશનલ હેલ્થ કમિશનનું કહેવું છે કે કોરોના વાઇરસનો સામાન્ય ચેપ લાગ્યો હોય તો દર્દી એક અઠવાડિયામાં સાજો થઈ જાય છે.

image source

તો મિત્રો તમે આવા લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો. અને તરત જ હોસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવવું. અને જોડે જોડે રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ખોરાક લેવા જોઈએ અને યોગાસન પ્રાણાયામ દરરોજ કરવું. માસ્ક પહેરવું. કોરોના ના જીવાણુંઓ નાક આંખ મો થી અંદર પ્રવેશે છે જેથી તેનું ધ્યાન રાખવું

Advertisement
Advertisement
Exit mobile version