Site icon Health Gujarat

દિવસેને દિવસે કોરોનાના લક્ષણોમાં બદલાવ થઈ રહ્યો છે – તો શું લક્ષણો વગર પણ લોકો થઈ શકે છે સંક્રમિત ? – વૈજ્ઞાનિકોને પણ નથી મળી રહ્યો જવાબ

 

મિત્રો, કોરોના વાઇરસ, આ બીમારી અંગે દુનિયાને ડિસેમ્બર 2019માં ખબર પડી.આ વાઇરસ સામે લડવા દુનિયાના વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, પરંતુ હજુ કેટલીક બાબતો છે જે આપણે સમજી શક્યા નથી અને કેટલાક સવાલોના જવાબ શોધી રહ્યા છીએ.

Advertisement

પરંતુ તે લોકોજણાવી રહ્યા છીએ.કે કોરોના વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે. તેના મુખ્ય બે લક્ષણ છે તાવ તથા સતત ખાંસી થાય તેવી શક્યતા રહે છે.

image source

ઘણી વખત પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોનાને કારણે અસામાન્ય પણે ઉધરસ આવી શકે છે.આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે. અને કદાચ જો કંઇક જ લક્ષણ ના દેખાય એવું બને ખરું તો હા બને. જો તમે પોઝિટિવ છો તો તમને કોઈ લક્ષણો ના દેખાય એવું બને છે. ભારત આયુર્વેદ સંસાધન માહિતી આપી છે કે કોઈ લક્ષણો વગર પણ કોરોના હોય શકે છે.જેમાં જાણવા મળ્યું છે કે અમૂક દર્દી થી ડોક્ટર ને જોખમ વધે છે.અજાગૃત વ્યક્તિ ના કારણે કોરના નું જોખમવધે છે.

Advertisement
image source

ICMR ના પ્રમુખ dr. ગંગાખેડકર નું કેહવું છે કે. 80% કોરોના ના એક પણ લક્ષણો જોવા મળતા નથી. જેમાં સામાન્ય લક્ષણો પણ જોવા મળતા નથી. અને એ લોકો ટેસ્ટ કરાવે તો પોઝિટિવ નીકળે છે. જો દર્દી ને લક્ષણ હોય તો RT_PCR ટેસ્ટ પોઝીટીવ આવે છે

image source

પરંતુ લોકો ને લક્ષણ દેખાવમાં વાર લાગે છે. જો કોઈ દર્દી ને ટેસ્ટ ત્યારે કરવામાં આવે જ્યારે તેના માં કોઈ લક્ષણ નથી તો ત્યારે પોઝિટિવ ની શક્યતા ઘણી ઓછી છે. એ લોકો કેહ છે કે ટેસ્ટ કરવાની સીમા નક્કી છે. Dr.ગંગાખેડકર નું કેહવું છે કે આપણા દેશ માં કોરોના દર્દી માં 69% એવા દર્દી છે કે લક્ષણો જોવા મળતા નથી.

Advertisement

કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધુઓ. અને સાથે સાથે સોસિયલ ડિસ્ટન્સ રાખો.

Advertisement
Advertisement
Exit mobile version