જો તમે ઉનાળામાં શેમ્પૂ કરતી વખતે આ વસ્તુ ઉમેરી દેશો તો વાળનો ગ્રોથ વધવા લાગશે ફટાફટ, અને નહિં આવે પરસેવાની વાસ પણ

મિત્રો, હાલ ધીમે-ધીમે કાળઝાળ ગરમીની શરૂઆત થઇ રહી છે એટલે કે વાતાવરણ ધીમે-ધીમે ગરમ થતુ જઈ રહ્યુ છે અને વાતાવરણમા એકાએક પલટો આવતા અને વાતાવરણમા ગરમીનુ પ્રમાણ વધતા હવે લોકોનુ બપોર પછી ઘરની બહાર નીકળવુ ખુબ જ મુશ્કેલ બનશે અને આ સિવાય ગરમીના કારણે લોકો અનેકવિધ બીમારીઓના શિકાર પણ બનશે, તો ચાલો આજે આ વિશે વધુ માહિતી મેળવીએ.

image source

હાલ, ધીમે-ધીમે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે અને સાથે જ યુવતીઓમા પણ ચિંતાનુ પ્રમાણ ખુબ જ વધી ગયુ છે. આ ગરમીની ઋતુમા વાળ અને ત્વચાની સાર-સંભાળ કેવી રીતે રાખવી? તે વિશે આજે આ લેખમા ચર્ચા કરીશુ. તો ચાલો જાણીએ.

તડકાના કારણે મોટાભાગના લોકોને સ્કીન ટેનિંગની સમસ્યા થવા લાગે છે અને તે સિવાય તમે વાળ સાથે સંકળાયેલી સમસ્યાના શિકાર પણ બની શકો છો. જો કે, આ સમસ્યા એવી છે કે, જે યુવકોને પણ નડે છે. ઉનાળાની ઋતુમા ત્વચા અને વાળ બંનેની સાર-સંભાળ લેવી જરૂરી પણ બની જાય છે કારણકે, તેના પર તડકાની ખૂબ જ ખરાબ અસર થાય છે.

image source

તો ચાલો આજે અમે તમને જણાવીએ કે, ગરમીની ઋતુમા વાળની સાર-સંભાળ રાખવા માટે શું કરી શકાય છે? આ ઉપાય વિશે આજ સુધી તમે જાણ્યુ નહી હોય. સૌથી પહેલા તો ગરમીની ઋતુમા બે-ત્રણ વાર વાળ ધોવાનુ રાખો. વાળ આટલી વાર ધોશો તો જ વાળ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. આખા દિવસ દરમિયાન થતો પરસેવો દૂર કરવા માટે પણ વાળ ધોવા ખુબ જ જરૂરી બની જાય છે.

image source

ગરમીની ઋતુમા વાળ ધોવા માટે અનેકવિધ ઉપાયો છે, જે આપણા વાળને મજબુત, કાળા અને આકર્ષક બનાવી શકે છે. આજે આપણે આ લેખમા એક એવા જ નુસખા વિશે માહિતી આપીશુ કે, જે તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓને દૂર કરશે તો ચાલો જાણીએ.

આ ઉપાય મુજબ તમે સૌથી પહેલા શેમ્પુમા એક ચમચી ખાંડ ઉમેરી દો. ત્યારબાદ ખાંડ ઉમેરી વાળ શેમ્પૂ કરવાથી અનેકવિધ ફાયદા પણ થાય છે જેમકે, તેનાથી તમારા વાળનો વિકાસ પણ થશે. આપણા વાળના મૂળમાથી ડેડ સ્કીન સહિતનો મેલ પણ નીકળી જશે.

image source

વાળ સુંદર અને આકર્ષક બની જશે. તો એકવાર આ ઉપાયને અવશ્યપણે અજમાવો અને પછી જુઓ ફરક. તમારા વાળ એકદમ મુલાયમ અને આકર્ષક બની જશે. તો આજે જ આ ઉપાયને અજમાવો અને તેનાથી મળતા પરિણામોને અમારી સાથે શેર કરો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત