જે લોકો સવારે ઉઠીને તરત જ કરે છે આ 3 કામ, એમનું શરીર 30 વર્ષની ઉંમરે જ પડી જાય છે સાવ નબળું અને બની જાય છે ખોખલા

શારીરિક સાથે, માનસિક થાકવું એ પણ થાકનો એક પ્રકાર છે,જેમાં સ્નાયુઓનો થાક જરૂરી હોતો નથી.આવા માનસિક થાકમાં સીધી સુસ્તી થાય છે.ઉંઘનો અભાવ અથવા સામાન્ય વાતોમાં ધ્યાન ન રેહવું.ફક્ત ઊંઘ ન આવે તે જરૂરી નથી.આપણે તેને ચેતનાનો અભાવ પણ કહી શકીએ છે.કોઈ પણ સંજોગોમાં તે ખતરનાક બની શકે છે,વધુ ત્યારે જયારે તેને એકાગ્રતાની જરૂર હોય છે, જેમ કે ગાડી ચલાવવી.ઉદાહરણ તરીકે જે વ્યક્તિ ઊંઘમાં છે તે ઓછી ઊંઘ અનુભવે છે જો કે સંજ્ઞાત્મક પરીક્ષણ એ ન્યુરોકોગ્નેટીવ માનસિક બિમારીની ઉણપને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.તેને થાકથી અલગ કરી શકે છે.

image source

આ બધી એ વાતની નિશાની છે કે તમારું શરીર હવે નબળું પડી રહ્યું છે.આજે અમે તમને એવા કર્યો વિશે જણાવીશું જે કર્યો જો તમે સવારે ઉઠતાની સાથે જ કરો છો,તો તમારે તે કર્યો છોડવા પડશે.કારણ કે તમારા આ કાર્યો 30 વર્ષની ઉંમરે જ તમારું શરીર નબળું પડી શકે છે.

1- મોબાઈલનો ઉપયોગ કરવો

image source

આજકાલ મોટાભાગના છોકરાઓ સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.જો કે માત્ર છોકરાઓ જ નહીં મોટી ઉંમરના લોકોને પણ હવે આ આદત થઈ ગઈ છે,પરંતુ શું તમે જાણો છો કે તેની આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે,તેનાથી આંખો ધીમે ધીમે નબળી પડી જાય છે અને આંખો પણ ખરાબ થઈ શકે છે.આ આદતના કારણે તમારે નાની જ ઉંમરમાં તમારી આંખો ગુમાવવી પડી શકે છે. તેથી ઉઠતાની જ સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળો.

2- ચા પીવી

image source

ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની ટેવ હોય છે.પણ શું તમે જાણો છો કે સવારે ઉઠતાની સાથે જ ચા પીવાથી પેટનો ગેસ,એસિડિટી અને કબજિયાતનું જોખમ વધી જાય છે.તેથી સવારે ઉઠતાની સાથે જ ચા પીવાનું ટાળો.સૌથી પેહલા ઉઠીને પાણી પીવો અને પાણી પીવાના 10 થી 15 મિનિટ પછી ચા અથવા કોફીનું સેવન કરો.નહીંતર આ તમને શારીરિક રીતે ખુબ જ નબળા બનાવી દેશે.

3- નહાવું

image source

કેટલાક લોકો સવારે ઉઠીને તરત જ નહાવા જાય છે,તે ન કરવું જોઈએ,કારણ કે સવારે શરીરનું તાપમાન ઉંચુ હોય છે અને તરત જ સ્નાન કરવાથી શરીરના તાપમાનમાં અચાનક ઘટાડો થઈ શકે છે,જે તમને બીમાર કરી શકે છે.તેથી ઉઠ્યા પછી ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ પછી જ સ્નાન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત