પનીર ખવાથી સ્વાસ્થયને થતા આ ફાયદાઓ વિશે

પનીરના ફાયદા

જો આપ અત્યાર સુધી પનીરને ફક્ત લજીજ સ્વાદના કારણે ખાવાનું પસંદ કરો છો તો આ જાણીને આપને ખુશી થશે કે, હવેથી આપ પનીરને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે પણ પનીરનું સેવન કરી શકો છો જી હા પનીરનું સેવન કરવાથી આપના સ્વાસ્થ્યને થતા પાંચ ફાયદાઓ વિષે જાણીશું.:
પનીરમાં રહેલ પોષકતત્વો.:

IMAGE SOURCE

પ્રોટીન,

કેલ્શિયમ,

વિટામીન બી ૨, બી- ૧૨, એ અને ડી.

ફોસ્ફરસ.

-દાંત અને હાડકાઓ માટે :

IMAGE SOURCE

પનીરનું સેવન કરવાનો સૌથી વધુ ફાયદા આપણા શરીરના હાડકાઓ અને દાંતને મજબુત બનાવે છે. આ સાથે જ પનીર કેલ્શિયમ અને ફોસ્ફરસનો સૌથી સારો સ્ત્રોત પણ છે. રોજ નિયમિત રીતે પનીરનું સેવન કરવાથી આપને હાડકાને સંબંધિત સમસ્યાઓ, સાંધામાં દુઃખાવો અને દાંતને રોગોથી બચાવી રાખવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે.

-મેટાબોલીઝમ :

IMAGE SOURCE

પાચન અને પાચન તંત્ર માટે મેટાબોલીઝમ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પનીરમાં વધારે પ્રમાણમાં ડાયટ્રી ફાયબર હોય છે જે આપના ભોજનને પચાવવા માટે ખુબ જ મદદગાર સાબિત થાય છે.પનીર આપના પાચનતંત્રને સુચારુ રીતે કાર્ય કરવા માટે પણ ખુબ જ ફાયદાકારક અને મહત્વપૂર્ણ સાબિત થાય છે.

-કેંસર :

IMAGE SOURCE

પનીરનો સૌથી મોટો લાભ આ જ છે, એમાં કોઈ શક નથી. તાજેતરમાં જ કરવામાં આવેલ એક શોધમાં આ વાત સાબિત થઈ ગઈ છે કે. પનીરમાં કેંસર જનક કારણો અને ખતરાને ઘટાડો કરવાની ક્ષમતા ધરાવે છે. પેટનું કેંસર, કોલોન કેંસર અને બ્રેસ્ટ કેંસરના ઉપચારમાં પનીર ખુબ જ પ્રભાવિત સાબિત થયું છે.

-ડાયાબીટીસ :

IMAGE SOURCE

ઓમેગા ૩ થી ભરપુર પનીર ડાયાબીટીસથી ખુબ જ પ્રભાવિત રીતે લડત આપે છે. ડોક્ટર્સનું કહેવું છે કે, તેઓ પણ પોતાના ડાયાબીટીસથી પીડાઈ રહેલ દર્દીઓને પોતાના રેગ્યુલર ડાયટમાં પનીરને સામેલ કરવાની સલાહ આપે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, પનીર બંને પ્રકારના ડાયાબીટીસ માટે પ્રભાવિત રીતે કાર્ય કરતા સાબિત થાય છે.

-તાત્કાલિક એનર્જી.:

IMAGE SOURCE

પનીરને દૂધ માંથી બનાવવા આવતું હોવાના કારણે પનીરમાં પણ દુધના ગુણોનો ભંડાર હોય છે, જેમાં ઉર્જાનો સ્ત્રોત પણ સામેલ છે. શરીરમાં તાત્કાલિક ઉર્જા માટે પનીરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. બોડી ટ્રેનીંગ કરનાર વ્યક્તિઓ માટે પણ પનીરનું સેવન ખુબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે.

-પ્રતિરોધક ક્ષમતા વધારે છે.:

IMAGE SOURCE

પનીરનું સેવન કરવાથી આપના શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. જેનાથી આપનું શરીર નાની- મોટી બધી જ બીમારીઓ સામે શરીર લડી શકે છે.

-તણાવને દુર કરે છે.:

IMAGE SOURCE

પનીરમાં રહેલ એમીનો એસીડ આપના મનમાં થનાર તણાવ ડીપ્રેશનને દુર કરે છે. પનીરનું સેવન કરવાથી પણ સારી ઊંઘ આવે છે એટલા માટે પનીરને મોટાભાગે રાતના સમયે સેવન કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત