Site icon Health Gujarat

સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, પેટ્રોલમાં સીધો 9.5 રૂપિયા અને ડીઝલના ભાવમાં સીધો 7 રૂપિયાનો થયો ઘટાડો

ખુશ ખબર…ખૂબ ખબર….ખુશ ખબર

છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી પરેશાન ભારતની જનતા માટે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે, જે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

Advertisement
image soucre

સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીના ઘટવાથી હવે પેટ્રોલના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.

image soucre

પેટ્રોલ અને ડિઝલમાં થવાના સંભવિત ભાવ ઘટાડાની સાથરલે અન્ય એક સારા સમાચાર એ છે કે આ વર્ષે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે

Advertisement
Advertisement
Exit mobile version