શરીરમાંથી લોહીની ઉણપને દૂર કરવા માત્ર 15 જ દિવસ કરો આ વસ્તુનું સેવન, ફટાક કરતું મળી જશે રિઝલ્ટ

ભારતના લોકોમા હાલના સમયમાં એનિમિયા બીમારીના પ્રશ્નો વધી રહ્યા છે. તેનું એક મુખ્ય કારણ તે છેકે માણસોમાં બદલતી જીવન પ્રણાલી અને ખોરાકની આદત છે. સ્વસ્થ વ્યક્તિ માટે તેમના શરીરમા પૂરતા પ્રમાણમાં લોહી હોવુ ખુબજ આવશ્યક છે. આવી પરીસ્થિતિમા, કોઈ વ્યક્તિને લોહીનુ પુરતુ પ્રમાણ મળતુ નથી, તો પછી અનેક પ્રકારના રોગો તેને ઘેરી લે છે.

image soucre

શરીરમાં લોહીના કોષો રહેલા હોય છે. તેમાંથી એક રક્ત કણ અને બીજો શ્વેત કણ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિમાં રક્ત કોશિકા ઓછી થયા છે, ત્યારે તેના શરીરમાં રક્તની કમી હોય છે. વૈજ્ઞાનિકોની ભાષામાં તેને એમીનીયા કહે છે. આ કોઈ રોગ નથી. તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. તેનાથી માણસો મૃત્યુની નજીક પણ પહોંચી શકે છે. આપણા શરીરને વધારે પોષક તત્વોની જરૂર હોય છે. ત્યારે શરીરમાં ઈરોનની માત્ર યોગ્ય ન રહે તો તે સીધા શરીરના કોષોને અસર કરે છે.

હિમોગ્લોબીન ઓછું હોવાના કારણે, શરીરમાં ઓક્સિજન પહોંચતું નથી જેના કારણે વ્યક્તિ થાક અને નબળાઈ અનુભવે છે. તે સ્થિતિને એનીમિયા કહે છે. આજે અમે તમને તેના લક્ષણો અને તેના માટે કેટલાક ઘરેલું ઉપાયો જણાવવા જી રહ્યા છીએ જેના ઉપયોગથી તમે થોડા દિવસોમાં લોહીની કમી દૂર કરી શકો છો.

એનીમિયા થવાના મુખ્ય કારણો :

image source

શરીરમાં એનીમીયાનો અભાવ ઘણા કારણોસર થઇ શકે છે. જેમાં કે શરીરમાં વિટામીનની કમીને કારણે થાય છે , પેટમાં ચેપ લાગ્યો હોય ત્યારે, પોષક તત્વોનું ન પહોંચવું વગેરે જેવા કારણોથી આની તકલીફ ઓળખી શકાય છે. તેને સરળતાથી નિયંત્રિત કરવા માટે તેના લક્ષણો વિષે જાણીએ.
આવી તકલીફ થાય ત્યારે તમને ચક્કર આવે, પુરતો આરામ કર્યા પછી તમને વધારે થાક લાગતો હોય, તમારી ત્વચા ધીમે ધીમે પીળી પડી જતી હોય, છાતીમાં ધીમો ધીમો દુખાવો થવો, હાથની હથેળી વધારે ઠંડી રહેતી હોય અને આખાની નીચે કાળા કુંડાળા થઇ જાય ત્યારે સમજી લેવું કે તેમને એનીમીયાની તકલીફ છે.

આ વસ્તુઓનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે :

અંજીર :

image source

આનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે. તે આ બીમારી માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. તેના માટે તેને આખી રાત પાણીમાં પલાળીને સવારે તેને ખાલી પેટ ખાવાથી શરીરમાં રક્તની કમી દૂર થયા છે. તેનાથી ઝડપી લોહી બને છે. તેથી આનું સેવન તમારે ૧૫ દીવસ માટે સતત કરતા રહેવું.

બીટ રૂટ :

image source

આ તકલીફને દૂર કરવા માટે ઘણા ડોકટરો બીટ રૂટ ખાવાની સલાહ આપે છે. તેમના કહેવા પ્રમાણે આનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે. તેના લીધે શરીરમાં રહેલા કોષોને જરૂરી પ્રમાણમાં પોષણ મળે છે. તેના કારણે કોષોને ઓક્સીજન મળતું રહે છે. તેની સાથે તે શરીરમાં લોહીને જલદી વધારવાનું પણ કાર્ય કરે છે.તેના માટે તમારે સતત ૧૫ દિવસ માટે આનું સેવન કરવું જોઈએ. ઘણા લોકો રક્ત દાન કરે તે પહેલા પણ આનું સેવન કરે છે.

દાડમ :

image source

આ એક એવું ફળ છે જે શરીરમાં લોહીની માત્રામાં વધારો કરે છે. તેનાથી એનીમિયા જેવી તકલીફમાં રાહત મળે છે. તેથી દાડમનું સેવન કરવું જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત