ખાઈ લો આ ખાસ લોટની રોટલી, થોડા જ દિવસમાં ગમે તે બીમારી થઇ જશે દૂર અને સાથે હાડકાં પણ થશે મજબૂત

બાજરી, શિંગાડા, રાગિને ખૂબ જ પૌષ્ટિક માનવામા આવે છે તે ખનીજ તત્વો વધારે પ્રમાણમાં રહેલા હોય છે. તેનો ખાવામાં ઉપયોગ કરવાથી ઘણી બીમારીથી બચી શકાય છે તેનાથી આપણને સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થઈ શકે છે. આપણે સૌ નિયમિત રીતે ઘઉના લોટ માથી બનેલી રોટલી ખાતા હોઈએ છીએ આપના માટે ઘઉં ખૂબ પૌષ્ટિક છે. આપણે રોજે આ રોટલી ખાતા હોઈએ તેથી ઘણી વાર આપણે સ્વાદ બદલવા માટે મકાઈયા અથવા મિસ્સી રોટલી ખાઈએ છીએ પરંતુ આપણે બાજરી, રાગી અને શિગાડના લોટના પરોઠા તો ક્યારેય પણ નહીં ખાતા હોય. આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે રાજગરાના લોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે તેમાથી આપણે પૂરી બનાવીએ છીએ. આપના ગામમાં જે અનાજની ખેતી કરવામાં આવે છે તેનો આપણે રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. આજે આપણે જાણીએ કે આ પ્રકારના લોટથી આપણને કેવા અને ક્યાં ક્યાં ફાયદા થઈ શકે છે આનું સેવન આપના માએ કેટલું લાભદાયી છે.

બાજરીના લોટથી આટલા લાભ થાય છે :

image source

આમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, વિટામિન બી, મેગ્નેશિયમ અને ઘણા એન્ટી ઓક્સિડંટ રહેલા છે. આનો રોટલી અને પરોઠાથી આપણને ઘણા પોષક તત્વો મળી આવે છે. આનાથી શરીરમાં ઉર્જા બની રહે છે. આમાં કેલ્શિયમ હોવાથી તે આપના હાડકાને મજબૂત બનાવે છે. તેનાથી હાડકાને લગતી સમસ્યા થતી નથી. આની સાથે આમાં નિયાસીન નામનું વિટામિન પણ રહેલું હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી હ્રદયને લગતી બીમારી દૂર થાય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલું હોય છે. આનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામા મદદ મળે છે. આનાથી પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે. આનાથી પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ અને કબજિયાત થતું નથી.

શિગાડાના લોટથી આટલા લાભ થાય છે :

image source

આમાં વધારે માત્રામાં કેલ્શિયમ, ઝીંક, આયર્ન, ક્પોર, ફૉસ્ફરસ, ફાઈબર, પ્રોટીન, નિયાસીન, પોટેશિયમ, કોપર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. આનાથી હાડકાં અને દાંત મજબૂત બને છે. આમાં આલ્ફા લાઈનોલેનિક એસિડ રહેલું હોય છે. જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા રહેલી હોય છે. આની સાથે સારું કોલેસ્ટ્રોલ વધારે છે તેમાં ફાઇટોન્યુએંટ રૂટિન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેમાં રહેલ તત્વથી પથરીની તકલીફ દૂર થાય છે.

રાગીના લોટથી થાય છે આટલા લાભ :

image source

આમાં આયર્ન, કેલ્શિયમ, મેથોનાઇન, એમોનો અમ્લ, સોડિયમ, ઝીંક, મેગ્નેશિયમ, વિટામિન બી૧ , બી૨, બી૩, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન વગેર જેવા ગુણથી ભરપૂર હોય છે. આમાં કેલ્શિયમ હોવાથી આપના હાડકાં અને દાંતને મજબૂત બનાવે હે. આમાં એમોનો એસિડ હોવાથી તે ત્વચાને એજિંગથી બચવામાં મદદ કરે છે. તેમાં આયર્ન રહેલું છે જે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે. આનાથી માનશિક તણાવ દૂર કરે છે. આનાથી વજનને પણ ઘટાડવામાં મદદ મળે છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત