જાણો સાકરના પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરીને પીવાથી હેલ્થને થતા આ અઢળક ફાયદાઓ વિશે

મીશ્રી આ ચીજ ના સેવન થી થાય છે. તેના થી બહુ લાભો થાય છે.

આપણા શરીર માં કેટલીય બીમારી થાય છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે

આવું પાણી મિશ્રી નું પાણી નાના છોકરાઓ ને આપવા માં આવે છે.જો મોટા લોકો પણ લે તો આના લાભ બહુ જોવા મળે છે.

image source

જી હાં, ઉપરાંત મિશ્રી માં મિઠાશ અને ઠંડક નો ગુણ હોય છે. અને ગરમી માં જો આ મિશ્રી નો ઉપયોગ તાજા સરબત માં કરીએ તો એ પીવાથી ઠંકક મળે છે. હવે તમને કહી દઈએ કે એક ગ્લાસ માં મિશ્રી ઉમેરી ને પીવા માં આવે તો ગરમી માં રાહત અને એનર્જી મળે છે. અને જો તેમાં વરિયાળી જીરું પાવડર નાખવા માં આવે તો વધારે ફાયદમંદ છે

image source

આવો જાણીએ તેના ફાયદા ના વિશે.

સવારે મિશ્રી ના પાણી ને પીવાથી હાથ પગ ની બળતરા દૂર થાય છે. જી હા જેને શરીર માં બળતરા હોય તો આ પાણી ના સેવન થી દૂર થાય છે. હાથ જકડાઇ જાય છે. હાથ પગ માં દુઃખાવો થાય તો રાહત આપે છે

શરીર નુ હિમોગ્લોબીન નું સ્તર ઓછું હોય તો થાક વધારે લાગે છે. આવા લોકો ને ગરમી થી બહુ ચકકર પણ આવતા હોય છે શુ તમને પણ આવું થાય છે તો નિયમિતપણે સવારે જાગી ને આ પાણી નું સેવન કરો.

image source

ગરમી માં બહુ લોકો ને નાક માથી લોહી આવવાનો પ્રશ્ર્ન હોય છે આ સમસ્યા નાક માં પાણી સુકાવાથી થાય છે. સવારે આ પાણી ના સેવન થી સારું રહે છે.

મોનોપોઝ માં પણ ફાયદાકારક છે. જો સ્ત્રી મોનોપોઝ માં હોય અથવા 45 થી વધારે હોય તો ગુલાબ ની પત્તિ મિશ્રી વરિયાળી સેવન કરવા માં આવે છે ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

image source

જો મો માં ચાંદી પડે છે તો ઇલાયચી અને મિશ્રી ને પીસી ને પેસ્ટ કરવાથી અને પાણી માં મિક્ષ કરી ને પીવા માં આવે તો મો માંથી ચાંદી દૂર થઈ જાય છે.

મિશ્રી નું પાણી કેવી રીતે તૈયાર કરાય.

મિશ્રી નું પાણી તૈયાર કરવા માટે તમારે રાત્રે એક લોટા માં કપ માં મિશ્રી ને પાણી માં પલાળી ને રાખો. સવારે જાગી ને તેમાં ફુદીનાં નાખો. પછી વરિયાળી,જીરું , પણ નાંખી શકાય છે. પીસી ને તમે એમાં સંચળ અને લીંબુ પણ નીચોવીને પી શકો છો. પછી હલાવી ને. બરફ નાખી પી લો.