Site icon Health Gujarat

શાહરુખ ખાનના બંગલા મન્નત પાસે 21 માળમાં લાગી આગ, ફટાફટ 8 ગાડી પહોંચી ગઈ, જાણો શુ છે આખો મામલો

મુંબઈમાં બાંદ્રા વેસ્ટના બાંદ્રા વેસ્ટ સ્થિત સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ પાસેની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી.

image source

મકાનનું નામ ‘જીવેશ’ છે. 21 માળની આ ઈમારતના 16મા માળે આગ લાગી છે.

Advertisement
image source

ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુંબઈની આ ઈમારતમાં લાગેલી આગને ઓલવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

image source

હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. શાહરૂખ ખાનના બંગલા પાસે જ જીવેશ બિલ્ડીંગ છે.

Advertisement
Advertisement
Exit mobile version