Site icon Health Gujarat

સની દેઓલ 25 વર્ષ તો સલમાન ખાન 24 વર્ષ, પોતાના ભાઈ-બહેનોથી ઉંમરમાં આતો લાંબો અંતર ધરાવે છે આ સ્ટાર કિડ્સ

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર કિડ્સ છે જેઓ સિનેમાની દુનિયામાં મોટું નામ બની ગયા છે. કેટલાકે તો ફિલ્મોમાં દેખાયા વગર સુપરસ્ટાર જેવી ખ્યાતિ હાંસલ કરી છે. કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે જેઓ તેમના ભાઈ કે બહેન સાથે ખૂબ જ લાંબુ ઉંમરનું અંતર ધરાવે છે. ચાલો એક નજર કરીએ:

image source

પૂજા ભટ્ટ તેની બહેન આલિયા ભટ્ટ કરતા 21 વર્ષ મોટી છે.

Advertisement
image source

શાહરૂખ ખાનના પુત્ર આર્યન અને અબરામ વચ્ચે 16 વર્ષનો તફાવત છે.

image source

સની દેઓલ બહેન ઈશા કરતા 25 વર્ષ મોટો છે.

Advertisement
image source

શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર તેના કરતા 15 વર્ષ નાનો છે.

image source

સારા અલી ખાનનો સાવકો ભાઈ તૈમૂર તેના કરતા 21 વર્ષ નાનો છે.

Advertisement
image source

અર્જુન કપૂર તેની બહેન ખુશી કપૂર કરતા 16 વર્ષ મોટો છે.

image source

સલમાન ખાન તેની બહેન અર્પિતા ખાન કરતા લગભગ 24 વર્ષ મોટા છે.

Advertisement
Advertisement
Exit mobile version