શું તમને પણ ચા પીધા પછી આ 3 વસ્તુઓ ખાવાની આદત છે? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો…

અત્યારના સમયમાં કોઈ જ એવું હશે જેને ચા નહીં ભાવતી હોય નહિતર આ દુનિયામાં દરેક લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે અને દિવસનો અંત પણ ચાથી જ થાય છે. ઘણા લોકો ચા પીવાના એટલા વ્યસની હોય છે કે તેઓ દિવસભર ચા જ પીતા હોય છે.

ઘણીવાર જોવા મળે છે કે લોકો ચાની સાથે અથવા ચા પીધા પછી ઘણી વસ્તુઓનું સેવન કરે છે. જોકે તેઓ ભૂલી જાય છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. આજે અમે તમને એવી ચીજો વિશે જણાવીશું જેનું સેવન ચા સાથે અથવા ચા પીધા પછી કરવું એ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તો ચાલો જાણીએ

image source

ચા પીધા પછી અથવા ચા સાથે આ ચીજોનું સેવન ક્યારેય ન કરવું જોઈએ
ચા પીધા પછી ક્યારેય મૂળાનું સેવન ન કરવું જોઈએ. ચા પીધા પછી મૂળો ખાવાથી આપણા ચહેરા પર સફેદ ફોલ્લીઓ થાય છે સાથે આપણા વાળ પણ વહેલા સફેદ થવા લાગે છે.

ઘણા લોકો ચા પીધા પછી પાણી પીવે છે, પરંતુ તે ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે. ચા પીધા પછી તરત જ પાણી પીવાથી આપણા નાકમાંથી લોહી નીકળે છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

image source

ચા પછી તમારે ક્યારેય હળદરનાં દૂધનું સેવન ન કરવું જોઈએ, નહીં તો તમને કમળાના રોગનો ખતરો વધી શકે છે.

જાણો ચા પીવાથી થતા નુકસાન વિશે.

સ્ટ્રોંગ ચા

image source

ઘણા લોકો સ્ટ્રોંગ ચા પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે, હકીકતમાં ચામાં ટેનીન હોય છે જે આહારમાં રહેલા આયર્ન સાથે પ્રતિક્રિયા આપી શકે છે. તેથી જમ્યા પછી ચા પીવાથી તમારા ખોરાકમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ શકે છે.

બને તેટલી ઓછી ચા પીવો

image source

જો તમે દિવસમાં 2 કરતા વધારે વખત ચા પીવ છો, તો પછી તમારી ટેવમાં સુધારો કરો, કારણ કે ચા પીવાથી તમારું શરીર અંદરથી ખાલી થઈ જાય છે. વધુ ચાના સેવનથી કરવાથી ગાળામાં કેન્સરની સમસ્યા થાય છે, તેથી ચાનું ઓછામાં ઓછું સેવન કરો જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.

વધુ ચા પીવાથી થતા ગેરફાયદા

જો તમે વધુ ચા પીતા હોવ તો ચા તમારી પાચક શક્તિને નબળી બનાવી શકે છે, સાથે જ વધારે ચા પીવાથી તમારી ભૂખ પણ ઓછી થાય છે.

બ્લડ-પ્રેશર વધે છે

image source

ચામાં કેફીન હોય છે, જે તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે. તેથી બની શકે તેટલી ઓછી ચા પીવાનો પ્રયાસ કરો. અમે જાણીએ છીએ કે તમે એક સાથે ચા બંધ નહિ કરી શકો, તેથી ધીરે-ધીરે કરીને તમારી ચાનું વ્યસન બંધ કરી દો.

હૃદય રોગ

image soucre

વધુ ચા પીવાથી હૃદયરોગ થઈ શકે છે અને ચામાં રહેલી ખાંડ તમારું વજન પણ વધારી શકે છે અને જાડાપણાના કારણે તમારું શરીર ચરબીથી ઘેરાય જાય છે.

વારંવાર ગરમ કરેલી ચાનું સેવન બંધ કરો.

image source

આપણે સામાન્ય રીતે ઘણા ઘરોમાં જોયું હશે અથવા તો આપણા ઘરમાં પણ આ થતું હશે, કે લોકો એક જ વાર બનાવેલી ચા વારંવાર ગરમ કરીને પીધા કરે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. તેથી આ હકીકત પર વિશેષ ધ્યાન આપો કે જરૂરિયાત મુજબ ચા બનાવો. વધુ ચા ના બનાવો અને તાજી ચા બનાવો અને તે જ પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત