Site icon Health Gujarat

બાળકીનો અદ્દભુદ ટેલેન્ટ, જોઈને લોકોની આંખો ખુલી રહી ગઈ… 60 લાખથી વધુ મળી ચુક્યા છે વ્યૂઝ

દુનિયામાં ટેલેન્ટની કમી નથી. સોશિયલ મીડિયા પર આવનાવાર ઘણા ટેલેન્ટેડ બાળકોના વિડીયો શેર થતા રહે છે. એમાંથીથી ઘણાનું ટેલેન્ટ જોઈ આંખો ખુલી રહી જાય છે. તો કેટલાક વિડીયો એવા હોય છે જેને વારંવાર જોવાનું મન થાય છે. આ જ કડીમાં સોશિયલ મીડિયા પર એક બાળકીના અનોખા ટેલેન્ટનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. બાળકી જે સ્પીડમાં ચહેરા પર માસ્ક બદલે છે, તે જોઈને તમને પણ ખુબ જોરદાર લાગશે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોને કરોડો વ્યૂઝ મળી ગયા છે.

વિડીયો જોઈને લાગે છે બાળકી કોઈ બીજા દેશની છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે પારંપરિક વેશભૂષામાં માસ્ક પહેરી એક બાળકીને કેટલાક લોકોએ ઘેરી રાખી છે. ત્યાર પછી બાળકી સામે ઉભેલી મહિલાને નાક પકડવા કહે છે. ત્યાર પછી એને જોઈ બધાની આખો ખુલી રહી જાય છે. મહિલા જેમ બાળકીનું નાક પકડે છે માસ્ક બદલાઈ જાય છે. પછી માસ્ક ગાયબ થઇ જાય છે. બાળકી આ બધું એટલી સ્પીડમાં કરે છે કે કોઈ એને પકડી શકતું નથી.

Advertisement

 

છોકરીનું ગજબ ટેલેન્ટ જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ તારીફ કરી રહ્યા છે. વિડીયોને કરોડો વ્યૂઝ મળી ચુક્યા છે. આ વિડીયો sakshi_Sharma_0999 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Exit mobile version