Site icon Health Gujarat

વાળનો ગ્રોથ વધારવો છે? સાથે વાળને સિલ્કી અને શાઇની પણ કરવા છે? તો કરો આ નાનકડુ કામ, મળી જશે મસ્ત રિઝલ્ટ

જે વાળ સૂકા, ભૂરા અને બેજાન દેખાય છે અને તેના લીધે તે વધારે તૂટે છે. તેની આગળ સૂકો અને બે મોંવાળા હોય તેનાથી તેમા ચમક રહેતી નથી. તેનાથી ઘણું નુકશાન થાય છે. તે સારી રીતે ન ધોવાતા હોવાથી તે ચોંટી જાય છે અને તેનાથી તેમાં વધારે ગૂંચ થાય છે. તેનાથી તે વધારે તૂટે છે. તમારે આવામાં હેર ડ્રાયર નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તેનાથી ઘણું નુકશાન થઈ શકે છે.

image source

નોર્મલ વાળ એ ચમકીલા અને મજબૂત હોય છે. તે મુલાયમ અને સિલ્કી હોય છે અને ખૂબ સરળતાથી ઓળખી શકાય છે. કારણકે તેનાથી તેમા વધારે ગૂચ થતી નથી અને તેનાથી તે સહેલાઇથી તે તૂટતા નથી. તે ખૂબ મજબૂત હોય છે. આને તમારે સપ્તાહમા એક વાર હળવા શેમ્પૂ, શિકાકાઈ, આમળા અને અરીઠાથી ધોવા તેનાથી તેને કોઈ નુકશાન ન થાય અને તે જલ્દી ખરાબ પણ નહીં થાય.

Advertisement
image source

મૂળની આજુબાજુ જગ્યા ચીકાશવાળી અને ઓઈલવાળી રહે છે તો તેનાથી લોકોને વાળમા ખોળો પડવાની ફરિયાદ રહ્યા કરે છે. તેનાથી તે ખરવા લાગે છે અને તે ચમક વગરના બની જાય છે. તેના માટે તમારે ખોડો દૂર થાય તેવી વસ્તુનો ઉપયોગ કરતાં રહેવું જોઈએ. આ વાળ હોય તેવા લોકોને સપ્તાહમાં ત્રણ વાર શેમ્પુથી ધોવા જોઈએ અને તે પછી તમારે કંડિશનર પણ કરવું જોઈએ આનાથી ખોડો ઓછો થશે અને વાળ મુલાયમ અને ચમકીલા બનશે.

image source

આવા વાળમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તેથી તે ચીકણા રહે છે અને તે બધી જગ્યાએ ચોંટવા લાગે છે. આનાથી તેને પસંદીત રીતે ઓળી નથી શકાતા. તેનાથી ઘણી મુશ્કેલી થાય છે. આના મૂળમાં ચીકણો પદાર્થ રહેલો હોય છે. તેનાથી તેની સારી રીતે સંભાળ રાખી શકાતી નથી. આવા વાળને તમારે સપ્તાહમાં ત્રણ વાર આને ધોવા જોઈએ તેનાથી તેલ ઓછું થશે અને વાળ સારા બનશે. આના માટે શેમ્પૂ અથવા અરીઠા, શિકાકાઈ અને આમળથી વાળ ધોવા જોઈએ.

Advertisement
image source

તમે જ્યારે આને ધોવો ત્યારે વધારે ઘસવું ન જોઈએ. તેને વધારે મસાજ પણ ન કરવું જોઈએ. આના પછી તમારે ઠંડા પાણીથી ધોવા તેનાથી વાળ ઓછું થશે. આવા વાળમાં તમારે કાંસકો ઓછો વાપરવો જોઈએ. વધારે ઓળવાથી તેલ વાળી ત્વચા થાય છે તેથી તેમાં વધારે કસકો ન વાપરવો. વધારે વાળ સૂકા હોય ત્યારે તમારે રોંગ કંડિશનર વાળા શેમ્પૂથી ધોવા જોઈએ.

તમે ઘરે જ કંડિશનર બનાવીને ઉપયોગ કરી શકો છો તેના માટે બે ચમચી મેથીના દાણા લઈ તેને બે કલાક માટે પલાળીને રાખવું. તે પછી તેને પીસીને વાળમાં લગાવવું. આને ૨૦ મિનિટ પછી તમારે નવશેકા પાણીથી ધોઈ લેવા. તે પછી તમારા વાળ સામાન્ય હોય ત્યારે ૧ ચમચી સરકો અને ૨ ચમચી ગ્લિસરીન ભેળવીને તેને ભીના વાળમાં લગાવો. તેને તમારે ૨૦ મિનિટ મારે રાખીને ધોઈ લેવું જોઈએ.

Advertisement
image source

વધારે તેલવાળા વાળ હોય ત્યારે ૧ ચમચી સરકો, ૧ ચમચી લીંબુ પાણીમાં ભેળવીને તેનાથી વાળ ધોવાથી તેમાં રહેલ તેલ ઓછું થાય છે. કાચું દૂધ પણ વાળમાં લગાવી શકો છો. તે પછી તેને નવશેકા પાણીથી લગાવો. તેના માટે અડધી ચમચી ચાની પત્તીમાં ચાર ચમચી મહેંદી પાઉડર ભેળવીને તેને ૨૦ મિનિટ માટે લગાવી રાખવું. તેનાથી પણ તમને ઘણો લાભ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version