Site icon Health Gujarat

પત્ની કેટરિનાને બાહોમાં લઇ પૂલમાં ઉતાર્યા વિક્કી કૌશલ, પાણી પણ થઇ ગયું કોઝી- જુઓ રોમેન્ટિક તસ્વીર

એક્ટ્રેસ કેટરીના કેફે વિકેન્ડ પર ફેન્સનો દિવસ બનાવી દીધો છે. હવે તમે વિચારી રહ્યા હશો કેવી રીતે? તો જણાવી દઈએ કે કેટરીનાએ વિક્કી કૌશલ સાથે રોમેન્ટિક તસ્વીર શેર કરી છે. કેટરીના કેફે મોનોકનીમાં તો શર્ટલેસ પતિ વિકી કૌશલ સાથે સ્વિમિંગ પુલમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસ્વીરને જોઈ ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે અને કપલની ખુબ તારીફ કરી રહ્યા છે.

આ તસ્વીરમાં કેટરીના કેફ વ્હાઇટ મોનોકાનીમાં તો વિક્કી શર્ટલેસ અવતારમાં જોવા મળી રહ્યો છે. બંને એક બીજાને હગ કરતા ખુબ રોમેન્ટિક દેખાઈ રહ્યા છે. આ તસ્વીરને શેર કરતા કેટરિનાએ લખ્યું, મેં ઔર મેરા.

Advertisement

કેટરિના કૈફ અને વિકી કૌશલની રોમેન્ટિક તસવીર જોઈને હુમા કુરેશી પણ પોતાને રોકી ન શકી અને કોમેન્ટ કરી. આ સિવાય રકુલ પ્રીત સિંહે કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઈમોજી પણ શેર કર્યું.

 

Advertisement
Advertisement
Exit mobile version