Site icon Health Gujarat

ફિટ રહેવા માટે આજથી જ શરૂ કરી દો આ હેલ્ધી સિડ્સ ખાવાના, તો કોની જોવો છો રાહ?

ચાલો આજે જોઈશું પાંચ હેલ્ધી સિડ્સ. જેને તમે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તા માં પણ ઉપયોગ કરી શકો છો.

માણસ જ્યારે બીમાર પડે ત્યારે હંમેશા એલોપેથી દવાઓનો સહારો લેતો હોય છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકો ઉપચારની જુદી જુદી પદ્ધતિ અપનાવા લાગ્યા છે,ખાસ કરીને જડ બીમારીઓને માટે લોકો જાત જાતના પ્રયોગો કરતા હોય છે.પરંતુ તમને જણાવી દઇએ કે એવા કેટલાક હેલ્દી ફુડ છે જેને ખાવાથી અનેક ફાયદા થાય છે. સીડ્સએ એક હેલ્ધી વસ્તુ છે. જે હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. આ સિડ્સ હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ બધામાં ખુબ રાહત આપે છે.બીજી તરફ જે લોકો વજન તારવાની કોશીશ કરે છે તેવા લોકો માટે આ બીજ વરદાન સમાન છે. રોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ, સાથે-સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય.

Advertisement
image source

જ્યારે જમવા ની સાથે કંઈક ને કંઈક મીઠું નમકીન ખાવા જોઈએ અને સમોસા નમકીન અને પકોડા પણ હોય છે પણ આ હેલ્ધી ઓપ્શન માં આવતું નથી. ત્યારે ફાઈબર વાળા નાસ્તા નું સાંભળી ને મોમાં પાણી આવે છે. તો જાણીએ બધા સિડ્સ વિશે.

સેમ સિડ્સ

Advertisement

આ બીજ ઘરે કયાતો ઓફીસ માં કંઈક હળવું ખાવાનું મન થાય તો આ બીજ કરી શકો છો. આ એક પ્રકારનું નમકીન નાસ્તો છે. જેને સિમ કે બીજો ને સૂકવિને બનાવ માં આવે છે

image source

ચિયા સિડ્સ

Advertisement

આ બીજમાં ઓમેગા-3 ,ફેટી એસીડ,ફાઇબર,પ્રોટીન,એન્ટીઓક્સીડેંટ અને કેલ્શિયમથી ભરપુર હોય છે.અને આજ કારણથી ચીયા સીડ્સને સુપરફુડ કહેવામાં આવે છે.ચિયા સીડ સલાડમાં ખાવામાં આવે છે તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે.

image source

પમકીન સિડ્સ

Advertisement

કોળું નું શાક બનાવતી વખતે લોકો આ બીજને ફેંકી દેતા હોય છે. આમાં વધારે પોષકતત્વો હોય છે. એન્ટીઓકિસટન્ટ, મેગ્નેશિયમ, વિટામિન કે જે પાચનતંત્ર માં ઉપયોગી નિવડે છે. આ બીજ માં આયન નું પ્રમાણ હોય છે જેથી દિનભર એનર્જેટિક મહેસૂસ થાય છે. આ બીજ ને ટેટી ના બીજ ની જેમ જ સાફ કરવા

image source

કલોંજી સિડ્સ

Advertisement

કલોંજી માં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. આ સિવાય આ કાળા દાણામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટીઅલ્સર જેવા ગુનો રહેલા હોય છે. કલોંજીના આ દાણા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ચમત્કારી રીતે અસર કરે છે. ર બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે, ટ ડાયાબિટીસમાં ફાયદાકારક છે, લીવરને હેલ્ધી રાખે છે, મેમરી પાવર વધારે છે, અસ્થમામાં અસરકારક છે, કેન્સરના રિસ્કને ઓછું કરે છે વગેરે જેવા અદભૂત ફાયદાઓ કલોંજી ખાઈને મેળવી શકાય છે.

image source

તલ સિડ્સ

Advertisement

તલ માં ઓમેગા 6 ,ફેટીએસિડ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.તેની સાથે સાથે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમની સાથે મોનો સેંચુરેટેડ ફેટી એસિડ હોય છે.હૃદય ની બીમારી થી દુર રેહવાય છે. કેલ્શિયમ થી હાડકા મજબૂત થાય છે. તો તમારા રોજીંદા જીવન માં સિડ્સ ને ઉમેરો હેલ્ધી રહો.

Advertisement
Advertisement
Exit mobile version