Site icon Health Gujarat

જો તમે આહારમાં રાખશો આ બાબતોનું ધ્યાન, તો ક્યારે નહિં દેખાય વધતી ઉંમર અને નહિં પડો બીમાર પણ

અત્યારે ઘરમાં બેઠા છીએ ત્યારે આહારનું ધ્યાન વિશેષ રાખવું ખુબ જરૂરી છે. તમારી થાળીમાં ધ્યાન આપીને નક્કી કરવાની જરૂરૂ છે કે તમે ફક્ત તમારું પેટ ભરી રહ્યાં છો કે પછી પોષણયુક્ત આહાર આરોગી રહ્યાં છો. તમારી જમવાની થાળીમાં પોષક તત્વોની સાથે સાથે યોગ્ય પ્રમાણમાં મરી મસાલા હોવા પણ જરૂરી છે. ફક્ત કૅલેરી પર જ નહીં પરંતુ નાના-મોટા પોષખ તત્વો પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

image source

કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જે દરેક ઉંમરના લોકો માટે સારા છે, પરંતુ 50ની ઉંમર બાદ લોકો માટે ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઢળતી ઉંમરની સાથે ઘણી બીમારીઓ પણ શરીરને ઘેરી લેવાની આશંકા રહે છે અને ઉંમરમાં ધ્યાન ન આપ્યુ તો સ્વાસ્થ્ય પર પણ ભારે અસર પડી શકે છે. સારુ રહેશે કે, આહારનો વિશેષ ખ્યાલ રાખો. આ એવા ખાદ્ય પદાર્થ વિશે જણાવી રહ્યા છે, જેમની 50ની ઉંમર બાદ નિયમિત રૂપથી સેવન કરવુ જોઈએ.

Advertisement

સફરજન

image source

સફરજનનું સેવન બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરી ડાયાબિટિસના ખતરાને ઓછો કરે છે. જેમાં સરેરાશ 5 ગ્રામ ફાયબર હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકે છે. સફરજનમાં ક્વેરસેટિન નામનો એક પદાર્થ પણ હોય છે જે બ્લડ પ્રેશર ઓછુ કરવા માટે ઓળખાય છે. સફરજન વિટામિન સી, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટનું એક વિશ્વસનીય સ્ત્રોત પણ છે.

Advertisement

દહીં

image source

જ્યારે માંસપેશીઓના વિકાસની વાત આવે છે તો તેમના માટે પ્રોટીન સૌથી સારી રીત હોય છે. ઘણા અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યુ છે કે, આહારમાં સાબિત થઈ ચૂક્યુ છે કે, આહારમાં પ્રોટીન દૈનિક રૂપથી હોવુ જોઈએ. તે જરૂરિયાતને પૂર્ણ કરવા સિવાય વૃદ્ધોને પોતાના દરેક ભોજનમાં 25 થી 30 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનને સામેલ કરવો જોઈએ.

Advertisement

ગાજર

image source

ગાજર શરીરના દરેક ભાગને લાભ પહોંચાડી શકે છે. ખાસ કરીને આંખ, મોં, સ્કીન અને હ્રદય. તેનુ સેવન જો બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછો કરે છે અને રોગથી લડવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે. સાથે જ પાચનમાં પણ સુધાર લાવે છે. ગાજરનું નિયમિત સેવન કેન્સર અને રોગના જોખમને ઓછો કરે છે.

Advertisement

બીટ

image source

બીટનું નિયમિત રૂપથી સેવન કરવાથી ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને સી, ફોલિક એસિડ, ફાયબર અને કેલ્શિયમ, પોટેશિયમ, મેંગનીજ અને આયરન જેવા મિનરલ્સ મળશે. એન્ટીઓક્સિડેંટથી ભરપૂર છે જે કેન્સરના ખતરાને ઓછો કરે છે. બીટને વ્યાયામમાં સુધાર, ડેમેંશિયાને રોકવા અને બ્લડ પ્રેશરને ઓછો કરવા માટે પણ કારગર છે.

Advertisement

બીન્સ

image source

જેમ-જેમ ઉંમર વધે છે ટાઈપ 2 ડાયાબિટિઝ અને હાઈ કોલેસ્ટ્રોસ જેવી સમસ્યાઓનો ખતરો પણ વધી જાય છે. દરરોજના આહારમાં બીન્સને સામેલ કરવા આ જોખમને ઓછુ કરવામાં અસરદાર રીત છે. ત્રણ દિવસ 3/4 કપ બીન્સ અથવા દાળનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને 5 ટકા સુધઈ ઓછુ કરી દે છએ. બીન્સ બ્લડ શુગરના સ્તરમાં પણ સુધાર કરવામાં મદદ કરે છે.

Advertisement

તમારા Stress level નિયંત્રિત કરવામાં તમારી સહાય કરવા માટે:

– જ્યારે અને તમે કરી શકો છો ત્યારે વેકેશન લો.

Advertisement

– દરરોજ ઓછામાં ઓછી આઠ કલાક, પૂરતા આરામ કરો અને જ્યારે તમને જરૂર હોય ત્યારે ટૂંકી નિંદ્રા લેવી.

– અઠવાડિયામાં થોડા વખત meditation (ધ્યાન) કરો.

Advertisement
image source

– ઊંડા શ્વાશ લેવાની કસરત કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version