Site icon Health Gujarat

આંખોમાં થતી લાલશથી લઇને આ તમામ સમસ્યાઓને દૂર કરે છે ખસનો શરબત, જાણો બીજા આ ફાયદાઓ પણ

મિત્રો, હાલ દેશમા તાપમાનની વાર્તા એકદમ ગરમ થઈ રહી છે. ગરમીના કારણે સ્વાસ્થ્ય પર અનેકવિધ બીમારીઓનુ જોખમ પણ ઘણુ વધી ગયું છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો અને શક્ય તેટલું પાણી પીવો. પીવાનુ પાણી સિવાય તમે ગરમીની સમસ્યા સામે રક્ષણ આપતા શરબતનુ પણ સેવન કરી શકાય છે.

image source

આજે આપણે જે શરબત વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ, તેને આપણે ખસખસ તરીકે ઓળખીએ છીએ. તે શરબત બનાવવામા ખુબ જ સરળ હોય છે. આ ખસખસનો રંગ એકદમ લીલાશ પડતો હોય છે. આ રંગ શરીરથી લઈને આંખોને પણ સારી એવી અનુભૂતિ આપે છે.

Advertisement
image socure

પ્રાચીનકાળથી જ આ વસ્તુનો ઉપયોગ એ ઠંડક આપતી વસ્તુ તરીકે કરવામા આવે છે. પરંતુ, તમને જણાવી દઈએ કે, તે ફક્ત કુલીંગ માટે જ નહિ પરંતુ, અન્ય અનેકવિધ રીતે પણ લાભદાયી સાબિત થઇ શકે છે. આજકાલ બજારમા બીજી ઘણી ઠંડક માટેની ચીજવસ્તુઓ મળી રહે છે પરંતુ, ખસખસ એ એક એવુ પ્રાકૃતિક તત્વ છે, જે તમારા શરીરની સંપૂર્ણ સાર-સંભાળ લે છે. ખસખસ, તમારી અને ગરમી વચ્ચે કોઈ ઢાલથી કમ નથી. તો ચાલો આપણે તેના લાભ વિશે જાણીએ.

તરસની સમસ્યા સામે રાહત મળે :

Advertisement
image socure

ઘણીવાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે, આપણે ગમે તેટલુ પાણીનુ સેવન કરીએ તેમછતા પણ આપણી તરસ છીપાતી નથી. આ સમયે ખસખસના શરબતનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે.

આંખોની લાલાશ દૂર થાય :

Advertisement
image socure

ગરમીના દિવસોમા ઘણીવાર આંખોમા હળવી લાલાશ જોવા મળતી હોય છે. જો આ સમસ્યામાંથી તમે મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો ખસખસના શરબતનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

રક્ત પરિભ્રમણની ક્રિયા નિયમિત બને :

Advertisement
image socure

ખસખસમા પુષ્કળ માત્રામા આયર્ન, મેંગેનીઝ અને વિટામિન બી-૬ સમાવિષ્ટ હોય છે. તેમા અનેકવિધ ઘટકો સમાવિષ્ટ હોય છે, જે તમારી રક્ત પરિભ્રમણની ક્રિયા ને યોગ્ય રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

એન્ટીઓકિસડન્ટથી ભરપૂર રહે :

Advertisement
image socure

આ ઉપરાંત ખસખસમા સારી માત્રામા એન્ટીઓકિસડન્ટ સમાવિષ્ટ હોય છે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે મજબુત બનાવે છે અને તમારી પેશીને પણ મજબુત બનાવે છે માટે તેનુ સેવન કરવુ અત્યંત આવશ્યક છે.

image socure

તો તમે જોયું કે આપણા બધા માટે ખસખસ કેટલી ખાસ છે. બાળકો માટે પણ ખસખસનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. બજારમા ખસખસની ચાસણી ઉપલબ્ધ છે. તમે તમારી ઇચ્છિત બ્રાન્ડ સિરપ રસોડામાં લાવી શકો છો. ઉનાળાના દિવસોમાં તમે તમારા ફ્રિજમાં બોટલ રાખી શકો છો. જ્યારે પણ ગરમીની અસર દેખાય ત્યારે ગરમીને નિષ્ક્રિય કરો, ખસખસ સાથે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version