Site icon Health Gujarat

બ્યૂટીની સમસ્યા હોય કે પછી જૂતા ચમકાવવા હોય, જાણો કેળાની છાલના હટકે યૂઝ

આપણા સૌના ઘરમાં કેળા તો અવારનવાર આવતાં જ હોય છે. પરંતુ આપણે અજાણતાં જ અનેક રીતે ઉપયોગી એવી કેળાની છાલ ફેંકી દઈએ છીએ. ગુજરાતી દરેક વસ્તુનો પૂરો ઉપયોગ કરે તે વાત ખરેખર માન્યામાં આવે તેવી છે. આજે અમે આપને ફેંકી દેવામાં આવતી કેળાની છાલનો ઉપયોગ જણાવીશું. કેળાની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. તેને બ્યૂટી નિખારવા માટે યૂઝ કરવામાં આવે છે. આ સિવાય પણ કેળાની છાલમાંનું એન્જાઇમ અનેક ચીજોને સાફ કરવામાં પણ વપરાય છે. તો જાણી લો કેળાની છાલના 9 યૂઝ. ઘરના અનેક કામોમાં આ છાલ ઉપયોગી છે.

ડાર્ક સર્કલ થશે દૂર

Advertisement
image source

તેની છાલને આંખોની નીચે ઘસવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.

મસા હટાવવા

Advertisement

શરીર પર મસા પરેશાનીનું કારણ બને છે. તેને હટાવવા માટે કેળાની છાલને અઠવાડિયામાં 2 દિવસ મસા પર ઘસો. મસા ધીમે ધીમે ગાયબ થઈ જશે.

ખંજવાળ કરશે દૂર

Advertisement
image source

શિયાળામાં સ્કીનની ડ્રાયનેસ દૂર કરવામાં પણ તે લાભદાયી છે. ડ્રાય સ્કીન પર કેળાની છાલ પર મધ લગાવીને ઘસવાથી રાહત મળશે.

પીળાશ થશે દૂર

Advertisement

કેળાની છાલને દાંત પર ઘસવાથી તેની પીળાશ દૂર થાય છે. તેને રોજ યૂઝ કરવાથી દાંતમાં ચમક આવે છે.

ચમકશે જૂતાં

Advertisement
image source

કેળાની છાલને જૂતાં પર ઘસવાથી તેની ચમક વધે છે.

પિંપલ્સ થશે દૂર

Advertisement
image source

તેને રોજ પિંપલ્સ પર થોડું રબ કરવાથી પિંપલ્સ જલ્દી ઠીક થાય છે.

વધશે છોડનો ગ્રોથ

Advertisement

કેળાની છાલને ખાતરની જેમ યૂઝ કરવાથી તેનો ગ્રોથ વધે છે.

image source

દૂર થશે સ્ક્રેચ

Advertisement

સીડી પર સ્ક્રેચ પડ્યા છે તો તેને કેળાની છાલથી સાફ કરો. તેનાથી સ્ક્રેચ દૂર થશે.

સફાઇ બનશે સરળ

Advertisement

ચાંદીની જ્વેલરી કે વાસણને સાફ કરવા તેની પર કેળાની છાલ ઘસો. તેનાથી તેની સફાઇ સરળ બને છે.

image source

મીટ જલ્દી ચઢશે

Advertisement

મીટને ચઢાવતી સમયે તેમાં થોડી વાર માટે કેળાની છાલ રાખો. પછી તેને હટાવી દો. મીટ જલ્દી ચઢી જશે.

ફાટેલી એડીઓ થશે ઠીક

Advertisement
image source

કેળાની છાલને એડી પર ઘસો અને પાંચ મિનિટ બાદ ધોઇ લો. તેનાથી ફાટેલી એડીઓ ઠીક થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version