Site icon Health Gujarat

નિયમિત પીવો આ ડ્રિંક, ચહેરા પર લાગી જશે ચાર ચાંદ, અને ચહેરા પર ક્યારે નહિં પડે ડાધ

આજના સમયમાં બધા સુંદરતાની પાછળ ખૂબ ભાગે છે. દરેલ વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની ત્વચા સુંદર અને ચમકીલી દેખાય. ખાલી સ્ત્રી જ નહીં પરંતુ પુરુષો પણ તેની ત્વચા સારી રહે તેવું ઇચ્છતા હોય છે. બધા એવું ઇચ્છતા હોય છે કે તેની ત્વચા ગોરી અને સ્વસ્થ રહે તેના માટે તે ઘણા ઉપાયો પણ કરે છે તેના માટે પાર્લરમાં જઈને ઘણા મોંઘા પ્રસાધનોનો ઉપયોગ કરે છે તેના માટે તે ઘણો ખર્ચ કરે છે પરંતુ તેને તેનાથી વધારે અસર થતી નથી તેનાથી તમારે ત્યારે તો અસર દેખાશે.

image source

પરંતુ તેમાં કેમિકલ હોવાથી ત્વચાને તેનાથી નુકશાન થાય છે તેનાથી ત્વચાને લગતી વધારે સમસ્યા પણ સર્જાયા શકે છે. આનાથી ત્વચા થોડા દિવસ તો ગોરી અને ચમકીલી લાગે છે અને તે પછી તે વધારે ખરાબ થઈ જાય છે. તેનાથી ત્વચાની બહારની સુંદરતામાં જ વધારો કરે છે તેના કરતાં તમારે ઘરેલુ કેટલાક ઉપાય કરવા જોઈએ તેનાથી તમારી ત્વચાને અંદરથી સુંદર બનાવશે અને તેનાથી તમને કોઈ આડઅસર પણ નહીં થાય. તેનાથી ત્વચાને લગતી કોઈ પણ સમસ્યા દૂર થઈ શકે છે તેના માટે તમારે ઘરેલુ ઉપાય કરવા જોઈએ તેનાથી ઘણા લાભ થાય છે.

Advertisement
image source

આપણે ઘરે બનાવેલા ફેસપેક અને ક્રીમ તો લગાવીએ છીએ તે ત્વચાને બહારથી સુંદર બનાવે છે તેના માટે તમારે ત્વચાને અંદરથી સુંદર બનાવવા માટે કેટલાક પીણાનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી તમારી ત્વચા અંદરથી સાફ થશે અને તમારી સુંદરતામાં કુદરતી રીતે વધારો કરશે આની તમને કોઈ આડઅસર નહીં થાય. આનાથી તમને ઘણા સ્વાસ્થ્યને લગતા લાભ પણ થઈ શકે છે. આ પીણાને બ્યુટી ડ્રિંક કહેવામા આવે છે. તેના માટે તમારે આ પીણાં પીવા જોઈએ.

ત્વચા માટે આ પીણાં પીવા જોઈએ :

Advertisement
image source

તમારે તેના માટે ગાજર અને બીટ લેવાના રહેશે તેને તમારે સારી રીતે ધોઈને તેની છાલ કાઢીને તમારે તેને ઉપર અને નીચેથી કાપી નાખવા અને તે પછી તમારે તેના નાના ટુકડા કરી લાવા અને આમાં તમે આમળા પણ નાખી શકો છો આ ટુકડાને તમારે જ્યુસરમાં સારી રીતે પીસી લેવા જોઈએ. તેને પીસીને તમારે તેને ગાળી લેવા જોઈએ અને તે પછી આને તમે પી શકો છો. આમાં તમે ઈચ્છો તો થોડું મીઠું અને મરી પાઉડર પણ નાખી શકો છો તેનાથી સ્વાદમાં વધારો થશે.

image source

આનાથી તમારી ત્વચાને ઘણા લાભ થશે. આનાથી ત્વચાની ગંદકીને અંદરથી સાફ કરશે અને તેને સ્વસ્થ બનાવશે. તેનાથી તમને ત્વચાની કોઈ પણ સમસ્યા નહીં થઈ શકે. આ સિવાય તમારે વધારે પાણી પીવું જોઈએ આનાથી પણ ત્વચાને હાઈડ્રેટ રાખી શકાય છે તેનાથી તમને ત્વચાને લગતી સમસ્યા થશે નહીં અને આનાથી ત્વચા પર રહેલી કરચલી પણ દૂર થશે. તેનાથી તમે યુવાન દેખાય શકો છો. આનાથી ત્વચા ગોરી ડાઘ રહિત અને ચમકીલી બને છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version