Site icon Health Gujarat

અહીં જણાવેલ ઘરેલુ ઉપાયની મદદથી તમારા શરીરની દરેક બ્લોક નસ ખુલી જશે,જાણો તે બનાવવાની રીત

પર્યાવરણમાં વધતા પ્રદૂષણ અને ખોરાકમાં બગાડના કારણે લોકો ઘણીવાર ઘણી સમસ્યાઓનો ભોગ બને છે. આમાંની એક સમસ્યા આજકાલ ઘણા લોકોને પરેશાન કરી રહી છે અને તે છે શરીરની નસો બ્લોક થવી.આ સમસ્યા ધરાવતી વ્યક્તિને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉપરાંત,અસરગ્રસ્ત વિસ્તારમાં મુશ્કેલીઓ, બળતરા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.જો નસો બ્લોક થવાની સમસ્યા હૃદય સાથે સંકળાયેલ મુખ્ય નસોમાં થાય છે,તો પછી હાર્ટ એટેકનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધે છે.આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણી ખર્ચાળ સારવાર કરે છે અને ઓપરેશન પણ કરાવવા પડે છે.જો કે ઓપરેશન પછી પણ તે વાતની ગેરેન્ટી નથી કે આ સમસ્યા તમને હંમેશા માટે છુટકારો મળશે.તેથી આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જે તમારી આ સમસ્યાને જળ-મૂળમાંથી દૂર કરશે.

Advertisement
image source

નસમાં દુખાવો થવો એ ખુબ જ ખતરનાક સમસ્યા છે.આને કારણે,વ્યક્તિને ચાલવામાં ખુબ જ મુશ્કેલી થાય છે.આ સિવાય જ્યારે લોહીમાં નકામા પદાર્થોનું પ્રમાણ વધે છે,ત્યારે તે નસોમાં લોહીનો પ્રવાહ બંધ કરે છે.જેના કારણે હાર્ટ એટેક અને લકવાનું જોખમ પણ વધી શકે છે.જો તમને પણ આવી તકલીફ છે,તો પછી તબીબી તપાસ કરાવી લેવી જોઇએ,પરંતુ આની સાથે તમે ઘરેલું ઉપાય અપનાવીને તમારી બ્લોક થયેલી નસોની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.તો ચાલો આજે અમે તમને તમારી સમસ્યાને હંમેશા માટે દૂર કરવાના ઉપાયો વિશે જણાવીએ.

નુસ્ખા તૈયાર કરવા માટે જરૂરી ઘટકો

Advertisement

1 ગ્રામ તજ

image source

10 ગ્રામ આખા કાળા મરી

Advertisement

10 ગ્રામ તમાલપત્ર

10 ગ્રામ મગજ

Advertisement

10 ગ્રામ સાકર

10 ગ્રામ અખરોટના ટુકડા

Advertisement
image source

10 ગ્રામ અળસી

બનાવવા માટેની રીત

Advertisement

સૌ પ્રથમ તજ 1 ગ્રામ,આખા કાળા મરી 10 ગ્રામ,તમાલપત્ર 10 ગ્રામ,મગજ 10 ગ્રામ,સાકર 10 ગ્રામ, અખરોટની દાણા 10 ગ્રામ અને એક ગ્રાઇન્ડરમાં 10 ગ્રામ અળસીને પીસો.ત્યારબાદ આ પેસ્ટની 6-6 ગ્રામના પેકેટ તૈયાર કરો.

image source

દરરોજ સવારે ખાલી પેટ પર નવશેકા પાણી સાથે એક-એક પેકેટ ખાઓ અને ત્યારપછી 1 કલાક સુધી કંઈપણ ન ખાવું.આવું કરવાથી ક્યારેય તમારી નસ બ્લોક થવાની સમસ્યા ઉભી નહીં થાય અને તમારી દરેક સમસ્યા પણ આ ઉપાયથી દૂર થશે.આ ઘરેલું ઉપાય હૃદય રોગ માટે પણ ખૂબ ફાયદાકારક છે.આ ઉપાયથી તમને ક્યારેય હાર્ટ એટેક અથવા લકવા જેવી સમસ્યાઓ પણ નહીં થાય.

Advertisement
image source

જ્યારે શરીરની નસો બ્લોક થાય છે,ત્યારે કુદરતી રીતે હાર્ટ બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે.આ સિવાય લકવા થવાની સમસ્યા પણ રહે છે.આવી સ્થિતિમાં તમારો જીવ પણ જઈ શકે છે.તેથી અહીં જણાવેલા ઉપાય અનુસરવાથી તમારી દરેક સમસ્યાનું જોખમ ઓછું થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version