Site icon Health Gujarat

માત્ર 20 મિનિટમાં લાવો ચહેરા પર ગ્લો, જાણી લો મીઠાના સ્ક્રબનો કમાલનો આ ઉપાય કેવી રીતે કરશો

મીઠાના સ્ક્રબથી, તમે ફક્ત 20 મિનિટમાં તમારી ત્વચાને સાફ અને કોમળ બનાવી શકો છો. તે ખૂબ જ સરળ, સસ્તું અને અસરકારક ઉપચાર છે. તમારી ત્વચાની ઊંડાઈથી સફાઇ સાથે, તે શરીરના દુખાવાને ઘટાડવામાં પણ મદદ કરે છે.

image source

તમે ઘરે મીઠાનું સ્ક્રબ પણ બનાવી શકો છો. જોકે મીઠાનું સ્ક્રબ માર્કેટમાં આવે છે તે પણ ઉપલબ્ધ છે. તમે ચાહોતો તો એપ્સમ સોલ્ટ સ્ક્રબ અથવા સી-સોલ્ટ સ્ક્રબ લઈ શકો છો. પરંતુ જો તમારી ત્વચા ખૂબ સંવેદનશીલ હોય તો તમારે સી-સોલ્ટ બોડી સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement
image source

ઘરે મીઠાનું બોડી સ્ક્રબ બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે અને ટૂંક સમયમાં તૈયાર કરી શકાય છે. તમે ફક્ત 5 થી 10 મિનિટમાં ઘરે મીઠાનું સ્ક્રબ બનાવી શકો છો. તે કેવી રીતે બનાવવું તે અહીં જણાવેલ છે અને તમારે તેના માટે જરૂરી છે.

મીઠાનું સ્ક્ર્બ બનાવવા માટે જરૂરી ચીજો

Advertisement

ઘરે મીઠાનું સ્ક્રબ બનાવતી વખતે, સૌ પ્રથમ, તમારી ત્વચાની પ્રથમ જરૂરિયાત શું છે તે જુઓ. તે છે, ત્વચાના મૃત કોષોને દૂર કરવા ઉપરાંત, તમારે તમારી ત્વચાની શુષ્કતા દૂર કરવી પડશે અથવા વધારે તૈલીય ત્વચાની સમસ્યા દૂર કરવી પડશે.

image source

પહેલા આપણે રેગ્યુલર મીઠાનું સ્ક્રબ બનાવવાનું શીખીશું અને ત્યારબાદ સૂકી અને તેલયુક્ત ત્વચા માટે મીઠાનું સ્ક્રબ બનાવવાનું શીખીશું. જો તમે માત્ર ચહેરાના સફાઇ કરવા માંગતા હો, તો તમારી પાસે 2 ચમચી મીઠું જ જોઈશે.

Advertisement

રેગ્યુલર મીઠાના સ્ક્રબ કેવી રીતે બનાવવું

image source

રેગ્યુલર મીઠાનું સ્ક્રબ એટલે એક એવું સ્ક્રબ જે તમારી ત્વચાના ડેડ સેલ્સને દૂર કરે છે અને ત્વચાની ગ્લો વધારે છે અને સ્નાયુઓને આરામ આપે છે. આ માટે તમારે આ વસ્તુઓની જરૂર છે,

Advertisement

આ બધી વસ્તુઓને મિક્સ કરીને સ્ક્ર્બ બનવો અને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી તમારા આખા શરીરમાં સ્ક્રબ કરો. પછી નવશેકું પાણી લઇ તેનાથી સ્નાન કરો.

શુષ્કતા દૂર કરવા માટે મીઠાનું સ્ક્રબ

Advertisement
image source

જો તમારી ત્વચા ખૂબ જ શુષ્ક છે, તો તમારે એક સ્ક્રબની જરૂર છે જે ત્વચાના મૃત કોષોને ખૂબ જ સરળતાથી દૂર કરે, અને ત્વચાને ભેજ પણ આપે છે. આવા મીઠાના સ્ક્રબ બનાવવા માટે, તમારે આ વસ્તુઓની જરૂર છે,

આ બધી વસ્તુઓને મિક્સ કરીને અને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ચહેરા, ગળા સહિત આખા શરીરને સ્ક્રબ કરો. આ પછી, નવશેકું પાણી લઇ સ્નાન કરો. તમે ખૂબ સરસ અને હળવાશ અનુભવશો. ત્વચા પણ નરમ થઈ જશે.

Advertisement

તૈલીય ત્વચા માટે મીઠાનું સ્ક્રબ

image source

તૈલીય ત્વચા પર ખીલ એટલે કે પિમ્પલની સમસ્યા પણ ખૂબ સામાન્ય છે. તમારે એક સ્ક્રબની જરૂર છે જે તમારી ત્વચામાં ખીલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે,

Advertisement
image source

ત્રણેય વસ્તુઓને ભેળવીને સ્ક્રબ તૈયાર કરો અને 20 મિનિટ સુધી આખા શરીરની માલિશ કર્યા પછી, તાજા પાણીથી સ્નાન કરો. તમે રિફ્રેશ અને તાજગીપૂર્ણ ફીલ કરશો. ઉપરાંત, ત્વચા ખૂબ જ સાફ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version