Site icon Health Gujarat

બાળકોની હાઇટ વધારવા ખાઓ આ સુપરફુડ્સ, થોડા જ સમયમાં મળી જશે જોરદાર રિઝલ્ટ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમની હાઈટ એટલે કે લંબાઈ જરૂર વધે અને તો લાંબા દેખાય. તે માટે તેઓ જિમ જાય છે. ઘણા લોકો સવાર-સવારમાં લટકે પણ છે અને ઘણા પ્રકારની એવી વસ્તુ કરે છે, જેનાથી તેમની હાઈટ વધી શકે, પરંતુ ઘણી વખત તેમના દ્વારા કરવામાં આવેલી વસ્તુ તેમના કામમાં આવતી નથી. જોકે, આ વાત બધા જાણે છે કે, ઉંમર વધવાની એક નિશ્વિત ઉંમર હોય છે, પરંતુ આનુંશિક કારણોની સાથે ઘણી એવી વાતો છે. જેનાથી કોઈ વ્યક્તિની હાઈટ કેટલી વધશે, તેની જાણ થઈ શકે છે. તેમાંથી જ એક છે, તમારું ખાનપાન, જે તમારી હાઈટ વધારવામાં તમારી મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે, કંઈ વસ્તુ તમારી મદદ કરી શકે છે.

ઊંચાઈ વધવાની ઉંમર

Advertisement
image source

ઊંચાઈ સામાન્ય રીતે વધુમાં વધુ 19 વર્ષ સુધી વધે છે. તેથી, જે લોકોની ઉંમર 19 વર્ષથી ઓછી છે અને જેમની ઊંચાઈ ઓછી છે, તેઓએ આ પગલાં લેવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને લાંબી ઊંચાઈ મળશે.

હાઈટ વધારવાનો ઘરેલું ઉપાય.

Advertisement

યોગ અથવા કસરત કરો

image source

યોગ અને કસરત કરીને ઊંચાઈ સરળતાથી વધે છે, જે બાળકો દરરોજ યોગ કરે છે. તે બાળકોનું કદ ક્યારેય ટૂંકું હોતું નથી. એટલા માટે તમે દરરોજ યોગ કરો છો. દરરોજ માત્ર 5 મિનિટ યોગા કરવાથી ઉંચાઈ વધશે. ઉંચાઇ વધારવા માટે તાડાસન ફાયદાકારક છે.

Advertisement

ઘણા પ્રકારના પોષક તત્વ હોય છે

image source

દરેક શાકભાજી આપણને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે, પરંતુ ઘણી વખત લોકોને તેમનું સેવન કરવાનું પસંદ હોતુ નથી, પરંતુ જો તમે પોતાની હાઈટ વધારવા માગો છો તો તમારે પાલક, કોબી, અરુગુલા જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. કારણ કે, તેમાંથી ઘણા પ્રકારના પોષક તત્વ હોય છે. એટલું જ નહી, તેમાં આયરન, વિટામિન-કે અને સી, કેલ્શિયમ જેવી વસ્તુ હાજર હોય છે. આ બધું આપણા હાડકાના ઘનત્વને વધારી લંબાઈ વધારવાનું કામ કરે છે. તેથી આ શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

Advertisement

બેરીઝ

image source

બ્લૂબેરી, સ્ટ્રોબેરી અથવા રાસબેરીમમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં હોય છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ટિશ્યૂને રિપેર કરે છે. સાથે જ બાળકોની હાઈટ વધારવામાં મદદ કરે છે.

Advertisement

ઉંચાઈ વધારવામાં મદદ કરે

image source

શકરકંદના સેવનથી પણ આપણી હાઈટ વધારવામાં મદદ મળે છે. તેમાં હાજર વિટામિન-એ હાડકાઓના સેવનને સુધારતા આપણી ઉંચાઈ વધારવામાં મદદ કરે છે. શકરકંદમાં મળી આવનાર બે તત્વ સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબલ આપણી ડાયજેસ્ટિવ હેલ્થને પ્રમોટ કરે છે અને આંતરડાઓ માટે સારા બેક્ટીરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. એટલું જ નહી, શકરકંદનું સેવન કરવાથી આ આપણને ઘણી અન્ય બીમારીઓથી દૂર રાખવામાં પણ મદદ કરે છે. તમે તેને બાફી ખાઈ શકો છો. જેથી તમને તેના લાભ મળી શકે.

Advertisement

એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં બેગણુ થઈ જાય

image source

એ બધા જાણે છે કે, જો આપણે પોતાનું મગજ તેજ કરવું છે તો આપણે બદામનું સેવન કરવું જોઈએ, પરંતુ શુ તમે જાણો છો કે, બદામ તમારી હાઈટ વધારવામાં પણ આપણી મદદ કરી શકે છે. કારણ કે, તેમાં હાજર ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ આપણી ઉંચાઈને વધારવા માટે ખૂબ જ જરૂરી છે. તેમા વિટામિન-ઈ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં બેગણુ થઈ જાય છે. એક અભ્યાસનું માનીએ તો બદામ આપણા હાડકાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેથી હાઈટ વધારવા માટે તેનું સેવન કરી શકાય છે.

Advertisement

ઈંડાનું સેવન કરવું જોઈએ

image source

ઈંડા ખાવાથી પણ આ આપણી હાઈટ વધારવામાં મદદ કરી શકે છે. આ ન્યૂટ્રિશનનું પાવરહાઉસ છે. સાથે જ તેમાં પ્રોટીનનું સારુ પ્રમાણ મળી આવે છે. હડકાઓના સ્વાસ્થ્ય માટે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વ મળી આવે છે. એક અભ્યાસ જણાવે છે કે, જે બાળક નિયમિત રૂપથી ઈંડાનું સેવન કરે છે, તેમની હાઈટ વધવામાં મદદ મળે છે. ઈંડાનો પીળો ભાગ એટલે યોકમાં હેલ્દી ફેટ હાજર હોય છે, જે આપણા શરીને ફાયદો આપી શકે છે. તેથી આપણે ઈંડાનું સેવન કરવું જોઈએ, જેથી તેના ફાયદા આપણા શરીરને મળી શકે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version