Site icon Health Gujarat

ફર્ટીલીટી વધારવા ખાઓ આ ઔષધિઓ, ઘરમાં જલદીથી ગુંજી ઉઠશે કિલકારીઓ અને તમારો પણ સમય થશે પસાર

લગ્ન બાદ દરેક સ્ત્રીને માતા બનવાની ઈચ્છા હોય છે. કેટલીક મહિલાઓને શારીરિક નબળાઈના કારણે આ સુખ મળતું નથી. આ નબળાઈ સ્ત્રીને માનસિક તાણ આપે છે. જો કે માતા બનવાની ઈચ્છા રાખતી મહિલાઓ તેના ખાનપાનની આદત બદલી અને પોતાના સંતાન પ્રાપ્તિના સપનાને પૂર્ણ કરી શકે છે. ફળદ્રુપતાને લગતી સમસ્યાઓના કારણે, ઘણા યુગલોને માતાપિતા બનવામાં તકલીફ પડે છે. કેટલીકવાર હોર્મોન્સનું સંતુલન ન હોવાને કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિમાં હોર્મોન્સનું સ્તર કેટલીક આયુર્વેદિક પદ્ધતિઓ અને ઔષધિઓની મદદથી પ્રભાવિત થઈ શકે છે. તેઓ તાણ ઘટાડવામાં પણ મદદ કરે છે. જે પ્રજનનક્ષમતા ઉપરાંત જાતીય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને લો-સ્પર્મ કાઉન્ટથી પણ રાહત આપે છે.

અશ્વગંધા

Advertisement
image source

આનાથી અંત:સ્ત્રાવોને કાર્ય કરવામાં મદદ કરે છે અને હોર્મોન્સનું સંતુલન પણ વધે છે. અશ્વગંધાનું સેવન થાઇરોઇડ અને એડ્રેનલ ગ્રંથિને કાર્ય કરવામાં પણ મદદ કરે છે. આના દ્વારા, ફર્ટીલીટી વધે છે.

શતાવરી

Advertisement
image source

આ એક પ્રખ્યાત ઔષધિ છે જે ફર્ટીલીટીમાં વધારો કરે છે. શતાવરીમાં સ્ટેરોઇડલ સૈપોનિન્સ હોય છે. બે એસ્ટ્રોજન વધારવા માટે કાર્ય કરે છે. આનાથી, માસિક સ્રાવનું ચક્ર નિયમિત બને છે. આની સાથે, ઓવ્યુલેશન પણ વધે છે.

દૂધ થીસ્ટલ

Advertisement
image source

આમાં એવા તત્વો હોય છે જે શરીરમાંથી ઝેરીલા પદાર્થો દૂર કરવા માટે કાર્ય કરે છે. આનાથી શરીરની અંદર સ્વસ્થ વીર્ય અને સ્વસ્થ ઇંડાને ગર્ભાધાન માટે અનુકુળ વાતાવરણ મળે છે. આનાથી ગર્ભધાનમાં મદદ મળે છે.

રેડ ક્લોવર

Advertisement
image source

તે મેગ્નેશિયમથી સમૃદ્ધ હોવાથી તે ફર્ટીલીટી વધારવાની દવા બની જાય છે. આ ઔષધિ હોર્મોન્સનું સ્તર નિયંત્રિત કરે છે. જેનાથી, ફેલોપિઅન ટ્યુબને થતા નુકસાન અને ખરાબીને પુન:પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

આ ઉપરાંત અમુક ઘરગથ્થુ વસ્તુઓનો નિયમિત ઉપયોગ પણ ફર્ટીલીટી વધારવામાં મદદ કરે છે જે નીચે મૂજબ છે:

Advertisement

આદુ

image source

આદુનું સેવન કરવાથી પાચનતંત્ર સુધારે છે. તેનાથી શરીર પરના સોજા દૂર કરે છે. આદુને શાક, દાળ, ચામાં લઈ શકાય છે.

Advertisement

તજ

અંડાશયના કાર્યને સારી રીતે ઉત્તેજિત કરે છે. પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમથી પીડિત મહિલાઓએ તજનો ઉપયોગ ખાસ કરવો જોઈએ.

Advertisement

બીન્સ અને દાળ

બીન્સ અને દાળમાં આયરન અને વિટમીન હોય છે. તે સ્ત્રીના શરીરને માતૃત્વ ધારણ કરવા માટે મજબૂત બનાવે છે.

Advertisement

ટામેટા

image source

ટામેટા પ્રજનન ક્ષમતાને વધારવા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. તે હોર્મોન્સને સંતુલિત કરી અને ઓવ્યૂલેશનને સુધારે છે.

Advertisement

ડ્રાય ફ્રૂટ્સ

image source

ડ્રાય ફ્રૂટ્સ પ્રોટીન, વિટામીન અને મિનરલ્સનો એક મહત્વનો સ્ત્રોત છે. આ નટ્સ મહિલાઓના શરીરમાં બીજ બનાવવામાં મદદ કરે છે અને ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. દૂધ અથવા તો સલાડ સાથે ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી લાભ થાય છે.

Advertisement

રતાળુ

image source

રતાળુ પ્રજનન ક્ષમતાને વધારવાનું કામ કરે છે. દિવસના ખોરાકમાં રતાળુનું

Advertisement

સેવન અચૂક કરવું. તેમાં વિટામિન સી, બી અને બી6 ભરપૂર પ્રમાણ હોય છે. આ પદાર્થ સ્ત્રીના શરીરમાં બનતા બીજની સુરક્ષા વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version