Site icon Health Gujarat

ભૂલથી પણ ક્યારે ના ખાઓ આ ખોરાકને ગરમ કરીને…

કોઈપણ ઋતુ દરમિયાન લોકો ઠંડા થયેલા ખોરાકને ગરમ કરીને ખાય છે.ઘણી જગ્યાએ અથવા તમારા જ ઘરમાં તમે એવું જોયું હશે કે બચેલા ખોરાકને ફરીથી ગરમ કરીને ખાવામાં આવે છે,પરંતુ શું તમે જાણો છો કે આ તમારા શરીર માટે નુકસાનકારક હોય શકે છે.તમારી આ નાની એવી ભૂલ તમારા શરીરમાં મોટી બીમારીનું કારણ બની શકે છે.ચાલો અમે અહીં તમને જણાવીએ કે ક્યાં ખોરાકને ફરીથી ગરમ ન કરવા જોઈએ

ભાતને ગરમ ન કરવા

Advertisement
image source

ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી (એફએસએ) ના અનુસાર,ભાતને ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે.આ ભાતમાં બેસિલસ સેરીઅસ નામના બેક્ટેરીયા હાજર હોય છે.ભાતને ફરીથી ગરમ કરવાથી આ બેક્ટેરિયાનો નાશ થાય છે,પરંતુ તે બેક્ટેરિયાને વધારી પણ શકે છે,જે પ્રકૃતિમાં ઝેરી છે.

ઇંડા

Advertisement
image source

ઇંડા પ્રોટીનનો સમૃદ્ધ સ્રોત છે,જો કે,જ્યારે વારંવાર તેને ગરમ કરવામાં આવે છે,ત્યારે બનાવેલા ઇંડા અથવા બાફેલા ઇંડા આપણા શરીરમાં ગંભીર નુકસાન પહોંચાડે છે.એકવાર તમે ઇંડા બનાવો,પછી તરત જ તેને ખાઓ, પરંતુ જો તે લાંબા સમય સુધી રાખવામાં આવે,પછી તેને ફરીથી ગરમ ન કરો,પરંતુ ઠંડા ખાઓ કારણ કે ઉચ્ચ પ્રોટીન ખોરાકમાં પુષ્કળ નાઇટ્રોજન હોય છે.આ નાઇટ્રોજનને ફરીથી ગરમ કરવાથી ઓક્સિડેશન થઈ શકે છે, જેનાથી કેન્સર થઈ શકે છે.

બટાકા

Advertisement
image source

બટાકા એ વિટામિન બી 6,પોટેશિયમ અને વિટામિન સીનો સારો સ્રોત છે જો કે,જો તે વારંવાર ગરમ કરવામાં આવે છે,તો ત્યાં સંભાવના છે કે તેઓ ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ ઉત્પન્ન કરી શકે છે.જો તમે બનાવેલા બટાકાને રૂમના તાપમાને છોડી દો,તો પણ બેક્ટેરિયાનું ઉત્પાદન વધશે.તેથી જો તમે બેક્ટેરિયાના વિકાસને ટાળવા માંગતા હો,તો બટાકાનું શાક અથવા બટાકાની કોઈપણ વાનગી બનાવી,તેનું તરત જ સેવન કરવું શ્રેષ્ઠ છે.

મશરૂમ

Advertisement
image source

મશરૂમ એક એવી શાકભાજી છે જે બીજા દિવસે ભૂલથી પણ ખાવી ન જોઈએ.મશરૂમ એ પ્રોટીનનો ભંડાર છે અને તેમાં ખનિજો પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.તેને ફરીથી ગરમ કરવાથી પ્રોટીન તૂટી જાય છે.આ તમારી પાચન સિસ્ટમ પર અસર કરી શકે છે.મશરૂમને ગરમ કરવાથી તેમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન થશે,ઓક્સિડાઇઝ્ડ,નાઇટ્રોજન અને મુક્ત કણોનો પણ સમાવેશ થાય છે.

પાલક

Advertisement
image source

પાલકને ક્યારેય ગરમ કરીને ન ખાવી જોઈએ,કારણ કે લીલી શાકભાજીમાં મળતા નાઈટ્રેટ જ્યારે ગરમ થાય છે ત્યારે તે નાઇટ્રેટ નાઇટ્રોજનમાં બદલી જાય છે,જેનાથી કેન્સર થાય છે.

સલગમ

Advertisement
image source

પાલકની જેમ સલગમમાં પણ ઉચ્ચ માત્રામાં નાઈટ્રેટ હોય છે,જે ગરમ થાય છે ત્યારે નાઈટ્રાઇટ તરફ અને ત્યારબાદ નાઇટ્રોજન તરફ વળે છે.જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

મેથી અથવા દૂધી

Advertisement
image source

ક્યારેય મેથી અને દૂધીને ગરમ કરીને ન ખાવું જોઈએ.કારણ કે તેમાં હાજર પોષક તત્વો ફાયદાને બદલે શરીરને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.મેથી અને દૂધી ગરમ કરીને ખાવાથી ત્વચા અને પેટના કેન્સરનું જોખમ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version