Site icon Health Gujarat

વરસાદી ઋતુમાં ફૂડ પોઇઝનિંગ બચવાના આ ઉપાયો જાણી લો તમે પણ

આજના સમયમાં ચાલી રહેલી કોરોનની સમસ્યાથી કોઈ અજાણ નથી.તેથી બધા લોકો બધી બાબતની કાળજીઓ લે છે.બહાર ખાવા-પીવાનું તો ઘણી જગ્યાએ હજુ બંધ જ છે પરંતુ જ્યાં ચાલુ થઈ ગયું છે ત્યાં પણ લોકો ખાવાનું ટાળે છે.આ સમયમાં એ વાતની કાળજી લેવી જોઈએ કે તમારે માત્ર કોરોનથી નહીં,પરંતુ ફૂડ પોઇઝનિંગ જેવી બીમારીથી પણ દૂર રેહવું જોઈએ,કારણ કે આ બીમારીના કારણે પણ તમારે તરત જ ડોક્ટર પાસે જવાની જરૂર પડી શકે છે.તેથી આ વરસાદની ઋતુ દરમિયાન તમારા કોરોનથી જ નહીં,પણ આ બીમારીથી બચવું પણ જરૂરી છે.

image source

ઘણી વખત દાળ,કઠોળ જેવી ચીજોનું સેવન કર્યા પછી તે આપણા પેટમાં હળવી તકલીફ કરે છે.આ સમસ્યા એ પણ એક પ્રકારનું ફૂડ પોઇઝનિંગ છે.ખરેખર,અનાજમાં હાજર કેટલાક માઇક્રોસ્કોપિક બેક્ટેરિયા ખોરાકને ઝેરી બનાવે છે.ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ અને બેસિલિયસ સેરીઅસ નામના સુક્ષ્મજીવાણુઓ સામાન્ય રીતે ફૂડ પોઇઝનિંગની સમસ્યાને વધારે છે.આવી સ્થિતિમાં,તમે તમારી જાતને બચાવવા અને આ સમસ્યાથી બચવા માટે કેટલાક પગલા પણ લઈ શકો છો.

Advertisement
image source

ફૂડ પોઇઝનિંગ એ વરસાદની ઋતુમાં થતી આરોગ્યની સામાન્ય સમસ્યા છે.આ એ ચેપ છે જે રોગકારક બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવીઓ દ્વારા દૂષિત ખોરાકના સેવનથી થાય છે.તેઓ ખોરાક તો બગાડે જ છે,પણ સાથે પેટ સાથે સંકળાયેલ અનેક પ્રકારના રોગો પણ શફેલાવે છે.તો તે જ સમયે,દાળ,કઠોળ જેવી ચીજોનું સેવન કર્યા બાદ તે હળવો પેટમાં દુખાવો થવાનું શરુ થાય છે.આ સમસ્યા એ પણ એક પ્રકારનું ફૂડ પોઇઝનિંગ છે.ખરેખર, અનાજમાં હાજર કેટલાક માઇક્રોસ્કોપિક બેક્ટેરિયા ખોરાકને ઝેરી બનાવે છે.ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ અને બેસિલિયસ સેરીઅસ નામના સુક્ષ્મજીવાણુઓ સામાન્ય રીતે ફૂડ પોઇઝનિંગની સમસ્યાને વધારે છે.આવી સ્થિતિમાં,તમે તમારી જાતને બચાવવા અને આ સમસ્યાથી બચવા માટે કેટલાક પગલા પણ લઈ શકો છો.તો ચાલો અહીં અમે તમને જણાવીએ ફૂડ પોઈઝનિંગના લક્ષણો અને તેનાથી બચવા માટેના ઉપાયો.

ફૂડ પોઇઝનિંગનાં લક્ષણો શું છે

Advertisement

પેટમાં અતિશય દુખાવો થવો

ડાયરિયા

Advertisement
image source

ઉલટી અથવા ઉબકા

તાવ

Advertisement

બેચેની

image source

ફૂડ પોઇઝનિંગમાં ઝડપી રાહત માટે આ સાવચેતીઓ લો

Advertisement

કાચી ચીજો ન ખાવી.ખરેખર,કાચા ખાદ્ય પદાર્થોમાંથી મળતા કાર્બોહાઈડ્રેટનું પાચન કરવું મુશ્કેલ છે.આવા ફૂડ પોઇઝનિંગ વધારવાનું કામ કરે છે.
વધારે ફાઇબરવાળા ખોરાકને ખાવાનું ટાળો.

ડેરી ઉત્પાદનોનું સેવન ન કરો.લેક્ટોઝ લેવાની સમસ્યા ફૂડ પોઇઝનિંગ સાથે સંકળાયેલી છે.તેથી,દૂધ અથવા ડેરી ઉત્પાદનોના વપરાશમાં ફૂડ પોઇઝનીંગના લક્ષણોમાં વધારો થઈ શકે છે.

Advertisement
image source

વધુ મસાલેદાર, તળેલા અને પેકેજ્ડ વસ્તુઓનું સેવન ન કરો.કારણ કે, પાચન તંત્ર માટે તેમને પચાવવું મુશ્કેલ છે.તેમજ તે ફૂડ પોઇઝનિંગના લક્ષણોમાં વધારો કરી શકે છે.

ઘરે બનાવેલું અને હાઇજેનિક ફૂડ તમને આ સમસ્યાથી મુક્ત થવા માટે મદદ કરે છે.તેથી, બહારનું ખાવાનું ટાળવું શ્રેષ્ઠ છે.

Advertisement

વાયુયુક્ત પીણાં ન પીવો.

image source

સાબુવાળા પાણીથી વારંવાર હાથ ધોવા.ખાતા પહેલા હાથ ધોઈ લો.

Advertisement

ગરમ પાણી પીવો.

હંમેશાં તાજો બનાવેલો ખોરાક જ ખાઓ.

Advertisement
image source

ઠંડો પડેલો અથવા વાસી ખોરાક ન ખાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version