Site icon Health Gujarat

જો તમે સમય પર ભોજન ના કરતા હોવ તો વાંચી લો એક વાર આ 5 ગંભીર બીમારીઓ વિશે..

અયોગ્ય સમયે ભોજન

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાનું વજન વધી જવાના કારણે હેરાન થાય છે અને વધી ગયેલ વજનને ઘટાડવા માટે દરેક પ્રકારના જુગાડ લગાવે છે. પણ શું આપ જાણો છો કે આપની ભોજન કરવાની રીત પણ આપના વજનને પ્રભાવિત કરે છે. જો આપ અયોગ્ય સમયે અને અયોગ્ય રીતે ભોજન કરો છો તો એનાથી આપનું વજન વધવા લાગે છે તો ચાલો જાણીએ એના વિષે…

Advertisement
image source

કેટલાક લોકોને ટીવી જોતા જોતા ભોજન કરવાની ટેવ હોય છે. જેના કારણે તેઓ કેટલા પ્રમાણમાં ભોજન કરી લે છે અને એનાથી જાડાપણું પણ વધી જાય છે. જેના કારણે તેઓ કેટલું ભોજન કરી લે છે તેનું ધ્યાન તેઓ પોતાને પણ રહેતું નથી અને એનાથી વ્યક્તિનું જાડાપણું વધી જાય છે.

image source

તેમજ ભોજન વગર મુસાફરી અધુરી જ રહે છે. પરંતુ સામાન્ય રીતે લોકો રસ્તામાં મળતા ચિપ્સ, કોલ્ડડ્રીંક વગેરેનું સેવન કરે છે. આવી જ રીતે તેઓ ફક્ત કેલરી જ લે છે. એટલા માટે મુસાફરી માટે ઘરેથી નીકળતા પહેલા કેટલોક પૌષ્ટિક આહાર ઘરેથી બનાવીને પેક કરી લેવો અને પોતાની બેગમાં કેટલાક ફળ મુકવાનું ભૂલવું જોઈએ નહી.

Advertisement

જાડાપણું વધે છે.:

image source

જો આપ સવારનો નાસ્તો છોડી દો છો અને તેના બદલે કોઈ અન્ય સમયે ખાવાનું પસંદ કરો છો તો આ આપનું જાડાપણું વધારે છે. ખરેખરમાં, આખી દુનિયામાં આ બાબત પર ધ્યાન આપવામાં આવ્યું છે કે, જે લોકો નાસ્તો કરે છે તેઓ ઓછા જાડા હોય છે. આવી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલું જ નહી આપને કોઈ ગંભીર બીમારીથી પણ નથી થતી. ખરેખરમાં નાસ્તો એટલા માટે યોગ્ય સમય પર કરવો જરૂરી છે કેમ કે, ત્યારપછી આપણું શરીર સક્રિય રહે છે. આપણે ઘરથી કોલેજ કે પછી ઓફીસ પહોચવા માટે સજાગ રહીએ છીએ.

Advertisement

એનો અર્થ છે કે, આપણે માનસિક અને શારીરિક બંને રીતે સક્રિય રહે છે. આવામાં યોગ્ય સમયે નાસ્તો કરીને ઘરેથી નીકળીએ છીએ તો આ સ્વાસ્થ્યને ઉર્જાવાન બનાવી રાખે છે અને બપોરના ભોજન સુધી શરીરમાં કોઈ વસ્તુની કમી થવા દેતા નથી.
ત્વચાને લગતી બીમારીઓ :

image source

જયારે આપણે સમયસર ભોજન નથી કરતા તો કઈપણ ખાવાની આદત પાડી દઈએ છીએ. આપને જણાવીએ કે જયારે આપણે કઈપણ ખાઈએ છીએ, તો એનાથી ના ફક્ત કેલરી વધે છે ઉપરાંત આવામાં આપણે અનહેલ્ધી આહાર પણ પસંદ કરીએ છીએ. આ આપણા શરીરને સકારાત્મક નહી નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. હકીકતમાં કઈપણ ખાવાનો અર્થ છે આપણે એવા આહારને પસંદ કરીએ છીએ જે હળવો અને ટેસ્ટી હોય કે પછી જેને ચાલતા ચાલતા પણ ખાઈ શકાય.

Advertisement

કેટલીક વ્યક્તિઓ આવામાં ચિપ્સ જેવી વસ્તુઓને ખાવા માટે પસંદ કરે છે. આ આપણા શરીરમાં નહી તો ઉર્જા ભરે છે અને ના તો કોઇપણ પ્રકારનો લાભ પહોચે છે. એનાથી ઊંધું આવી વસ્તુઓ આપણા શરીરને નુકસાન પહોચાડે છે. એના લીધે ત્વચાને લગતી કેટલીક બીમારીઓના આપણે શિકાર થઈ જઈએ છીએ.

આળસ :

Advertisement
image source

યોગ્ય સમયે ભોજન નહી કરવાથી આપણને થાકનો પણ અનુભવ થાય છે એટલું જ નહી. દરેક સમયે પેટ ખાલી હોવાનો અનુભવ પણ રહ્યા કરે છે. પરિણામ સ્વરૂપ આળસ અને થાક આપણને ખરાબ રીતે જકડી લે છે. ખરેખરમાં આ કોઈ બીમારી કરતા ઓછા નથી. યોગ્ય સમયે ખાવાથી અને યોગ્ય વસ્તુ ખાવાથી આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, પરંતુ આ બધી વસ્તુઓને નજરઅંદાજ કરવાનો અર્થ છે કે, આપણે દરેક સમયે પોતાના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરી રહ્યા છીએ. આળસ, થાક, બોઝ ભરેલ જિંદગીથી છુટકારો જોઈએ છે તો સારું છે સમયના પાબંદ બનો અને કઈપણ ખાવાથી બચો. સ્વાસ્થ્યવર્ધક ભોજન જ લો.

પેટનું ખરાબ રહેવું :

Advertisement
image source

કસમયે ખાવાથી પેટ ખરાબ રહેવાની સમસ્યા પણ સતત થયા કરે છે. ખરેખરમાં જયારે આપણે યોગ્ય સમયે નથી ખાતા, યોગ્ય સમયે સુતા નથી તો એનાથી પેટ ખરાબ થવાનું સ્વાભાવિક છે આવામાં એ જરૂરી છે કે, ખાવાનું યોગ્ય હોય અને સમયસર સુવાનો નિયમ બનાવો. યોગ્ય સમયે દરેક વસ્તુ કરવાથી પેટ યોગ્ય રહે છે. આપને જણાવીએ કે પેટ સાફ તો આપ સ્વસ્થ જો પેટ સાથે જોડાયેલ નાની મોટી સમસ્યા પણ બનેલ રહે છે તો આ ખરાબ સંકેત છે. કોઈ ગંભીર બીમારીના પણ આપ શિકાર થઈ શકો છો.

કોલેસ્ટ્રોલ વધવું :

Advertisement
image source

યોગ્ય સમય પર નહી ખાવાથી કે પછી અયોગ્ય ભોજન લેવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે આપને જણાવી દઈએ કે તેનો આપણા હ્રદય પર ખરાબ પ્રભાવ પાડે છે. અધ્યયનો મુજબ જોઈએ તો જો વ્યક્તિ નિયમિત ૬ વાર અલગ અલગ સમયે આહાર લે છે, તે સારું જીવન પસાર કરે છે. જયારે જે લોકો ખાવાના મામલામાં સમયના પાબંદ નથી હોતા કે પછી કોઇપણ ભોજનને મહત્વ આપે છે, તેઓ કોલેસ્ટ્રોલ, હ્રદય સંબંધી બીમારીઓથી ઘેરાયેલ રહે છે આવામાં વ્યક્તિને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version