Site icon Health Gujarat

ખુબ જ મહત્વપૂર્ણ હોય છે ફળ ઉપર લાગેલા આ Stickers, જોજો તમે ભુલથી પણ ના ખરીદતા આવા સ્ટિકર વાળા ફળ કારણકે

ફળ અને શાકભાજી વગેરે તો તમે ખરીદવા જતા હશો. ઘણીવાર તમને એવા ફળ વગેરે દેખાતું હશે જે સામાન્ય થી અલગ હોય. ઘણા ફળ એવા હોય પણ હોય છે જેના ઉપર કોઈક પ્રકારનું સ્ટીકર લાગેલો હોય છે. આખરે શું હોય છે આ સ્ટીકર્સ નો મતલબ અને આખિર કેમ લગાવવામાં આવે છે. તમે ખુદ પણ ઘણી વખત તે વિશે વિચાર્યુ હશે પરંતુ કદાચ તમે જવાબ ન નહીં મળ્યો હોય કે પછી જો મળ્યો હશે તો અધુરો હશે.પરંતુ તમારા મનમાં આ સવાલ જરૂર આવ્યો હશે કે આખરે ફળો પર સ્ટીકર લગાવવાનો શું મતલબ હોય છે. તો ચાલો આજે અમે તમારી આ દુવિધાને દૂર કરી દઈએ છીએ અને તમને કહી દઈએ છીએ કે ફળો પર લાગેલા સ્ટીકર્સ નો આખરે શું હોય છે મતલબ. ફળ ખાવાથી શરીરને ઘણા લાભ થતા હોય છે. તમે પણ અન્યોની જેમ માર્કેટમાંથી ફળ ખરીદતા હશો. પરંતુ શું તમે જાણો છો કે ફળો અમુક સ્ટિકર લાહેલા હોય છે તેનો શું અર્થ થાય છે.

શું છે ફળો પર લાગેલા સ્ટીકર્સનો મતલબ જાણી લો

Advertisement
image source

સૌથી પહેલા તો તમને કહી દઇએ કે જો કોઇ પણ ફળ માં લાગેલા સ્ટીકર માં જે કોડ દેવામાં આવ્યો છે તેનું અંકથી શરૂ હોય છે અને આ સંખ્યા પાંચ અંકોની છે તો તમે સમજ સમજી લો કે આ ફળ જેવીક તરીકે થી ઉગાવવામાં આવ્યો છે. આ ફળ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહેશે. તેના સિવાય તમારી જાણકારી માટે કહી દઇએ કે જો કોઇ ફળમાં લાગેલા લેબલ ઉપર લગાવવામાં આવેલો કોડ નો અંક ૮ થી શરૂ થાય તો અને આ સંખ્યા પણ પાંચ અંકોની છે તો સમજી લો કે આ ફળમાં આનુવાંશિક સંશોધન કરવામાં આવ્યું છે.

image source

મતલબ આ રીતના ફળ ઓર્ગેનિક ફળ હોય છે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે જે ફળ માં લાગેલા સ્ટીકર ની સંખ્યા કેવલ ચાર જ છે તો આ રીતના ફળો કીટનાશક અને રસાયણો દ્વારા ઉગાવવામાં આવે છે. આ ફળો ની તુલના માં સસ્તા હોય છે. જેના સેવન તમારા માટે હાનિકારક પણ થઈ શકે છે. ફળો પર લાગેલા સ્ટિકર તેમની ગુણવત્તા અંગે યોગ્ય માહિતી આપતા હોય છે. આ સાથે તમે જાણી શકો છો કે કયા ફળ ખરીદવા અને કયા ફળને લીધે શરીર પર વિપરીત અસર પણ થઈ શકે છે.

Advertisement

4 ડિજીટ કોડનો અર્થ

image source

ફળો પર લાગેલા સ્ટિકર પર એક કોડ આપવામા આવેલો હોય છે. જેને PLU એટલે પ્રાઈસ લુક અપ કહેવામા આવે છે. તેના ઘણા પ્રકાર અને અર્થહોય છે. આ કોડ અંગે જાણતા હોવ તો તમે ફળ સંબંધિત ઘણી વાતો જાણી શકો છો. જે ફળો પર સ્ટિકરમાં 4 ડિજીટવાળો કોડ હોય છે તેનાથી થકી એ જાણવા મળે છે કે, આ ફળોને ઉગાવતા સમયે કીટનાશકોંનો ઉપયોગ કરવામા આવ્યો છે.

Advertisement

5 ડિજીટ કોડનો અર્થ

image source

જો ફળ પર 5 ડિજીટનો 8 નંબરથી શરૂ થતો કોડ હોય છે તો તેનો અર્થ એ છે કે ફળ ઓર્ગેનિક ફાર્મમાં ઉગાડવામા આવ્યો છે. આ ફળોને જિનેટિકલી મોડિફાઈ કરી શકાય છે.

Advertisement

7 નંબરથી શરૂ થતા કોડનો અર્થ

image source

જો કોઈ ફળ પર 5 ડિજીટનો 7 નંબરથી શરૂ થતો કોડ છે તો તેનો અર્થ એ છે આ ફળને ઓર્ગેનિક પદ્ધતિએ ઉગાવવામાં આવ્યા છે. પરંતુ આ ફળોને જીનેટિકલી મોડિફાઈ કરી શકાતા નથી.

Advertisement
Advertisement
Exit mobile version