Site icon Health Gujarat

જીમમાં જતા પહેલા આ નાનકડું કામ ઘરે કરશો તો નહિં દુખે હાથ-પગ, જાણો અને ઘરે કરો તમે પણ

પ્રથમ વખત વર્કઆઉટ અથવા જિમ શરૂ કરતા પહેલા, નવા શીખનાર લોકો માટે મૂળભૂત બાબતો વિશે જાણવું જોઈએ. તેથી અહીં અમે 5 નવા 5 મિનિટના વર્કઆઉટ્સ વિશે જણાવી રહ્યાં છીએ, જે તમે જિમમાં જતા પહેલા ઘરે જ કરી શકો છો. આની સાથે કસરત દરમિયાન તમને નુકસાન નહીં થાય.

આપણે સારી રીતે જાણીએ છીએ કે અમારા ચુસ્ત શેડ્યૂલમાંથી વર્કઆઉટ્સ માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ બને છે. તમારી 9 થી 5 જોબ તમારા શરીરમાંથી બધી ઉર્જા છીનવી લે છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે કસરત કરવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. જો તમે તે લોકોમાંથી એક છો જેઓ તેમની રૂટીન સુધારવા અને ફિટનેસ માટે વર્કઆઉટ્સ કરવામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તો તમારા વર્કઆઉટને થોડું મનોરંજક બનાવવાનો પ્રયાસ કરો. વર્કઆઉટ શરૂ કરવા માટે જિમ તરફ જતા પહેલા થોડી બાબતો અગાઉથી શીખો. તમારા ટ્રેનર તમારી સાથે શિખાઉ માણસની જેમ વર્તે તેની રાહ જોશો નહીં, થોડી ટિપ્સ અગાઉથી જાણવી એ વધુ સારું છે.

Advertisement
image source

તમારે ક્યાં વર્કઆઉટ કરવી જોઈએ અને કઇ એક્સરસાઇઝ તમારે ના કરવી જોઈએ તે અંગે અમે સલાહ નથી આપતા. પરંતુ અમે તમને સલાહ આપીશું કે દિવસના એક કલાક માટે આવી કસરત કરવાનું ટાળો, જે તમને ગમતી નથી કારણ કે આમ કરવું એ સજાથી ઓછું નથી. અમે આજે એવા લોકો વિશે વાત કરી રહ્યા છીએ કે જેઓ તંદુરસ્તીની દુનિયામાં નવા છે અથવા હજુ તેમણે શરૂઆત જ કરી છે, તેમના માટે, અમે આવા કેટલાક વર્કઆઉટ્સ લઈને આવ્યા છીએ, જે તેઓ દરરોજ ફક્ત 10 મિનિટ પ્રયત્નોથી તેમની ફીટનેસને ખૂબ જ સરળ અને અસરકારક બનાવી શકે છે. તમારે આ વર્કઆઉટ્સ આરામદાયક રીતે કરવાની જરૂર છે, તે પછી તમે આ વર્કઆઉટ્સને ટૂંકા અને વધુ તીવ્ર બનાવવા માટે સક્ષમ હશો. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વિના અમે તમને જણાવીએ કે જિમમાં જતા પેહલા તમારે ક્યાં વર્કઆઉટ્સ કરવા જોઈએ. જેથી જિમમાં તમને કોઈ તકલીફ ન થાય.
જિમ શરુ કરનાર લોકો માટે 5 શ્રેષ્ઠ વર્કઆઉટ્સ

1. વોર્મઅપ

Advertisement
image source

વોર્મઅપ માટે આ કસરતો કરો

2. ફૂલ બોડી વર્કઆઉટ

Advertisement
image source

ફૂલ બોડી વર્કઆઉટમાં આ કસરતો કરો –

આ કસરતો 10 મિનિટમાં જેટલા વખત પુનરાવર્તિત કરી શકો તેટલી વખત કરો.

Advertisement

3. અપર-બોડી વર્કઆઉટ

image source

અપર-બોડી વર્કઆઉટમાં આ કસરતો કરો-

Advertisement

આ 4 વખત પુનરાવર્તન કરો

image source

4. લેગ ડે (પગની કસરતો કરવાના દિવસે)

Advertisement

45 સેકંડ માટે આરામ કરો, પછી 2 વખત પુનરાવર્તન કરો

image source

5. કોર વર્કઆઉટ

Advertisement

45 સેકંડ માટે આરામ કરો, પછી 2 વખત પુનરાવર્તન કરો

આ બાબતોની પણ કાળજી લો.

Advertisement
image source

– તમારા વર્કઆઉટ પૂર્ણ કરતાં પહેલાં તમારા ધબકારાને ધીમા કરવા અને તમારા સ્નાયુઓને સ્ટ્રેચ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

– ક્રોસ બોડી (બાજુથી બાજુ) શરૂ કરો, પછી ધડને વાળી લો, જેમ કે તમે છાતીને સ્ટ્રેચ કરવાની સાથે આખું શરીર સ્ટ્રેચ કરો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version