Site icon Health Gujarat

શિયાળામાં ખાસ વધારજો તમારી ઇમ્યુનિટી, નહિં તો આવી જશો કોરોનાની ઝપેટમાં…

અત્યારના સમયમાં કોરોનાના ડરથી દરેક લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે દરેક ઉપાયો અપનાવે છે.ઘણા લોકો એવા પણ છે જેમની પાસે સમય ના હોવાના કારણે તેઓ દવાઓના આધારે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે,પરંતુ અમુક ચીજો એવી હોય છે,જેને રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.કારણ કે એવા ઘણા બધા કઠોળ છે જેને આખી રાત પલાળ્યા પછી બીજા દિવસે ખાવાથી તેના પ્રમાણ કરતા તે વધારે ફાયદાકારક બને છે.અંકુર ફૂટ્યા પછી તેમના પોષક મૂલ્યમાં વધારો થાય છે,આ કઠોળ સરળતાથી પછી જાય છે જે સ્વાસ્થ્ય માટે સારું છે.આજે અમે તમને એવી ચીજો વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

1 મેથીના દાણા

Advertisement
image soucre

મેથીના દાણામાં રેસા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે,જે કબજિયાતને દૂર કરીને આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે.ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ મેથી ફાયદાકારક છે.આ ઉપરાંત મેથીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતી પીડા પણ ઓછી થાય છે.

2 ખસખસ –

Advertisement
image soucre

ખસખસ ફોલેટ,થાઇમિન અને પેન્ટોથેનિક એસિડનો સારો સ્રોત માનવામાં આવે છે.તેમાં હાજર વિટામિન બી મેટાબોલિઝમ વધારે છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

3 અળસી –

Advertisement
image soucre

અળસી એ ઓમેગા -3 ફેટી એસિડ્સનો એકમાત્ર શાકાહારી સ્રોત માનવામાં આવે છે.અળસીનું સેવન ખરાબ કોલેસ્ટરોલને ઘટાડીને આપણા હૃદયને સ્વસ્થ રાખે છે.

4 લાલ કિસમિસ –

Advertisement
image source

કિસમિસમાં મેગ્નેશિયમ,પોટેશિયમ અને આયરન પૂરતા પ્રમાણમાં જોવા મળે છે.કિસમિસના નિયમિત સેવનથી કેન્સરના કોષોમાં વૃદ્ધિ થાય છે.આ આપણી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે.કિસમિસનું સેવન કરવાથી એનિમિયા અને કિડનીના થતી પથરીની સમસ્યા પણ દૂર થાય છે.

5 મગ

Advertisement

મગ પ્રોટીન,ફાઇબર અને વિટામિન બીથી ભરપુર હોય છે.મગના નિયમિત સેવનથી કબજિયાત દુર થાય છે. મગમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે,તેના કારણે ડોકટરો હાઈ બીપીના દર્દીઓએ નિયમિતપણે મગનું સેવન કરવાની સલાહ છે.

6 કાળા ચણા

Advertisement
image soucre

કાળા ચણામાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ અને પ્રોટીન હોય છે જે કબજિયાતને દૂર કરવામાં મદદગાર છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

7 બદામ –

Advertisement
image soucre

બદામમાં મેગ્નેશિયમ હોય છે જે હાઈ બીપીવાળા દર્દીઓ માટે ફાયદાકારક છે.કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે.

8 કાળી કિસમિસ –

Advertisement

કાળી કિસમિસમાં આયરન અને એન્ટીઓકિસડન્ટો ભરપૂર માત્રામાં હોય છે.નિયમિત પલાળેલી કિસમિસ ખાવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.તેમજ શરીરમાં આયર્નની ઉણપ પણ દૂર થાય છે.

9 સફરજન

Advertisement
image soucre

એક સફરજન તમને ડોક્ટરથી દૂર રાખે છે.સફરજન ખાવાથી તમે ઘણા રોગોથી બચી શકો છો.સફરજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.સફરજન ફાઇબરમાં ભરપૂર હોય છે,તે પાચન શક્તિને મજબૂત બનાવે છે.જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

10 દાડમ

Advertisement

દાડમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે.જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તે મેટાબિલિઝમને પણ સુધારે છે.દાડમ ખાવાથી લાલ લોહીના કોષો વધે છે એટલે કે લાલ રક્ત શેલ,જે શરીરમાં આયરન પૂરું પડે છે અને શરીરના તમામ અવયવોની કામગીરીને સુનિશ્ચિત કરે છે.

11 લીંબુ

Advertisement
image soucre

દરરોજ તમારા આહારમાં એક લીંબુનો સમાવેશ કરો.લીંબુ વિટામિન સીનો શ્રેષ્ઠ સ્રોત છે.લીંબુ તમને દરેક ઋતુમાં સરળતાથી મળી શકે છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સહાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version