Site icon Health Gujarat

ઈમ્યુનિટી વધારવાથી લઈને વૃદ્ધાવસ્થાને રોકવામાં મદદ કરે છે ટેટી, આ છે મોટા ફાયદા

ઉનાળો બરોબર રંગ દેખાડી રહ્યો છે. સીઝનમાં ફેરફારના કારણે શરીરનો ખ્યાલ રાખવો જરૂરી છે. આ સીઝનમાં શરીરને હાઈડ્રેટ કરવું જરૂરી છે. આ માટે મોસમી ફળ અને શાકનું સેવન કરવું જોઈએ. ફળ ન તો શરીરને હાઈડ્રેટ રાખે છે પણ સાથે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આમ તો દરેક ફળ શરીરને ફાયદો કરે છે પણ ગરમીની સીઝનમાં ટેટી સ્વાસ્થ્યના માટે વધારે લાભદાયી સાબિત થાય છે. ગરમીની સીઝનમાં સરળતાથી મળતું ફળ છે. તેના સેવનથી શરીરમાં પાણીની ખામી રહેતી નથી.

image soucre

ટેટીમાં ફોલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. વોટર રિટેંશનને ઘટાડે છે. જ્યારે શરીરના અંગમાં પાણી જમા થાય છે તો તેનાથી હાથ, પગ અને ચહેરાની સાથે પેટની માંસપેશીમાં સોજા આવે છે. ટેટીના સેવનથી પીરિયડ્સમાં અને તેના દર્દમાં રાહત મળે છે.

Advertisement
image soucre

ગરમીની સીઝનમાં તાપમાન અને હીટ સ્ટ્રોકથી પેટ ખરાબ રહે છે. આ સીઝનમાં તળેવું કે મસાલા વાળું ભોજન કરવાથી કબજિયાત અને પેટની સમસ્યાઓ વધે છે. ટેટીમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે અને તેનાથી સેવનથી કબજિયાતની સમસ્યા રહેતી નથી અને પેટ ભરાયેલું રહે છે.

imagw souctre

ટેટીમાં વિટામીન સી વધારે હોય છે. તે સફેદ લોગી કોશિકાને વધારીને ઈમ્યુનિટીને મજબૂત કરે છે. ટેટી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને વાયરસ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનને ખતરાથી દૂર રાખે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. જે વ્યક્તિને જલ્દી વૃદ્ધ થતા અટકાવે છે. ટેટીના સેવનથી પેટના અલ્સરને રોકી શકાય છે.

Advertisement
image soucre

ટેટીમાં વિટામી એ, બીટા કેરોટીનના રૂપમાં હોય છે. તે આંખની રોશની વધારવામાં મદદ કરે છે. મોતિયાબિંદના ખતરાને પણ ઘટાડે છે. વિટામીન એ ત્વચાના ઉપરના કોશિકાઓને માટે ફાયદો કરે છે અને તેને સ્વસ્થ રાખે છે.

image soucre

ગરમીની સીઝનમાં પરસેવો થતો રહે છે. શરીરથી પરસેવા દ્વારા જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે તેનાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટને બેલેન્સ કરી શકાય છે. ટેટીમાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ યોગ્ય રહે છે. જે ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન બનાવી રાખે છે.

Advertisement
image soucre

જો તમે પથરીની સમસ્યાથી પરેશાન છો તો ટેટી સારો ઓપ્શન છે. તેમાં ઓક્સીકાઈન હોય છે જે કિડની સ્ટોનની સમસ્યામાં લાભ કરે છે. તેમાં પાણી પૂરતા પ્રમાણમાં મળે છે. રોજ ટેટી ખાવાથી પથરી અને કિડનીની અનેક સમસ્યામાં રાહત મળે છે.

image soucre

ટેટીમાં મળતું એડીનોસીન લોહીને પાતળું કરે છે. આ સાથે લોહીના ગટ્ઠા બનતા અટકાવે છે. ટેટી ખાવાથી અનેક પ્રકારની દિલ સંબંધી તકલીફને ઘટાડી શકાય છે. કોઈ પણ વ્યક્તિ દિવસમાં 250-300 ગ્રામ ટેટી ખાઈ શકે છે. ડાયાબિટિસના દર્દીએ રોજ 100-150 ગ્રામ ના હિસાબે ટેટી ખાવી જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version