Site icon Health Gujarat

શું તમે જાણો છો કલોન્જીના આ અઢળક ફાયદાઓ વિશે?

કાળા તલ કઈ બીમારી માં અસરકારક છે. કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.

કાળા તલ તમે ખાવા માં સમાવેશ કરશો તો. બહુ બીમારી નો નિચોડ છે. સ્વાસ્થ્ય નો ખજાનો છે. અને અત્યારે જ્યારે દુનિયા ભર માં કોરોના નો કાળો કેહર છે ત્યારે તમે કાળા તલ નો ઉપયોગ કરી શકો છો. આવા દિવસો માં ડૉક્ટરો અને સરકાર રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે તેવાખોરાક ની સલાહ આપે છે. આપણો દેશ દેશી પદ્ધતિઓ અપનાવતો આવ્યો છે.ત્યારે આધુનિક સમયમાં માં એવી દેશી ઘરગથ્થુ ઉપચાર થી દુર થઇએ છીએ છે ત્યારે તમને જણાવીશું કે કાળા તક કેટલા ફાયદાકારક નિવડે છે.

Advertisement
image source

કિચનમાં રહેલા કાળા તલ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે પણ જરૂરી છે. ખાલી ખાવા માં સ્વાદ નથી વધારતી. પરંતુ આપણે ને હેલ્ધી રાખે છે. શરદી તાવ માં તેનું સેવન કરવું જોઇએ. વાળ ઓછા હોય તો પણ આ નું સેવન કરવુ.કાળા તલ માં નિગોલોન, એમિનો એસિડ અને સેપોનીન હોય છે.આમાં સોડિયમ ,આયરન ,પોટેશિયમ અને કેલ્શિયમ હોવાથી માઈગ્રેન, લકવો શરદી , તાવ,ખાંસી માં રાહ આપે છે.જો તમે વગર દવા એ આનો ઇલાજ કરવા માંગતા હોય તો આજે આ સેવન કરો.

image source

વાળ ખરવાની સમસ્યા હોય તો એના માટે તમે કાળા તલ ના તેલ ની માલિશ કરો પછી લીંબુ થી માલિશ કરો. પછી તેને ધોઈ નાખો. આ 20 મિનિટ સુધી કરો.આ કરવાથી તમે ખરતા વાળ થી છુટકારો મળશે.
કાળા તલ માં ડાયાબિટીસના દર્દી ને પણ મદદરૂપ સાબિત થાય છે. ખીલ માં પણ રાહત મળે છે. દિમાગ વધારવા માટે આનો ઉપયોગ થાય છે. તે સિવાય અસ્થમા ને પગ ના દર્દ ને દૂર કરે છે.

Advertisement
image source

આમાં સોડિયમ આયરન પોટેશિયમ હોવાથી માઈગ્રેન, લકવો શરદી , તાવ,ખાંસી માં રાહ આપે છે.જો તમે વગર દવા એ આનો ઇલાજ કરવા માંગતા હોય તો આજે આ સેવન કરો.

વાળ ખરવાની સમસ્યા હોય તો એના માટે તમે કલોંજી ના તેલ ની માલિશ કરો પછી લીંબુ થી માલિશ કરો. પછી તેને ધોઈ નાખો. આ 20 મિનિટ સુધી કરો.આ કરવાથી તમે ખરતા વાળ થી છુટકારો મળશે.

Advertisement
image source

કલોંજી ડાયાબિટીસના દર્દી ને પણ મદદરૂપ સાબિત થાય છે. ખીલ માં પણ રાહત મળે છે. દિમાગ વધારવા માટે આનો ઉપયોગ થાય છે. તે સિવાય અસ્થમા ને પગ ના દર્દ ને દૂર કરે છે.

કલોંજી માં એન્ટીઓસીઝન બહુ હોય છે જે થી કેન્સર ના દર્દી ને લાભદાયક રહે છે.જો તમને કફ ની બીમારી છે તો આનું તેલ ફાયદાકારક બનશે.

Advertisement

કલોંજી લોહી માંથી અશુદ્ધ કણો ને દૂર કરી શુદ્ધિકરણ કરે છે. સવારે ખાલી પેટે આનું સેવન કરવું વધારે ફાયદાકારક સાબિત થયું છે.

image source

ગર્ભાવસ્થા આ વસ્તુ થી દુર રહો.ગર્ભપ્રાત ના ચાન્સ વધે છે.

Advertisement

ઈન્ડોનેશિયાના જર્નલ ઓફ ઈંટર્નલ મેડિસિનના રિસર્ચમાં સામે આવ્યું છે કે, કાળા તલ ખાવાથી પેટ પરની ચરબી ઝડપથી દૂર થવા લાગશે. એક અઠવાડિયામાં જ અસર દેખાડે છે. કાળા તલ ખાવાથી બીપીની સમસ્યામાં પણ રાહત મળે છે. કાલા તલ માં ફાયબરની માત્રા વધારે હોવાથી વજન ઉતારવામાં કારગત નીવડે છે. તો તમે કાળા તલ નું સેવન આજ થી જ ચાલુ કરો.

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે.

Advertisement
Advertisement
Exit mobile version