Site icon Health Gujarat

આ સાચી અને સરળ રીતે કરો આઇ મેકઅપ, લોકો જોતા રહી જશે તમારી સામે…

મિત્રો, આમારા હેલ્થના લેખ વાંચીને અમને કોમેન્ટ સેક્શનમા અનેકવિધ પ્રશ્નો જોવા મળતા હોય છે અને હુ અને મારી ટીમ અમારા પૂરતા પ્રયત્ન કરતા હોઈએ છીએ કે, અમારા દરેક વાંચકને તેના પ્રશ્નોના યોગ્ય અને અસરકારક જવાબ આપી શકીએ. ત્યારે આજે આ લેખમા પણ અમે અમારા અમુક વાંચકો દ્વારા કરવામા આવેલા પ્રશ્નોના જવાબ જણાવવા આવ્યા છીએ.

image soucre

અમારા એક વાંચક જણાવે છે કે, મારી ઉંમર ૨૩ વર્ષની છે અને મારી સમસ્યા એ છે કે, મારી ત્વચા એકદમ ડલ પડી ગઈ છે અને તે સિવાય ચહેરા પર ખીલના દાગ પણ પડી ગયા છે. ઘણા લોકો આ ક્રીમ ટ્રાય કરીને જોવે છે પરંતુ, તેનાથી આપણી ત્વચા પર કઈ વિશેષ ફર્ક દેખાતો જ નથી, તો કોઈ એવો અસરકારક ઘરગથ્થુ ઉપચાર જણાવશો, કે જે મારી આ સમસ્યાને દૂર કરશે?

Advertisement
image source

તેમનો આ પ્રશ્ન અમે અમારા હેલ્થના તજજ્ઞ સુધી પહોંચાડ્યો અને તેમણે જે ઉતર આપ્યો તે અમે અહી જણાવવા જઈ રહ્યા છીએ. તેમના મત મુજબ પ્રવર્તમાન સમયમા ભાગદોડ ભરેલ જીવન અને અયોગ્ય ખાણીપીણીને કારણે તેની અસર આપણા સ્વાસ્થ્યની સાથે-સાથે આપણા ચહેરા અને વાળ પર પણ પડે જ છે.

image soucre

આવા સમયે આપણી ત્વચાની સાર-સંભાળ રાખવી એ ખુબ જ અઘરી બની જાય છે. જો આ સ્થિતિમા તમે તમારા ચહેરા પરથી ડાઘ દૂર કરવા ઈચ્છતા હોવ અને એક આકર્ષક સ્કીન મેળવવા ઈચ્છતા હોવ તો તમે કાચા બટાકાનો ઉપયોગ કરી શકો છો. તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે.

Advertisement
image soucre

કાચા બટાકાને છૂંદીને તેને સ્ક્રબની જેમ ચહેરા પર લગાવો. ત્યારબાદ બીજા દિવસે કાચા દૂધથી ચહેરા પર માલિશ કરવી અને આ પ્રયોગ કરવાથી થોડા જ દિવસમા તમારા ચહેરા પર પડેલા દાગ આછા થઈ જશે. આ સિવાય કોકોનટ વોટરમા એક ચમચી મધ ભેળવી તેને આઈસ ટ્રેમાં નાખીને બરફ જામવા દો. તે પછી રોજ એક આઈસ ક્યૂબ લઈને હળવા હાથે ચહેરા પર ઘસો તો પણ તમારી ત્વચા સાથેની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે.

image soucre

આ સિવાય એક અન્ય વાંચકનો પ્રશ્ન એવો હતો કે, મારી ઉંમર ૨૦ વર્ષની છે. મને આઈ મેકઅપ કરવાનો ઘણો શોખ છે મારી આંખો ખુબ જ નાની છે અને આઈ મેકઅપ કેવી રીતે કરવો તેની યોગ્ય સમજ નથી. મારે આઈ મેકઅપ કેવી રીતે કરવો જેથી મારી આંખો આકર્ષક લાગે?

Advertisement
image source

તેના પ્રત્યુતરમા તજજ્ઞએ જણાવ્યુ કે, પહેલા તો જ્યારે પણ મેકઅપ કરો ત્યારે સારી ગુણવત્તાનો મેકઅપ પસંદ કરવો. તેનાથી તમારી સ્કિન પર તેની કોઈ આડઅસર ના થાય. ત્યારબાદ યોગ્ય રીતે આઈ મેકઅપની વાત કરીએ તો હંમેશાં આઈ મેકઅપ શરૂ કરતા પહેલાં સૌથી પહેલાં આંખ ઉપર કન્સિલર લગાવવુ, જેથી આઈ મેકઅપ લાંબો સમય ટકી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

Advertisement

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

– તમારો જેંતીલાલ

Advertisement
Advertisement
Exit mobile version