Site icon Health Gujarat

જાણી લો તમે પણ લાંબા સમય સુધી માસ્ક પહેરનારા લોકોને કઇ-કઇ સમસ્યાઓનો કરવો પડે છે સામનો

લાંબા સમય સુધી માસ્ક પહેરનાર લોકોએ કરવો પડે છે આટલી સમસ્યાઓનો સામનો

કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે.કોરોના વાયરસથી બચવા માટે,વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું એ જ ઉપાય છે.કોરોના વાયરસના કારણે લોકો લાંબા સમય સુધી માસ્ક પેહરી રાખે છે.લાંબા સમય સુધી માસ્ક પહેરવાને કારણે અનેક પ્રકારની ત્વચાની સમસ્યાઓ પણ જોવા મળે છે.જેમ કે ચહેરામાં બળતરા, સ્ક્રેચેસ અને ડાઘ થાય છે.

Advertisement
image source

માસ્ક પહેરવાથી આ સમસ્યાઓ પણ થઈ શકે છે….

લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી ત્વચા પર ખંજવાળ,ફોલ્લીઓ અને સ્ટ્રેચ માસ્ક જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.આ બધી સમસ્યાઓને દૂર કરવા શક્ય તેટલું પાણી પીવું જોઈએ.પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ્સ રહે છે.

Advertisement

માસ્ક પહેરવાથી ચહેરા પરની બળતરા અને ફોલ્લીઓ પણ વધુ પાણી પીવાથી દૂર થશે.પિમ્પલ્સને પણ આ રીતે દૂર કરો.માસ્ક પહેરવાની 20 મિનિટ પહેલાં ચેહરા પર ફેસ ક્રીમ જરૂર લગાવવી.

image source

હેન્ડ વોસ અથવા સેનિટાઈઝ કર્યા પછી તમારા હાથ અને તમારો ચેહરો એન્ટી-બેક્ટેરિયલ સાબુથી ધોઈ લો, પછી ચહેરા પર વેસેલિન લગાવો.આથી માસ્કના કારણે ચહેરા પર પડેલા સ્ટ્રેચ હળવા થશે.

Advertisement

માસ્ક લગાડતા પહેલાં,તમારી ત્વચાને સારી રીતે સાફ કરો અને ઓઇલ ફ્રી ક્રીમ તમારા ચેહરા પર લગાવો.કારણ કે.ઓઇલ ફ્રી ક્રીમથી તમારા ચેહરા પર પરસેવો ઓછો થાય છે.

image source

ડોકટરો અનુસાર લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી ફોલ્લીઓ,શુષ્કતા,ખીલ અથવા પિમ્પલ્સ અને ત્વચા પર ખંજવાળ થઈ શકે છે.

Advertisement

નવી દિલ્હીના શાલીમાર બાગમાં ફોર્ટીસ હોસ્પિટલના ત્વચારોગ વૈજ્ઞાનિક મંજુલ અગ્રવાલે જણાવ્યું હતું કે,સર્જિકલ ફેસ માસ્ક અને એન 95 શ્વસન કરનાર માસ્ક,જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે શ્વસનના ટીપાંથી ચેપી રોગો સામે પર્યાપ્ત સુરક્ષા પૂરી પડી શકે છે.

image source

મંજુલ અગ્રવાલના જણાવ્યા મુજબ“સર્જિકલ ફેસમાસ્ક સામાન્ય રીતે પોલીપ્રોપીઈલિનથી બનેલો હોય છે જે નન ગુંથાયા વગરણનું કાપડ છે.ડિસ્પોઝેબલ એન 95 સર્જિકલ રેસ્પિરેટર્સમાં ચાર સ્તરો હોય છે અને ત્વચાના સંપર્કમાં આવવાવાળો આંતરિક ભાગ પણ પોલીપ્રોપીલિઈનથી બનેલો હોય છે,”
“જોકે પોલીપ્રોપીલિઈનને તમામ પ્લાસ્ટિકમાં સૌથી સલામત માનવામાં આવે છે,તે દુર્લભ કિસ્સાઓમાં ત્વચાની એલર્જી પેદા કરી શકે છે,ખાસ કરીને જો માસ્ક ભીના હોય અથવા માસ્કને લાંબા સમય સુધી પહેરવામાં આવે તો જ ત્વચાની એલર્જી થઈ શકે છે.

Advertisement
image source

તેમણે આઈએએનએસને જણાવ્યું કે “આ માસ્કમાં નાકની કડક સીલ માટે ઇલ્યુમિનિયમ અનુનાસિક પટ્ટો પણ હોય છે.એટલા માટે,આ નાકમાં એલર્જિ થવાની શક્યતા વધે છે,જેમ કે સોજો,ઘ્રાણેન્દ્રિય ત્વચાકોપ અને ઘ્રાણેન્દ્રિયને લગતું મેલેનોસિસ થઈ શકે છે.”.

image source

ડોકટરના જણાવ્યા મુજબ,માસ્કની અંદર શ્વાસ બહાર કાઢવામાં તકલીફ થાય છે તેથી ત્યાં ભેજ ભેગું થાય છે,ખાસ કરીને શરીરના તાપમાનમાં,બેક્ટેરિયા પ્રદાન કરે છે અને ફોલિક્યુલાટીસ જેવા ચેપનું કારણ બને છે, ખાસ કરીને વધુ દાઢીવાળા પુરુષોમાં ફોલિક્યુલાટીસ જેવા તકલીફનું કારણ બની શકે છે.
એકઠા થયેલા પરસેવાના કારણે ખીલ અને ફંગલ જેવા ઇન્ફેક્શન વધી શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version