Site icon Health Gujarat

સવારમાં ઉઠીને ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહિં તો ગુમાવી બેસશો પોતાનો જીવ

આજના લેખમાં,અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ઘણા લોકો દરરોજ આવી ઘણી ભૂલો કરે છે,જેના કારણે તેમને ઘણું નુકસાન થઈ શકે છે,તેમની તબિયત ધીરે ધીરે બગડવાની શરૂઆત થાય છે,તેથી જાણો કે દરરોજ શું ન કરવું જોઈએ.

Advertisement

દરરોજ તમારે સવારે કોગળા કર્યા પછી તરત જ પાણી પીવું જોઈએ કારણ કે તમારા મોમાં રાત્રે ઘણા બેક્ટેરિયા ઉત્પન્ન થયા હોય,જે હાનિકારક હોય છે,આને લીધે કોગળા કર્યા પછી તરત જ પાણી પીવાથી ફાયદો થાય છે.

image source

જે લોકો સવારે ઉઠીને તરત જ તેમના ફોનનો ઉપયોગ કરે છે,જેમ કે વોટ્સએપ તપાસે છે,અથવા કોઈ ગીત સાંભળે છે અથવા કોઈ વિડિઓ જુએ છે,તેઓએ સવારની આ ટેવોને કાઢવી જોઈએ,કારણ કે ઉઠીને તમે સીધો ફોનનો ઉપયોગ કરો છો,તેનાથી તમારી આંખો પર વધુ અસર થશે અને તમે આંધળા પણ થઈ શકો છો.

Advertisement
image source

જે લોકો ઉઠીને તરત ખાલી પેટ પર પહેલા ચા પીવે છે તેમને ગેસ,એસિડિટી અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે,એટલા માટે તમારે ચા સાથે બિસ્કિટ કે બીજો કોઈ હળવો નાસ્તો જરૂર કરવો જોઈએ.

image source

ઉઠીને તરત નાહવું ના જોઈએ,પેહલા તમારા શરીરનું તાપમાન જળવાય જાય પછી જ નહાવાનું સારું રહેશે.

Advertisement

આમ તો ધૂમ્રપાન કોઈ પણ સમયે કરવું એ હાનિકારક હોઈ શકે છે,પરંતુ સવારે ઉઠ્યા પછી તરત જ ધૂમ્રપાન કરવું એ જોખમી બની શકે છે.આનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

image source

દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ.કોઈની સાથે સવારે ઉઠીને તરત જ ઝગડો કરો યોગ્ય નથી.આને કારણે,દિવસભર તમારો મૂડ ખરાબ રહેશે,તેથી તમે કોઈ પણ કામ બરાબર રીતે કરી શકશો નહીં,અને તમારા બધા કામ અસફળ થશે.જેથી તમારા જીવનમાં અને તમારા ઓફિસમાં તમારા માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

Advertisement
image source

વિશ્વના મોટાભાગના લોકો એવા છે જેઓની સવાર ત્યારે જ થાય છે જયારે તેઓ એક કપ કોફી પીવે છે,પરંતુ નિષ્ણાતો માને છે કે સવારે કોફી પીવાથી કોર્ટિસોલ વધે છે (એક હોર્મોનનું નામ,જે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સના ચયાપચયમાં સક્રિય ભૂમિકા ભજવે છે.).કામ શરૂ કર્યા પછી કોફી પીવી એ ફાયદાકારક છે.

image source

સવારે વધારે પ્રમાણમાં મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ.તમે સવારે જેટલું હળવું અને પૌષ્ટિક ખાઈ શકો છો,તમારા સ્વસ્થ માટે એ ઘણું સારું છે.
આપણા માંથી મોટાભાગના લોકો એવા હશે કે જેઓ સવારમાં વેહલું ઉઠવું પસંદ કરતા નથી.કેટલાક એવા પણ હશે જેઓ,સવારે પથારીમાંથી ઉઠ્યા પછી,અહીં અને ત્યાં સૂઈ જાય છે.આ એક ખોટી આદત છે,જેના કારણે તમે તમારી ઊંઘ પૂરી કર્યા પછી પણ તાજગી અનુભવતા નથી.

Advertisement
image source

જો તમે સવારે ઉઠવાની સાથે જ ટીવી ચાલુ કરી દો છો,તો એ તમારા માટે ખુબ જ નકારાત્મક પ્રક્રિયા છે,તે તમારા આખા દિવસના મૂડને અને તમારા કામને ખરાબ કરી શકે છે અને એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમારે ટીવીમાં એવું કઈ ના જોવું જોઈએ,જે તમારા મૂડને ચીડચીડિયો બનાવી દે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version