Site icon Health Gujarat

કોરોના કાળમાં ખાસ કરો આ તેલનો ઉપયોગ, જે કોરોના વાયરસને નહિં કરવા દે શરીરમાં એન્ટ્રી

આજ-કાલ ચાલતા આ કોરોનાના સમયમાં બધા લોકોને એ વાતનો ડર જરૂર રહેતો હોય છે,કે ક્યાંક એ લોકોને તો કોરોના વાયરસ નથી ને ? કોરોના વાયરસ જેવા ખતરનાક ચેપથી બચવા માટે જાણો અસરકારક અને સરળ ઉપાયો.આજ અમે તમને એવા તેલ વિશે જણાવીશું,જેના ઉપયોગથી કોરોના વાયરસ તમારાથી દૂર ભાગશે.સરસવનું તેલ કોરોના ચેપથી બચવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કેવી રીતે મદદગાર છે,તે વિશે અહીં જાણો …

image source

સરસવનું તેલ આપણા દેશના હિન્દીભાષી પ્રદેશોમાં દેશી તેલ તરીકે ઓળખાય છે.દેશી તેલ તાસીરમાં ગરમ હોય છે.ઉપરાંત,તે ઘણું ફાયદાકારક છે .સરસવનું તેલ ઇજાના ઘા,ત્વચા પર ચેપ ફેલાવવા અને અન્ય ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.અહીં જાણો કે સરસવનું તેલ કોરોના ચેપને રોકવામાં કેવી રીતે ઉપયોગી છે …

Advertisement

સાદું દેશી તેલ

image source

-સાદું દેશી તેલ એટલે કે સરસવનું શુદ્ધ તેલ.જે તેલમાં કોઈ અન્ય વનસ્પતિ ઉમેરવામાં આવતા નથી.જો તમે રાત્રે નિયમિત સૂતા પહેલા આ તેલથી તમારા આખા શરીરની માલિશ કરો તો તમારી ત્વચાની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Advertisement

– પગના નખ,અંગૂઠા અથવા પગની ત્વચા પર વિકસિત ચેપ સામે રક્ષણ માટે સરસવનું તેલ ખૂબ અસરકારક છે,ખાસ કરીને વરસાદના સમયમાં સરસવનું તેલ ખુબ ફાયદાકારક રહે છે.

નાકમાં સરસવનું તેલ

Advertisement
image source

– જો તમે સૂતા પહેલા તમારા નાકમાં સરસવનું તેલ લગાવો છો,તો પછી શરદી,ઉધરસ,ગાળામાં દુખાવો,વહેતું નાક,કાન અથવા ખંજવાળ વગેરેની બધી સમસ્યાઓમાં રાહત મળે છે.

– જો તમને આમાંની કોઈ સમસ્યા ન હોય,પરંતુ તો પણ તમે આ તેલનો ઉપયોગ કરીને સૂવાનું શરૂ કરો છો,તો પછી તમને જીવનમાં ક્યારેય આવી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે.

Advertisement

– કોરોના ચેપના સમયે નાકમાં સરસવનું તેલ લગાવવાથી આ તેલ કોરોના વાયરસને નાક દ્વારા તમારા શરીરની અંદર પ્રવેશવા દેશે નહીં.આ તેલમાં કુદરતી સુગંધ હોવાને લીધે,તે કોરોના વાયરસને પકડી લે છે અને તેની ગરમ તાસીરના કારણે કોરોના વાયરસ તમારાથી દૂર રહે છે.
શરીર પર માલિશ કરો

image source

– સરસવના શુદ્ધ તેલમાં એન્ટિફંગલ,એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે.આ બધા તત્વો આ રોગકારક એટલે કે વાયરસ,બેક્ટેરિયા અને ફૂગથી થતાં નુકસાનથી આપણા શરીરને સુરક્ષિત કરે છે.

Advertisement

-સરસવના તેલથી આખા શરીરમાં નિયમિત માલિશ કરવાથી ત્વચામાં અનિચ્છનીય ફોલ્લીઓ,પિમ્પલ્સ, ખંજવાળ,દાદર અથવા શુષ્કતા થતી નથી.
– જે લોકો નિયમિત રીતે સરસવના તેલની માલિશ કરે છે,તેમની ત્વચા ચોમાસાની ઋતુમાં પવન અને ભેજને કારણે ફેલાયેલા ફૂગથી અસર થતી નથી.આને કારણે તમે ઘણી ત્વચાના ચેપથી સુરક્ષિત રહો છે.

હોઠ પર લગાવવાના ફાયદાઓ

Advertisement
image source

– તે જરૂરી નથી હોઠ પર સરસવનું તેલ લગાવવું દરેક વ્યક્તિની ત્વચા માટે ફાયદાકારક રહેશે .હોઠ પર આ તેલનો ઉપયોગ કર્યા પછી કેટલાક લોકોને હોઠ ફાટવાની સમસ્યા પણ થઈ શકે છે.આ સાંભળીને ચિંતા કરશો નહીં,પરંતુ આ તેલ તમારી નાભિમાં લગાવો.આને કારણે,તમને શિયાળામાં પણ હોઠ ફાટવાની સમસ્યા નહીં થાય અને તમારા હોઠ કોમળ રહેશે.

-જો કે,આજના સમયમાં કોરોનાના ચેપથી બચવા માટે,બહાર જતા પેહલા અને માસ્ક લગાવતા પેહલા સરસવનું તેલ તમારા હોઠ પર લગાવવું આ કરવાથી,હોઠ પર લગાવેલું આ તેલ કોરોના ચેપના ઝીણા કણોને રોકવા માટે ફિલ્ટર તરીકે કાર્ય કરશે.

Advertisement

આયુર્વેદચાર્ય સલાહ આપી રહ્યા છે

image source

– આયુર્વેદચાર્ય કોરોના વાયરસના ચેપને ટાળવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે.સરસવના તેલમાં લવિંગ,અજમો અને લસણ નાખી તેને ઉકાળીને તેનો ઉપયોગ અથવા તેની માલિશ કરવાથી વાયરસ તમારા નાકમાં અને તમારા મોં દ્વારા તમારા શરીરમાં પ્રવેશતો નથી.

Advertisement
image source

-આ ઉપરાંત,કેટલાક આયુર્વેદચાર્ય સરસવના તેલમાં પીપળાના પાનને ઉકાળીને,તેને ગાળીને નાક,હોઠ અને નાભિ ઉપર દરરોજ લગાવવાની સલાહ આપી રહ્યા છે.ઉપરાંત,આયુર્વેદચાર્ય રાત્રે સૂતા પહેલા આ તેલથી આખા શરીરની માલિશ કરવાની સલાહ આપી રહ્યા છો.જેથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version