Site icon Health Gujarat

મોજામાં ડુંગળી રાખીને ઊંઘવાથી થાય છે એક નહિં, પણ અનેક ફાયદાઓ, જાણો અને આ વાતનું પાલન કરો તમે પણ

રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીનો એક ટુકડો રાખવાથી અનેક ફાયદા થાય છે. અનેક લોકો જાણે છે કે, ડુંગળી અને લસણ વાયુને શુદ્ધ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે તેને શરીર પર લગાવવામાં આવે તો તે શરીરમાં કીટાણુઓ અને જીવાણુઓનો પણ નાશ કરે છે. મોજામાં ડુંગળી રાખીને ઊંઘવાથી શરીરના ભાગોને સ્વસ્થ રાખવામાં આવે છે.

image source

આ વાત મેડિકલી પ્રુવ થઈ છે કે, ડુંગળીમાં રહેલું ફોસ્ફરિક એસિડ રક્તની ધમનીઓમાં ઘૂસીને તેને શુદ્ધ બનાવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ તમારા શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે. પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે .તે શરીરની અંદર એક શક્તિશાળી વીજળીના સર્કિટની જેમ કામ કરે છે. પરંતુ તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ જોઈએ.

Advertisement

ગુણકારી ડુંગળી

image source

આમ તો ડુંગળી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તમે ડુંગળી ખાવાથી થતા ફાયદા વિશે તો બહુ જ સાંભળ્યું હશે, પણ આજે અમે તમને ડુંગળીને મોજામાં રાખવાના ફાયદા વિશે જણાવીશું. જો કે એક રિસર્ચ મુજબ આ વાત સામે આવી છે. જે મુજબ જો તમે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીનો એક ટુકડો રાખીને સૂઈ જશો તો તમને સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદાઓ થશે. ડુંગળીમાં રહેલા ફોસ્ફરિક એસિડ રક્તની ધમનીઓમાં જઇને રક્તને શુદ્ધ બનાવે છે.

Advertisement

ડુંગળી મોજામાં કેવી રીતે મૂકશો

ડુંગળીને મોજામાં રાખવા માટે જૈવિક ડુંગળી લો, જેમ કે તે પેસ્ટીસાઈડ અને અન્ય કેમિકલથી ફ્રી હોય.

Advertisement
image source

પછી તેની બે સ્લાઈસ કાપીને બંને મોજામાં રાખી લો.

ડુંગળીની સ્લાઈસ પગને યોગ્ય રીતે અડવી જોઈએ.

Advertisement

ત્યારે જાણી લો આવું કરવાના ફાયદા

ડુંગળીમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે, જે શરીર પર ચાલી રહેલા બેક્ટેરીયા અને રોગાણુઓનો નાશ કરે છે.

Advertisement

જ્યારે ત્વચા દ્વારા ડુંગળીમાં રહેલા ફોસ્ફરિક એસિડ શોષી લેવાય છે, તો રક્તને શુદ્ધ કરવામાં મદદ મળે છે.

image source

જ્યારે તમે ઊંઘી જશો ત્યારે તેજ ગંધવાળી ડુંગળીનો ટુકડો રૂમમાં હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ બનશે. તેનાથી પગની ગંધ દૂર થશે તથા કેમિકલ અને ટોક્સિન્સ દૂર થશે.

Advertisement

જ્યારે ડુંગળીના ટુકડાને પગની વચ્ચે રાખીને ઊંઘવામાં આવે તો તે હૃદયને સ્વસ્થ બનાવે છે.

જો તમે નાના આંતરડા કે મૂત્રાશયની સમસ્યાથી પીડિત છો, તો ડુંગળીના ટુકડા તમને એ સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.

Advertisement

જો તમારા પગમાંથી વાસ આવી રહી છે, તો ડુંગળીની તમામ સ્લાઈસ કાપો અને તેને મોજામાં ભરી દો. તેનાથી તમને આરામ મળશે.

જો તમને લાગે છે કે, તમને તાવ આવ્યો છે તો ડુંગળીને મોજામાં રાખીને સૂઈ જાઓ.

Advertisement
image source

ડુંગળીના ટુકડાને મોજામાં રાખવાથી પેટના ઈન્ફેક્શનથી છૂટકારો મળે છે. અને સાથે જ કિડનીની અનેક જાતની બિમારીઓથી પણ બચી શકાય છે.
ડુંગળીની સ્મેલથી રૂમમાં હવાને શુદ્ધ થવામાં સહાયતા મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version