Site icon Health Gujarat

જો તમે આજથી જ અપનાવશો આ ઘરેલુ ઉપાયો, તો અઠવાડિયામાં છૂ થઇ જશે બધા પિંપલ્સ

જો કે પિમ્પલ્સ થોડા દિવસોમાં તેમની રેતે જ અદૃશ્ય થઈ જાય છે,પરંતુ કેટલીકવાર તે ખૂબ જ લાંબા સમય સુધી ચહેરા પર રહે છે અને ડાઘ છોડી દે છે. ચહેરા પર દેખાતા દાગ અને પિમ્પલ્સના તમારા ચેહરાને તો બગાડે જ છે પણ તે તમારા આત્મવિશ્વાસને ઘટાડવાનું કામ પણ કરે છે.પિમ્પલ્સ ચહેરા પર ગમે ત્યારે 14 થી 30 વર્ષની વય સુધી દેખાઈ શકે છે.પિમ્પલ્સ બહાર આવી રહ્યા હોય ત્યારે વ્યક્તિને ઘણી મુશ્કેલી પડે છે.જે પાછળથી ચહેરા પર સફેદ,કાળી અને લાલ ફોલ્લીઓ તરીકે દેખાય છે.જો તમે પણ પિમ્પલ્સથી પરેશાન છો તો તાણ છોડો અને આ અસરકારક ઉપાય અપનાવો.ચાલો જાણીએ આ અસરકારક ઉપાયો વિશે.

image source

પિમ્પલ્સની સમસ્યા સ્ત્રીઓ માટે સામાન્ય છે,પરંતુ પુરુષો પણ તેનાથી અજાણ નથી.તૈલીય ત્વચા,ખોટો ખોરાક,ક્યારેક સૂર્ય,ધૂળ,પ્રદૂષણ અને અન્ય વસ્તુઓના કારણે પણ પિમ્પલ્સ થાય છે.જો કે પિમ્પલ્સ થોડા દિવસોમાં તેમના પોતાની રીતે જ અદૃશ્ય થઈ જાય છે,પરંતુ કેટલીકવાર તે ખૂબ જ લાંબા સમય સુધી ચહેરા પર રહે છે અને ડાઘ છોડી દે છે.જેના કારણે તે ખૂબ જ ખરાબ દેખાવા માંડે છે અને ન ઇચ્છતા હોય,તો પણ ધ્યાન પિમ્પલ્સ તરફ વારંવાર જાય છે.આ એક સમસ્યા છે જે ફક્ત તમારી ત્વચા જ નહીં પરંતુ તમારા દેખાવને પણ બગાડે છે.ઘણા લોકો તો પિમ્પલ્સના કારણે ઘરની બહાર પણ નથી નીકળી શકતા.આ સમસ્યા મોટાભાગે નવા યુવાનોમાં વધુ જોવા મળે છે,જેમાં 20 વર્ષથી 40 વર્ષ સુધીના લોકોમાં વધુ પ્રમાણમાં હોઈ શકે છે.પિમ્પલ્સ થવાના ઘણા કારણો હોઈ શકે છે.તે કબજિયાત,તાણ,ત્વચાના બેક્ટેરિયા પીસીઓડી અથવા દવાઓની આડઅસરને કારણે પણ થઈ શકે છે.

Advertisement
image source

પિમ્પલ્સને દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે,પરંતુ હજી પણ આ સમસ્યા દૂર થઈ નથી,તેથી આજે અમે તમને એવા કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ થોડા દિવસો કરવાથી તમારા પિમ્પલ્સ દૂર થાય છે અને તમારી ત્વચા નરમ પડે છે.

બેકિંગ સોડા

Advertisement
image source

– એક ચમચી બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો.

– હવે તેને પિમ્પલ્સ પર લગાવો અને લગભગ પાંચ મિનિટ પછી ચહેરો હળવા પાણીથી ધોઈ લો.

Advertisement

– આ પછી ચહેરા પર ટોનર લગાવો. ધ્યાનમાં રાખો કે જો તમને બેકિંગ સોડા લગાવ્યા પછી અગવડતા લાગે છે તો તરત જ ચહેરો ધોઈ લો.
એપલ સાઇડર વિનેગર

image source

– એપલ સાઇડર વિનેગરમાં પ્રમાણસર પાણી નાખી અને તેને બરાબર મિક્સ કરો.કોટનથી અસરગ્રસ્ત વિસ્તારમાં તેને લગાવો.

Advertisement

– દસ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

લીંબુનો રસ

Advertisement
image source

-લીંબુ જેવા ખાટાં ફળોમાં સાઇટ્રિક એસિડ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

-સાઇટ્રિક એસિડ બળતરા ઘટાડવા,ડાઘ દૂર કરવા અને ત્વચામાં કરચલીઓ દૂર કરવામાં ખૂબ ફાયદાકારક
માનવામાં આવે છે.

Advertisement

-લીંબુનો રસ મેલાનિનનું ઉત્પાદન બંધ કરીને ત્વચા સુધારવામાં મદદ કરે છે.

એલોવેરા

Advertisement
image source

-એલોવેરા જેલ પિમ્પલ્સ અને ડાઘ દૂર કરવા માટે જાદુની જેમ કામ કરે છે.

-રાત્રે આ એલોવેરા જેલ ચેહરા પર લગાવીને સૂઈ જાઓ અને સવારે ચહેરો ધોઈ લો.

Advertisement

-પરિણામો ટૂંક સમયમાં જ દેખાવા માંડશે.

તુલસીના પાંદડા

Advertisement
image source

-એક ચમચી તુલસીના પાંદડાનો પાવડર,એક ચમચી લીમડાના પાન અને એક ચમચી હળદર પાવડર મિક્સ કરો. -તેમાં થોડો મુલતાની માંટ્ટીનો પાવડર નાખો.

-જ્યારે પણ તમે ઉપયોગમાં લેવા માંગતા હો ત્યારે એક પેસ્ટ બનાવો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો.

Advertisement

-તમારો ચહેરો થોડા દિવસોમાં જ નરમ અને સ્વચ્છ થઈ જશે.

વિટામિન ઈ

Advertisement
image source

-પિમ્પલ્સના ડાઘોનો ઇલાજ કરવા માટે વિટામિન ઇ કેપ્સ્યુલ્સ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

-આ માટે વિટામિન ઇ ના કેપ્સ્યુલ તોડી ખીલના ડાઘ પર લગાવો.

Advertisement

-તમે આ ઉપાયનો ઉપયોગ દિવસમાં એકવાર કરી શકો છો.

-આ કરવાથી તમે થોડા દિવસોમાં તેની અસર જોશો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version