Site icon Health Gujarat

આ ચીજોની મદદથી ઘરે બેઠા ચહેરા પરથી બ્લેકહેડ્સ અને ડેડ સ્કિન દૂર કરો, મળશે ગજબનો ગ્લો

જો તમે સુંદર ચહેરો મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. ચામડીના નિષ્ણાતો કહે છે કે ત્વચાને ચમકદાર અને બેદાગ બનાવવા માટે એક્સ્ફોલિયેશન ખૂબ જ જરૂરી છે અને તેનો શ્રેષ્ઠ ઉપાય સ્ક્રબ છે. સ્ક્રબ કરવાથી તમે ત્વચાને ઊંડેથી સાફ કરી શકો છો. સ્ક્રબના નિયમિત ઉપયોગથી, તમે ત્વચામાંથી મૃત ત્વચાને દૂર કરી શકો છો અને બ્લેકહેડ્સ, ગંદકી, ધૂળને પણ સાફ કરી શકો છો.

image soucre

ચહેરા પર સ્ક્રબ કરવાથી ખીલ વગેરેની શક્યતા ઘણી હદે ઘટી જાય છે. આ લેખમાં, અમે તમને આવા 4 કુદરતી સ્ક્રબ્સ વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારી ત્વચા માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. આ ચીજો એવી સરળ છે કે આ ચીજો લેવા માટે તમારે બજારમાં ધક્કા નહીં થાય અને વધુ ખર્ચ પણ નહીં થાય. આ ચીજો તમને સરળતાથી તમારા રસોડામાં જ મળી શકે છે. તો ચાલો જાણીએ આ ચીજોનો ઉપયોગ કરવાની રીત.

Advertisement
image soucre

1. ચોખા, મધ અને બેકિંગ સોડા

image soucre

2. દહીં અને મધ

Advertisement
image socure

3. ખાંડ અને મધ

image soucre

4. દૂધ, મધ અને લોટ

Advertisement
Advertisement
Exit mobile version