Site icon Health Gujarat

શું તમે પણ દાંતના સડા તેમજ દાંતની અન્ય તકલીફોથી પીડાઈ રહ્યા છો ? તો આજનો આ લેખ તમારા માટે જ છે

સડી ગયેલા તેમજ છારી બાજી ગયેલા નબળા દાતની આ ઉપાયો દ્વારા કરો સંભાળ

મિત્રો, આજે આપણે હેલ્થ ને સંકળાયેલી એક સામાન્ય તકલીફ ને જાણીશુ. અને શીખીશું કે આમાં થી છુટકારો કેવીરીતે મળી શકે અને કેવી રીતે તમે હેલ્થી રહી શકો છો.

Advertisement

આજ ના જમાના માં લોકો ભહુ જ ફૂડી નેચર નાં હોય છે. જેમને ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક પેસ્ટ્રી, ભહુ ભાવતા હોય છે. તો તમને દાંત ની સમસ્યાઓ થઈ શકે છે તમે ખાવ છો તો થઈ જજો સાવધાન અને આ સાવધાની રાખવી આવશ્યક છે.

image source

આપણા દાંત માં કેલ્શિયમ, ફોર્સફરસ, અને ખનિજતત્વ થી મળી ને બને છે. અને માણસ નો સૌથી કઠોર ભાગ તેના દાંત છે. પરંતુ જો તેની કાળજી કે તકેદારી ના રાખવા માં આવે તો સડો થવાનો શિકાર બનવું પડે છે

Advertisement

ચાલો એના લક્ષણો વિશે જણીશું.

દાંત માં જ્યાં સડો થયો હોય છે ત્યાં સખત દુખાવો રહે છે.ખાવાનું ખાવા માં બહુ તકલીફ પડે છે. દાંત માં જો કઈ તકલીફ થાય તો સુંદરતા પર પણ દાગ લાગે છે.

Advertisement

તો ચાલો કેવી રીતે થાય છે તે જોઈશું.

image source

દાંત ની સમસ્યા અને સડન બહુ આમ સમસ્યા છે. આ આપણાં મોં ની અંદર હોય છે જેથી આપણે તેને બહુ લાઈટ લઈએ છીએ.

Advertisement

દાંતો માં સડન મુખ્ય ત્રણ કારણ છે.

1. ખાણી પીણા

Advertisement

એ ખોરાક જેમાં ખાંડ એટલે કે સુગર લેવલ બહુ વધારે છે અને કાર્બોહાઇડ્રેટ વધારે છે તે ખાવાથી થઈ શકે છે. જેમકે, મિઠાઈઓ, કોફી, ચા, ચિપ્સ.

image source

2.દાંત ની સફાઈ

Advertisement

જો દરરોજ દાંત ની સફાઈ ના કરવા માં આવે તો સડો પેદા થઈ શકે છે સફાઈ કરવાનથી મોં માં રહેલા બેટરીયા ઓછા કરી શકાય છે અને દાંત માં ફસાયેલા ખાધ પદાર્થો ને પણ બહાર કરી શકાય છે

3. મો માં રહેલા બેક્ટેરિયા.

Advertisement

તમે જ્યારે ખાવનું બંધ કરો છો ત્યારે બેક્ટેરિયા એમનું કામ ચાલુ કરે છે દાંત પર સફેદ પરત ચડાવી દે છે પ્લાક પણ કહેવામાં આવે છે પ્લાક બેક્ટેરિયા થી થવામાં આવે છે.

image source

હવે જોઈશું કેવીરીતે બચી શકાય?

Advertisement

1. દર 6 મહિના માં ડેન્ટલ પાસે ચેક અપ કરવું.

2. દરરોજ નિયમિત રીતે દાંત ને બરાબર સાફ કરવા બ્રશ 5મિનિટ સુધી કરવું.

Advertisement

3. દરરોજ બે વખત બ્રશ કરવું સવારે અને રાત્રે.

4. બ્રશ કરતી વખતે હલકા હાથે કરવું અને બ્રશ કરવાની સાચી રીત જાણવી.

Advertisement

5 માઉથફ્રેશનર નો ઉપયોગ કરવો.

6. રાત્રે સૂતી વખતે એક વાર ફ્લોશ થી સફાઈ કરવી.આ

Advertisement
image source

7.તળેલું મીઠાઈ ખવાનું ટાળવું જોઈએ.

8 સોડાયુક્ત કૉડ્રિંક્ષ ન લેવું

Advertisement

9. બીડી સિગરેટ તમાકુ નું સેવન ન કરવું જોઈએ.

દાંત ના સડા નો ઈલાજ.

Advertisement

1. જો તમને દાંત મા સડન થાય છે તો લાંબાયા વગર તરત જ ડોક્ટર ને મળવું અને બધી જ સમસ્યા વિસ્તાર થી જાણવું.

2. દાંત જો ઓછો સડો હોય તો કાઢી ને એ સફેદ સિમેન્ટ પૂરસે અને સડન વધે તો અને દાંત નો x ray કરશે અને પછી ઈલાજ બતાવશે

Advertisement

3. અને જો બહુ જ ખરાબ હશે તો દાંત કાઢી ને કુત્રિમ દાંત સેટ કરશે

ચલો આજે હું તમને એક પાવડર બનનાવતા શીખવિશ.

Advertisement
image source

મિઠું 50 ગ્રામ

હળદર 50 ગ્રામ

Advertisement

બ્રાશ કપૂર 10 ગ્રામ

તજ 10ગ્રામ

Advertisement

લવિંગ 10ગ્રામ

પેલા મિક્સર માં તજ લવિંગ લો પછી તેને ક્રશ કરો. પછી કપૂર નાખી ક્રશ કરો પછી. હળદર મીઠું નાખી ચાળી લો. પછી સવારે સાંજ આનો ઉપયોગ કરી શકાય છે.

Advertisement

દોસ્તો ચોક્કસ આશા રાખીશ તમે આ બનનાવી ને તમારા દાંત ની ચોક્કસપણે કાળજી રાખી શકશો

Advertisement
Advertisement
Exit mobile version