Site icon Health Gujarat

કેમિકલ મુક્ત આ કુદરતી ગુણોથી ભરપુર શાકભાજીઓ તમને ગોલ્ડ ફેશિયલ કરતા પણ વધારે આકર્ષક ત્વચા આપશે

શાકભાજીનો ઉપયોગ માત્ર આંતરિક શરીર માટે જ નહીં પણ ત્વચાને બાહ્ય સૌંદર્ય માટે કરો

શું આપ આપની ત્વચા પર ચમક લાવવા માંગો છો ? શું તેને સ્પર્શ કરતા તે ચિપચિપી અને ચિકણી લાગે છે ? જો હા, તો આપ સ્કિની સમસ્યાથી ગ્રસ્ત છો. તો ત્વચા પર આ શાક લગાવી ને તમે સુંદરતા લાવી શકશો.

Advertisement
image source

તમે જો ત્વચા ની સંભાળ તેનાથી આપની સુંદરતામાં ઓટ આવશે અને આપે સ્કિન કૅર પ્રોડક્ટ્સ પરનિર્ભર રહેવું પડશે કે જેમાં અનેક પ્રકારનાં કેમિકલ્સ હોય છે કે જે ત્વચા માટે નુકસાનકારક છે. તેથી અમે આપનાં માટે લાવ્યા છીએ ત્વચા ઇલાજ કરવા માટે ઘરગથ્થુ શાક. આ શાકનો ઘણાં સમયથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ત્વચામાંથી ચીકાશ શોષી લે છે અને ત્વચાને થતા નુકસાનથી બચાવે છે. ઓછી કિંમતની અને રસાયણ રહિત આ નુસખા ત્વચા પર શાનદાર કામ કરે છે. તેથી તેમનો બ્યુટી પ્રોડક્ટ્સ તરીકે ઉપયોગ કરો અને મનગમતી ત્વચા પામો.

image source

આ શાક ખાલી સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ તમારી ત્વચા માટે એટલા ઉપયોગી છે. તમે તેના ઉપયોગ થી ખૂબસુરત અને જવાન દેખાઈ શકો છો.

Advertisement

તો ચાલો જાણીએ.

1 ટામેટા :

Advertisement

ટામેટા ના રસ ની અંદર લીંબુ નો રસ ઉમેરવાથી ત્વચા ના છિદ્રો ખુલી જાય છે. ઓઈલિ ત્વચા હોય તો અડધું ટામેટુ લઇ ને ત્વચા પર લગાવો પછી થોડા સમય પછી ધોવો. આવું કરવાથી મોટાપ્રમાણમાં ઓઇલ દૂર થાય છે.

image source

2. બટાકા.

Advertisement

બટાકા ની પાતળી સ્લાઈસ કરી. આંખો પર લગાવીને રાખવાથી ઠંડક મળે છે બાફેલું બટાકા નો માવો મો પર હાથ પર ઘસવાથી સુંદરતા મળે છે. બટાકા બાફેલું પાણી થી હાથ મો ધોવાથી ત્વચા મુલાયમ થાય છે.

3.કાકડી

Advertisement

કાકડી એ નેચરલ ક્લીનઝર નું કામ કરે છે ઓઇલી ત્વચા માટે બહુ જ લાભદાયક છે કાકડી ના રસ માં ચંદન નો પાવડર મિક્સ કરીને મો પર લાગો પછી થોડા ટાઈમે પછી ધોઇ નાખો. નિયમિતપણે લગાવા થી ત્વચા સારી રીતે નિખરે છે. તેમાં ગુલાબજળ અને એક બે ટીપાં લીંબુ નો રસ લઇ ને ધોવાથી ચેહરો સાફ થાય છે.

image source

4. ફુદીના.

Advertisement

ફુદીના ની પેસ્ટ માં

ચંદન અને મુલતાની માટી મિક્સ કરી ને લગાવવી પછી સુકાય જાય પછી ધોવું. નિયમિત રીતે લાગવાથી પીમ્પલ ની સમસ્યા થી છુટકરો મળે છે.

Advertisement

5. મૂળા .

મૂળા તમે સલાડ માં લઇ શકો છો. ખાવા થી પણ ત્વચા ઉઘડે છે.અને મૂળા નો રસ માખણ માં મિક્ષ કરીને લગાવાથી ત્વચા મુલાયમ થાય છે.
તો આ હતી રોજીંદા જીવન માં ઊપયોગ માં આવતા શાકભાજી કેવી રીતે ઉપયોગ માં લઈને ત્વચા ને સૌંદર્ય પ્રાપ્ત થઈ શકે.

Advertisement
Advertisement
Exit mobile version